Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ શહેર ભાજપમાં વોર્ડના પ્રભારી,વિશેષ આમંત્રિતો, કારોબારી સભ્યોમાં ‘બધા’ને ‘સાચવી’ લેવાયા: ચૂંટણીના ટિકિટ વાંચ્છુકોએ આટલામાં જ માનવો પડશે સંતોષ

Tue, March 10 2026

રાજકોટ મહાપાલિકાની ચૂંટણી મહિનાના અંતમાં જાહેર થવાની છે અને એપ્રિલના અંત સુધીમાં નવા શાસકો પણ ચૂંટાઈ જવાના છે ત્યારે હંમેશા ચૂંટણી લડવા માટે તૈયાર રહેતાં ભાજપ દ્વારા સંગઠન ઉપર ખાસ્સું ધ્યાન કેન્દ્રીત કરી એક બાદ એક માળખાની જાહેરાત કરવામાં આવી રહી છે. રવિવારે વોર્ડ પ્રભારી, વિશેષ આમંત્રિતો, કારોબારી સભ્યો સહિતનું જમ્બો માળખું જાહેર કરવામાં આવ્યું હતું જેમાં તમામ’ને વ્યવસ્થિત સાચવી લેવામાં આવ્યા હોવાનું સાથે સાથે માટે થનગનતા વાંચ્છુકોને પણ હવે આટલામાં જ માનવું પડશે તેવો મેસેજ આપી દેવામાં આવ્યાનું રાજકીય નિષ્ણાતો જણાવી રહ્યા છે.

શહેર ભાજપ માટે કારોબારી સભ્યોની ટીમ જાહેર કરવામાં આવી હતી જેમાં 70 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમમાં અંજલીબેન રૂપાણી, કશ્યપ શુક્લ, પૂર્વ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિન મોલિયા ઉપરાંત કિશોર રાઠોડ, ગુણવંતભાઈ ડેલાવાળા, રમેશ પરમાર, મનિષ ભટ્ટ, જ્યોતિબેન ટીલવા, કિરણબેન માંકડીયા,જસુમતિબેન વસાણી, અજય પટેલ, કિરીટ આદ્રોના, પૂજાબેન પટેલ સહિતનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :ઠાકરે કર્યું બધું જ ‘ઠીક’: રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના કાર્યકાળમાં દરરોજ 4.84 કરોડનો ‘વિકાસ’ મંજૂર

આ જ રીતે વિશે આમંત્રિત સભ્યોમાં કુલ 15 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં મહત્તમ સભ્યો જૂના જોગી મતલબ કે વર્ષોથી શહેર ભાજપ સાથે સંકળાયેલા હોય તેવા જ નામ છે. આ નામમાં વજુભાઈ વાળા, ડૉ. વલ્લભભાઈ કથિરીયા, રમેશભાઈ રૂપાપરા, ધનસુખ ભંડેરી, પ્રતાપ કોટક, જાડેજા, અરવિંદ રૈયાણી, ઉમેશભાઈ રાજ્યગુરૂ, ટપુભાઈ લીંબાસીયા સહિતને સ્થાન આપવામાં આવ્યું હતું.

મુકેશ દોશી, નીતિન ભારદ્રાજ, કમલેશ મીરાણી, ત્રણેય મહામંત્રીને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ડૉ. ઝોન ફાળવી દેવાયો જ્યારે શહેર ભાજપના ત્રણેય માહાસંસથાનિ ઝોનની ફાળવણી પણ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત અઢારેય વોર્ડના પ્રભારી પણ જાહેર કરી સંગઠન પાંખની રચનાનું લગભગ તમામ કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આગામી કોર્પોરેશનની ચૂંટણીને લઈને સૌને સાચવી લેવાયા જેવું જમ્બો મંડળ બનાવાયું.

Share Article

Other Articles

Previous

ગુજરાતના શહેરોમાં તળાવો-હવાની ગુણવત્તા સુધારવા માટે ‘લેક એન્ડ એર વોચ’ પહેલ શરૂ કરાશે: મોનિટરિંગ માટે સિસ્ટમ અમલી બનશે

Next

મૈત્રી કરાર તોડવાની પ્રેમિકાની જીદ બની લોહિયાળ: રાજકોટમાં પ્રેમિકા પર છરીના ઘા ઝીંકી પ્રેમીએ ટ્રેન હેઠળ પડતું મૂકીને કર્યો આપઘાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં તાપમાન 41 ડિગ્રીને પાર, હવામાન વિભાગ દ્વારા હીટવેવ એલર્ટ જારી
24 મિનિટutes પહેલા
Dhurandhar 2 Advance Booking: ધુરંધર-2નો ભારે ક્રેઝ: ટિકિટનો ભાવ જાણીને હોશ ઊડી જશે, એડવાન્સ બુકિંગમાં બનાવ્યો મહારેકોર્ડ
35 મિનિટutes પહેલા
ટીમ ઈન્ડિયાની જીતનો જશ્ન: વડાપ્રધાન મોદી સાથે ખેલાડીઓ કરશે મુલાકાત, મુંબઈમાં નીકળશે વિક્ટરી પરેડ, જાણો ક્યારે યોજાશે કાર્યક્રમ
60 મિનિટutes પહેલા
શસ્ત્રો ખરીદવામાં ભારત આગળ: વિશ્વમાં બીજો સૌથી મોટો શસ્ત્રોનો આયાતકાર દેશ બન્યો, રશિયા ઈન્ડિયાનો મુખ્ય ભાગીદાર
1 કલાક પહેલા
Categories

નેશનલ

2970 Posts

Related Posts

સંઘની વિચારધારા ગાંધી અને આંબેડકર વિરોધી : અમદાવાદમાં વર્કિંગ કમિટીની બેઠકમાં મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન
ગુજરાત
11 મહિના પહેલા
દેશભરમાં ફરી ગુંજશે જય શ્રીરામનો નાદ: અમદાવાદમાં બનેલો ઐતિહાસિક ધ્વજ અયોધ્યા રામમંદિરમાં વડાપ્રધાન ફરકાવશે
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
૧૬ દડામાં ફિફટી બનાવનાર અભિષેક શર્માને ચપ્પલથી મારશે યુવરાજસિંઘ !
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
નાગપુરના રમખાણોમાં અત્યાર સુધીમાં 84 લોકોની ધરપકડ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા પણ ઓળખાયા
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર