Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ મનપાની મતિ મારી ગઈ ! સ્વિમિંગ પૂલમાં હવે ગમે તેને એક વર્ષનું સભ્યપદ અપાશે, જાણો હવે કેટલી ફી ચૂકવવી પડશે

Tue, March 10 2026

એક નહીં, બલ્કે અનેક વખત નિયમોના પાલનમાં ઉંધેકાંધ પછડાટ ખાતી મહાપાલિકાની મતિ ફરી એકવખત મારી ગઈ હોય તે પ્રમાણે સ્વિમિંગ પુલમાં અત્યંત અણઘડ કહી શકાય તેવો નિર્ણય લઈ લેતાં તરવૈયાઓમાં રોષ ફાટી નીકળ્યો છે. મહાપાલિકા દ્વારા તાજેતરમાં જ એક એવો ઠરાવ કરવામાં આવ્યો છે જેમાં નક્કી કરાયું છે કે સ્વિમિંગ પુલમાં હવે કોઈને પણ એક વર્ષનું સભ્યપદ આપી દેવામાં આવશે! આ નિર્ણયથી નિયમિત તરણ કરનારા તરવૈયાઓ નારાજ થયા છે અને તેમનું કહેવું છે કે એક વર્ષનું સભ્યપદ આપવાથી અનેક પ્રકારની નુકસાની થઈ શકે છે.

મહાપાલિકા દ્વારા અત્યાર સુધી 3-3 મહિનાના 4 સેશન તેમજ 3-3 મહિનાના 2 સેશન મળી કુલ 6 સેશન કર્યા બાદ કોઈ સભ્યને વાર્ષિક સભ્યપદ જોઈએ તો મળી શકતું હતું. દોઢ વર્ષ સુધી તરણ કર્યું હોવાને કારણે તરવૈયો પણ મંઝાઈ ગયો હોવાથી બીજી કોઈ ચિંતા રહેતી નહોતી. વળી, આ નિયમને કારણે તંત્રને છ સેશનની મળી કુલ 3620 રૂપિયા આવક પણ થતી હતી. પ્રથમ 4 સેશનના પ્રતિ સેશન 670 રૂપિયામાં તંત્રને 2700 રૂપિયા અને ત્યારબાદના 2 સેશન પેટે પ્રતિ સેશન 470 રૂપિયામાં કુલ 940 રૂપિયા મળી કુલ 3620 રૂપિયા આવકપેટે મળતી હતી.

આ પણ વાંચો :બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત: રાજકોટ સહિત રાજ્યની અનેક પાસપોર્ટ ઓફિસ, યુનિવર્સિટી, પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી

જો કે કોઈને પણ એક વર્ષનું સભ્યપદ આપી દેવાનો ઠરાવ કરવામાં આવતા હવે ફી 3620માંથી ઘટીને સીધી 1070 રૂપિયા થઈ જશે, જેના કારણે તંત્રની તિજોરી પર તેનો સીધો અસર પડશે. તેમાં પણ કોઈ શંકા નથી. ફીની રકમને કોરાણે મુકી, અન્ય નુકસાની પર નજર કરવામાં આવે તો વાર્ષિક સભ્યપદ મેળવનાર વ્યક્તિ નિયમિત સ્વિમિંગ કરવા આવશે જ તેની કોઈ ગેરંટી નથી, જેના કારણે કાગળ ઉપર પ્રતિ બેન્ચ સભ્ય સંખ્યા વધારે દેખાશે પણ પુલમાં વાસ્તવિક રીતે ઓછી જણાશે. વળી, એક બેન્ચમાં 300 તરવૈયાઓને જ સમાવવા તેવો નિયમ હોવાથી 300થી વધુ તરવૈયા કાગળ ઉપર નોંધાઈ જાય પરંતુ વાસ્તવમાં 200 પણ નિયમિત આવે તો 100 તરવૈયાની ખોટ પુલમાં વર્તાશે.

Share Article

Other Articles

Previous

ઠાકરે કર્યું બધું જ ‘ઠીક’: રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના કાર્યકાળમાં દરરોજ 4.84 કરોડનો ‘વિકાસ’ મંજૂર

Next

બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત: રાજકોટ સહિત રાજ્યની અનેક પાસપોર્ટ ઓફિસ, યુનિવર્સિટી, પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
Dhurandhar 2 Advance Booking: ધુરંધર-2નો ભારે ક્રેઝ: ટિકિટનો ભાવ જાણીને હોશ ઊડી જશે, એડવાન્સ બુકિંગમાં બનાવ્યો મહારેકોર્ડ
2 મિનિટutes પહેલા
ટીમ ઈન્ડિયાની જીતનો જશ્ન: વડાપ્રધાન મોદી સાથે ખેલાડીઓ કરશે મુલાકાત, મુંબઈમાં નીકળશે વિક્ટરી પરેડ, જાણો ક્યારે યોજાશે કાર્યક્રમ
27 મિનિટutes પહેલા
શસ્ત્રો ખરીદવામાં ભારત આગળ: વિશ્વમાં બીજો સૌથી મોટો શસ્ત્રોનો આયાતકાર દેશ બન્યો, રશિયા ઈન્ડિયાનો મુખ્ય ભાગીદાર
40 મિનિટutes પહેલા
T20 World Cup 2026 Prize Money: વિશ્વવિજેતા ટીમ ઈન્ડિયા પર પૈસાનો વરસાદ: ₹ 131 કરોડનું બમ્પર ઈનામ, ICC બાદ BCCIએ ખોલ્યો ખજાનો  
1 કલાક પહેલા
Categories

નેશનલ

2970 Posts

Related Posts

સાગઠીયાનો જેલવાસ લંબાયો: અપ્રમાણસર મિલકતના કેસમાં પણ કોર્ટે જામીન અરજી ફગાવી
રાજકોટ
1 વર્ષ પહેલા
નહીં વધે ડૂંગળીના ભાવ, સરકારે લગાડી 40 ટકા એક્સપોર્ટ ડ્યૂટી
નેશનલ
3 વર્ષ પહેલા
અમદાવાદ : સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવનો પ્રારંભ, મુખ્યમંત્રીએ પતંગ પર હાથ અજમાવ્યો : વિદેશી પતંગબાજો ખુશખુશાલ
ગુજરાત
1 વર્ષ પહેલા
‘મામું’ બનાવ્યાના રોષ સાથે આજથી ૩૫૦૦ સરકારી ડૉક્ટરોની હડતાલ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર