Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

આપઘાત પૂર્વેના રાજકોટ AIIMS ઇન્ટર્ન તબીબના આખરી શબ્દો ‘ઇસ નોટ કો ડાઇંગ ડિક્લેરેશન માના જાએ’, 5 તબીબની ધરપકડ કરી જેલ હવાલે કરાયા

Mon, March 16 2026

રાજકોટ એઈમ્સમાં એમબીબીએસના અભ્યાસ કરતાં ઈન્ટર્ન તબીબ રાજસ્થાનના વતની રતન મોહનલાલ મેઘવાલ (ઉ.વ.26)એ તા.14ને શનિવારે માધાપર રેલવે ટ્રેક પાસે ટ્રેન નીચે ઝંપલાવીને કરેલા આપઘાતના બનાવમાં પોલીસે રતનના સાથી પાંચ તબીબની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. આત્મઘાતી પગલું ભરતા પૂર્વે રતને લખેલી 17 પેજની સ્યુસાઈડ નોટમાં પાંચેય સાથી તબીબોના મારપીટ અને ત્રાસના આક્ષેપો સાથે “ઈસ નોટ કો ડાઇંગ ડિક્લેરેશન માના જાએ” સહિતના શબ્દો લખાયેલા છે.

આપઘાતની ઘટના સંદર્ભે મૃતકના પિતા મોહનલાલ બીજલારામ મેઘવાલ (ઉ.વ.57)ને રાજકોટથી પોલીસે ફોન કરીને જાણ કરતાં મોહનલાલ પરિવારના સભ્યો સાથે રાજકોટ દોડી આવ્યા હતા. આપઘાત કરતા પહેલાં 17 પેજની સ્યુસાઈડ નોટ લખી હતી, જે આધારે મોહનલાલે પુત્ર રતનની સાથે અભ્યાસ કરતાં એઈમ્સના પાંચ ઈન્ટર્ન તબીબ (વિદ્યાર્થી) રાજસ્થાનના પ્રણવ મોહનલાલ પાલીવલ, અસ્મિત રાકેશ શર્મા, યુવરાજ રાજારામ ચૌધરી તથા હરિયાણાના નિર્વિઘ્નમનુર વિનોદકુમાર યાદવ, આયુશ સુરેશનંદન યાદવ સામે પુત્રને માર મારી, ત્રાસ ગુજારી આપઘાત કરવા મજબૂર કર્યાના આરોપસર ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે એસીપી ચિંતન પટેલ તથા ટીમે પાંચેય સહઅધ્યાયી તબીબની ધરપકડ કરી હતી. પાંચેય આરોપીએ પૂછતાછમાં પોતે આવી બાબતે કશું જાણતા ન હોવાનું રટણ કર્યું હતું. ધરપકડ બાદ પાંચેયને કોર્ટમાં રજૂ કરાતા જેલ હવાલે કરાયા છે.

મૃતક રતને 17 પેજની લખેલી સ્યુસાઈડ નોટમાં મદાર કે પાત્ર સ્નેહા (નામ બદલ્યું છે) નામનું વધુ કેન્દ્રિત દેખાયું છે. નેહા પ્રત્યે વિશેષ લગાવ હોય તેમ સ્નેહા આગળ વધીને તબીબ બને “મેને નેહા કો પ્રણવ સે બચા લીયા” તો પ્રણવ શું નેહાને કોઈ પ્રકારે હેરાન કરતો હતો ? સ્યુસાઈડ નોટમાં અને નેહાને કંઈ ન કરવા જેવા ભાવનાત્મક શબ્દોનો પણ ઉલ્લેખ કરાયો છે.

પોલીસ ફરિયાદમાં પેનથી હિન્દી અને અંગ્રેજી શબ્દોમાં લખાયેલી સ્યુસાઈડ નોટમાં રતન સાથે અભ્યાસ કરતી સ્નેહા બાબતે રતનના સાથી અધ્યાયીઓ દ્વારા હેરાનગતિ થતી હતી. બે માસ પૂર્વે રતનને આરોપી સાથી તબીબોએ માર માર્યો હતો.

સ્યુસાઈડ નોટમાં “ઈસ નોટ કો રતન કાહી ડાઇંગ ડિક્લેરેશન માના જાએ, તા.27-1-26 કો મેં શારીરિક ઔર માનસિક પ્રતાડકા શિકાર હુઆ હુ, મેરી મોત કે જીમ્મેદાર પાંચ લડકે હે જીન્હોને મારપીટ કરી મેરે સાથ.” પાંચેયના નામો લખ્યા છે. યુવતી સાથે સંબંધોની શંકાના આધારે આરોપીઓ શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા જેથી પુત્ર રતને આપઘાત કરી દીધાનો આરોપ મૃતકના પિતા મોહનલાલે મુક્યો છે.

આ પણ વાંચો: હવે LPG અને PNG માંથી કોઈ પણ એક જ ગેસ કનેક્શન રાખી શકાશે: ગેસના બાટલાની અછત અટકાવવા તંત્ર એકશન મોડમાં

જાણવા મળ્યું મુજબ પોલીસે ફરિયાદના આધારે કલાકોમાં જ પાંચેય વિદ્યાર્થિનીને પકડી પાડ્યા અને જેલ હવાલે કર્યા તેમનું સોમવારે પેપર છે. તપાસનીશ પોલીસ ટીમ દ્વારા આપઘાતની આ ઘટના સંદર્ભે ડીન અને અન્યની પૂછપરછ, નિવેદન લેવાશે.

રતને સ્યુસાઈડ નોટમાં કરેલા ઉલ્લેખ મુજબ કે ઈ.ડી. સર, ડીન એકેડેમિક, સ્ટુડન્ટ કમિટી તથા પોલીસને મેલ કર્યા હતા તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. આપઘાત પહેલાં ઘટના સંદર્ભે યુવતીને જાણ કરી હતી તેવા ઉલ્લેખ પ્રમાણે પોલીસ યુવતીની પણ પૂછતાછ, નિવેદન લેશે તેવું જાણવા મળે છે.

Share Article

Other Articles

Previous

હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને સુરક્ષિત રીતે 45000 ટન LPG લઇને શિવાલિક જહાજ મુન્દ્રા બંદરે આવી પહોંચ્યું

Next

હવે LPG અને PNG માંથી કોઈ પણ એક જ ગેસ કનેક્શન રાખી શકાશે: ગેસના બાટલાની અછત અટકાવવા તંત્ર એકશન મોડમાં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
UAEમાં ભ્રામક વીડિયો પોસ્ટ કરનાર 19 ભારતીયો સહિત 35ની ધરપકડ: જાણો કેટલી થશે સજા અને કેટલો દંડ ભરવો પડશે?
1 કલાક પહેલા
લાપસીના આંધણ મૂકો…હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને સુરક્ષિત રીતે LPG લઇને ‘શિવાલિક’ જહાજ મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચ્યું
2 કલાક પહેલા
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને સુરક્ષિત રીતે 45000 ટન LPG લઇને શિવાલિક જહાજ મુન્દ્રા બંદરે આવી પહોંચ્યું
2 કલાક પહેલા
આપઘાત પૂર્વેના રાજકોટ AIIMS ઇન્ટર્ન તબીબના આખરી શબ્દો ‘ઇસ નોટ કો ડાઇંગ ડિક્લેરેશન માના જાએ’, 5 તબીબની ધરપકડ કરી જેલ હવાલે કરાયા
3 કલાક પહેલા
Categories

નેશનલ

2992 Posts

Related Posts

ભારત માટે અમેરિકાએ કેવો લીધો સહાયક નિર્ણય ? કોને થશે ફાયદો ? જુઓ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
રાજકોટ કોર્પોરેશને ઢોરને રાખવા બાબતે 31 તારીખનું અલ્ટીમેટમ આપતા કોર્પોરેશન કચેરીએ માલધારીઓ દ્વારા વિરોધ….જુઓ લાઈવ
રાજકોટ
2 વર્ષ પહેલા
હિમાચલ પ્રદેશના છ બળવાખોર ધારાસભ્યોએ કેસરિયો ધારણ કર્યો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પાકિસ્તાન આતંકી હુમલા બંધ કરે, નિર્દોષ લોકોની લાશ પર વાતચીત થઈ શકે નહીં, કાશ્મીર ક્યારેય પાકિસ્તાન નહીં બને, ફારૂક અબ્દુલ્લાનું નિવેદન
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર