Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

યુદ્ધનો અંત બાબતે ટ્રમ્પના નિવેદન બાદ ઈરાનનો સણસણતો જવાબ: યુદ્ધ ક્યારે બંધ કરવું એ ટ્રમ્પ નહીં,અમે નક્કી કરીશું

Tue, March 10 2026

અમેરિકા અને ઇઝરાયેલ સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર ઈરાને કડક પ્રતિભાવ આપ્યો છે. ઈરાનની ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે યુદ્ધ ક્યારે અને કેવી રીતે બંધ કરવું તે અમેરિકો નહીં, પરંતુ ઈરાન નક્કી કરશે.

IRGC દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું કે “યુદ્ધનો અંત ક્યારે આવશે તે નક્કી કરવાની શક્તિ અમારા હાથમાં છે. આ પ્રદેશનું ભવિષ્ય અને સમીકરણો હવે ઈરાનના સશસ્ત્ર દળોના નિયંત્રણમાં છે. અમેરિકન દળો યુદ્ધનો અંત લાવી શકશે નહીં.”

ઈરાનનો આ પ્રતિસાદ ત્યારે આવ્યો જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન સામેનું યુદ્ધ કદાચ લાંબું નહીં ચાલે અને તે ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. જોકે, ટ્રમ્પે સાથે જ કડક ચેતવણી આપતાં કહ્યું હતું કે જો ઈરાન હોર્મુઝ જળમાર્ગમાં તેલ પુરવઠાને અવરોધવાનો પ્રયાસ કરશે તો અમેરિકા 20 ગણો વધુ ભયંકર હુમલો કરશે.

આ પણ વાંચો :કચ્છના નેશનલ હાઈવેને 650 કરોડના ખર્ચે ચકાચક કરાશે: પ્રવાસીઓ માટે ‘લાઈફલાઈન’ સમાન સાબિત થશે, સરહદી વિસ્તારમાં કનેક્ટિવિટી વધશે

સોશિયલ મીડિયા પર ટ્રમ્પે લખ્યું હતું કે જો વૈશ્વિક તેલ પુરવઠો અટકાવવાનો પ્રયાસ થશે તો અમેરિકા એવા લક્ષ્યોને નિશાન બનાવશે જેને નષ્ટ કરવું સરળ છે અને જેના કારણે ઈરાન માટે ફરી ઊભું થવું લગભગ અશક્ય બની જશે.

પુતિન–ટ્રમ્પ વચ્ચે ફોન પર ચર્ચા

યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે ફોન પર ચર્ચા કરી હતી. રશિયાના વિદેશ નીતિ સલાહકાર યૂરી ઉશાકોવે જણાવ્યું કે પુતિને ગલ્ફ દેશોના નેતાઓ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે થયેલી ચર્ચાઓના આધારે સંઘર્ષનો ઝડપી રાજકીય અને રાજદ્વારી ઉકેલ લાવવા માટે કેટલાક સૂચનો રજૂ કર્યા હતા.

Share Article

Other Articles

Next

કચ્છના નેશનલ હાઈવેને 650 કરોડના ખર્ચે ચકાચક કરાશે: પ્રવાસીઓ માટે ‘લાઈફલાઈન’ સમાન સાબિત થશે, સરહદી વિસ્તારમાં કનેક્ટિવિટી વધશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
યુદ્ધનો અંત બાબતે ટ્રમ્પના નિવેદન બાદ ઈરાનનો સણસણતો જવાબ: યુદ્ધ ક્યારે બંધ કરવું એ ટ્રમ્પ નહીં,અમે નક્કી કરીશું
3 કલાક પહેલા
કચ્છના નેશનલ હાઈવેને 650 કરોડના ખર્ચે ચકાચક કરાશે: પ્રવાસીઓ માટે ‘લાઈફલાઈન’ સમાન સાબિત થશે, સરહદી વિસ્તારમાં કનેક્ટિવિટી વધશે
3 કલાક પહેલા
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં તાપમાન 41 ડિગ્રીને પાર, હવામાન વિભાગ દ્વારા હીટવેવ એલર્ટ જારી
4 કલાક પહેલા
Dhurandhar 2 Advance Booking: ધુરંધર-2નો ભારે ક્રેઝ: ટિકિટનો ભાવ જાણીને હોશ ઊડી જશે, એડવાન્સ બુકિંગમાં બનાવ્યો મહારેકોર્ડ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2971 Posts

Related Posts

ખોડલધામ ટ્રસ્ટની નવતર પહેલઃ રાજકોટમાં વૈદિક વિવાહનો પ્રારંભ
રાજકોટ
1 વર્ષ પહેલા
જળસંચયમાં જનભાગીદારી : રાજકોટ જિલ્લામાં ૫૨૩૭ સ્ટ્રકચર્સ બનશે
રાજકોટ
1 વર્ષ પહેલા
રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનુ દુઃખદ નિધન : લખનઉની હોસ્પિટલમાં સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
bigg boss OTT -3 : ‘વિકેન્ડ કા વાર’માં આ મજબૂત સ્પર્ધક બીગ બોસના ઘરની બહાર
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર