Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગિરનારના અંબાજી મંદિર પરિસરમાં માસ-મદિરાની મહેફિલ: વાયરલ વીડિયોમાં ખુલી પોલ, પુજારી સહિત 11 લોકો સસ્પેન્ડ

Fri, March 13 2026

જૂનાગઢમાં ગરવા ગિરનાર પર આવેલા પૌરાણિક અને અસંખ્ય ભક્તગણના પવિત્ર શ્રદ્ધાસ્થાન અંબાજી મંદિર પરિસર ભંડારામાં માસ મદિરાની મહેફિલના વાયરલ વીડિયો ભારે ઉહાપોહ ફેલાવ્યો છે. સંતો, શ્રધાળુઓમાં ભારોભાર રોષ ફેલાયો છે. ઘટનાના પગલે મંદિર ટ્રસ્ટ અને પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે અને પ્રાથમિક તબ્બકે પગારદાર પુજારીઓ, કર્મચારીઓ મળી 11 વ્યક્તિઓને મંદિરમાંથી હાંકી કઢાયા છે.

એક વિડીયો વાયરલ થયો હતો જેમાં મંદિરમાં પરિસર ભોજનાલય નજીક જ ત્રણ ઈસમોએ પાર્ટી કરી હોવાના અને કબાબ સાથે શરાબનું સેવન કરતા દેખાતા હતા. આ ઘટનાથી ભક્તોમાં આક્રોશ ફેલાયો છે અને લોકોએ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મંદિરનો વહીવટ હાલ જીલ્લા કલેકટર તંત્ર હસ્તક હોવાથી સિટીમામલતદાર એ.કે. બારૈયા તથા ટીમ સહિતએ તપાસ કરી પ્રાથમિક તપાસમાં જ મંદિરમાં પુજારીઓ કર્મચારીઓની બેદરકારી ખુલી હતી.

આ પણ વાંચો: ‘બાટલા’ની પારાયણ: આજે બુક કરાવો, ચાર દિવસે મળશે ડિલિવરી! રાંધણગેસ સિલિન્ડર બુકિંગ માટેની લાઈન આજથી ક્લિયર થશે

વહીવટી તંત્ર દ્વારા પુજારીઓ અને કર્મચારીઓ કિશોરસિંહ એસ. ચૌહાણ તેનો પુત્ર ભાર્ગવ, તુષારગીરી એમ. ગોસ્વામી, શૈલેષગીરી એમ. ગોસ્વામી, ભરતગીરી ધનગીરી ગોસ્વામી, દેવગીરી જીમ્મીગીરી ગોસ્વામી, કાન્તીગીરી એ. અપારનાથી, પ્રિન્સ કે. ઠાકર, વિજયભાઈ એ. ઠાકર તથા રસોયો સમીયા રામને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને મંદિરમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. એસ.ડી.એમ. ચરણસિંહ ગોહિલની સુચના આધારે હાલ તંત્ર દ્વારા વધુ તપાસ ચાલી રહી છે. મંદિરનું સંચાલન સરકાર હસ્તગત છે અને મંદિરના વહીવટદાર તરીકે સિટી મામલતદાર છે. તેમના દ્વારા હંગામી ધોરણે નવા 2 પૂજારીને નિમણુક અપાઈ છે. આ ઘટનાથી ભક્તોમાં આક્રોશ ફેલાયો છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તંત્ર દ્વારા વધુ તપાસ સાથે ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે પોલીસ ફરિયાદ નોંધાવાય તેવી તજવીજ હાથ ધરી છે.

મંદિરનું શાસ્ત્રોક વિધિથી શુદ્ધીકરણ કરાયું

મંદિરમાં દારૂ અને નોનવેજ પાર્ટીને લઈને ભારે દેકારો થઇ પડ્યો છે. જુનાગઢ સહિતના ધર્મસ્થાનોના સંતો, પુજારીઓ કે ધર્મપ્રેમીઓમાં ભારે નારાજગી પ્રસરી ઉઠી છે. આવી ગેર પ્રવૃતિને લઈને મંદિર પરિસર અપિવત્ર બન્યાનો રોષ પણ ફેલાયો છે, જેને લઈને મંદિર પરિસરમાં ગંગાજળ છંટકાવ તેમજ શાસ્ત્રોક વિધિ કરીને શુદ્ધીકરણ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Share Article

Other Articles

Previous

હાર્દિક પંડ્યા ફરી વિવાદમાં ફસાયા: રાષ્ટ્રીય ધ્વજ પહેરી ગર્લફ્રેન્ડ મહિકા સાથે કરેલી હરકત બદલ નોંધાઈ વધુ એક ફરિયાદ, જાણો શું છે મામલો

Next

‘બાટલા’ની પારાયણ: આજે બુક કરાવો, ચાર દિવસે મળશે ડિલિવરી! રાંધણગેસ સિલિન્ડર બુકિંગ માટેની લાઈન આજથી ક્લિયર થશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
કચ્છના ગાંધીધામમાં ગેસ રિફિલીંગનું કારસ્તાન ઝડપાયું: 30 કૉમર્શિયલ ગેસના બાટલા સાથે દુકાનદારની પોલીસે કરી અટકાયત
43 સેકન્ડ પહેલા
પાકિસ્તાની સ્પીનરને ખરીદવા પર કાવ્યા મારન વિવાદમાં ફસાઇ: SRHના બોયકોટની માંગ, જુઓ શું કહ્યું BCCIએ
36 મિનિટutes પહેલા
ઈરાન ગમે ત્યારે સરન્ડર કરશે : G-7 બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો દાવો
2 કલાક પહેલા
રાજકોટમાં વધુ એક છેતરપિંડીની ઘટના: વેપારીનો વિશ્વાસ કેળવી બે શખસો 1.51 કરોડનું સ્ટીલ ઓળવી ગયા,જાણો શું છે સમગ્ર મામલો
2 કલાક પહેલા
Categories

નેશનલ

2983 Posts

Related Posts

ડીસામાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં વિનાશક આગ : ૧૨ મજુરોના મોત : હજુ મૃત્યુઆંક વધે તેવી ભીતિ : તપાસના આદેશ આપતા કલેકટર
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
ચોમાસામાં હવામાન વિભાગ દ્વારા રંગ મુજબ આપવામાં આવતા એલર્ટનો મતલબ શું થાય?
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
ઉત્તરપ્રદેશના પર્યટન વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો…
ધાર્મિક
2 વર્ષ પહેલા
ધોરણ 1થી 8 માં 13,800 શિક્ષકોની ભરતી કરાશે : આ તારીખે થશે ભરતી અંગેની જાહેરાત
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર