Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના જંગલેશ્વર બાદ લક્ષ્મીનગરનો પટ’સાફ’: રેલવેની જગ્યામાં વર્ષોથી ખડકાયેલા 354 ઝુપડા ઉપર 25થી વધુ બૂલડોઝર ફરી વળ્યા

Tue, March 10 2026

તાજેતરમાં જ મહાપાલિકા દ્વારા વોર્ડ નં.16ના જંગલેશ્વરમાં 1509 જેટલા ગેરકાયદેસર મકાન ઉપર બૂલડોઝર ફેરી દઈ 87000 ચોરસમીટર જેટલી જગ્યા ખુલ્લી કરાવ્યા બાદ હવે રેલવે તંત્ર દ્વારા લક્ષ્મીનગરના નાલા પાસે પોતાના હસ્તકની જગ્યા ઉપર ખડકાયેલા ગેરકાયદેસર કાચા-પાકા ઝુપડાઓને સોમવારે વ્હેલી સવારથી જ તોડવાનું શરૂ કરવામાં આવતાં થોડો સમય માટે મામલો તંગ બન્યો હતો. જો કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત હોવાથી છુટુંછવાયું ઘર્ષણ સિવાય કોઈ મોટી અનિચ્છનીય ઘટના બનવા પામી નહોતી અને ડિમોલિશનની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. જો કે અનેક પરિવાર દ્વારા રોષભેર ઝુપડાઓ પોતાના જ હાથે સળગાવી દેવામાં આવતાં ફાયરબ્રિગેડના સ્ટાફે સતત દોડતું રહેવું પડ્યું હતું.

આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે લક્ષ્મીનગરના નાલા પાસે રેલવેનો અંદાજે 10000 વારથી વધુ જગ્યાનો પ્લોટ આવેલો છે જ્યાં 1000થી વધુ લોકો ગેરકાયદેસર રીતે કાચા-પાકા ઝુપડા બાંધીને રહેવા લાગ્યા હતા.

આ પણ વાંચો :ઉનાળાની શરૂઆત થતાં પાણીકાપ શરૂ: રાજકોટના આ 5 વોર્ડના લોકોને આવતીકાલે નહીં મળે પાણી, 40 દિવસમાં ચોથો પાણીકાપ

શરૂઆતમાં એકાદ-બે ઝુપડા બંધાયા બાદ તંત્ર દ્વારા આ દિશામાં ધ્યાન આપવામાં ન આવતાં દિવસેને દિવસે ઝુપડાની સંખ્યામાં વધારો થવા લાગ્યો હતો. જો કે સ્થિતિ એવી નિર્માણ પામી કે ઉપરોક્ત જગ્યામાં ઠેર-ઠેર ઝુપડા બંધાઈ જતાં આખરે રેલવે તંત્ર દ્વારા ડિમોલિશન કરવાનો નિર્ણય લઈ સોમવાર પહેલાં જગ્યા ખાલી દેવાની આખરી ચેતવણી આપી દીધી હોવાથી રવિવારે જ અનેક ઝુપડાધારકો અન્યત્ર ચાલ્યા હતા.

સોમવારે સવારે 7 વાગ્યા આસપાસ રેલવે તંત્ર 25થી વધુ બૂલડોઝર સહિતના કાફલા સાથે સ્થળ પર ત્રાટક્યું હતું અને એક બાદ એક ઝુપડા તોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. સ્થિતિ ન બગડે તે માટે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ સહિતના અધિકારીઓ ઉપરાંત માલવિયાનગર પોલીસ મથક, ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમ પણ તૈનાત રાખવામાં આવી હતી.



સ્વાભાવિક પણે કોઈનો આશરો છીનવાય એટલે વિરોધ થવાનો જ હોય અનેક લોકોએ વિરોધ પણ કર્યો હતો તો અમુકે પોલીસ તેમજ રેલવેના અધિકારીઓ સાથે માથાકૂટ કરતા તેમની અટકાયત પણ કરી લેવામાં આવી હતી. બીજી બાજુ અમુક લોકોએ ઝુપડા જાતે જ સળગાવતાં આગ વિકરાળ ન બની જાય તે માટે સવારથી લઈ સાંજ સુધીમાં 5 ફાયર ફાઈટરને પણ દોડાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

Share Article

Other Articles

Previous

સરકારે કહ્યું, ગુમ થયેલા બાળકોને ગમે ત્યાંથી પાછા લાવીએ છીએ, 29 વર્ષથી ગુમ રાજકોટના મોહિલ, અમદાવાદની વિશ્વા-જલધિનું શું? વાંચો શું છે મામલો

Next

રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલી પાસપોર્ટ કચેરી અને સદર પાસે આવેલી હેડ પોસ્ટ ઓફિસને વધુ એક વખત મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: પોલીસ કાફલો ડોગ સ્કવોડ સાથે પહોંચ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટ શહેર ભાજપમાં વોર્ડના પ્રભારી,વિશેષ આમંત્રિતો, કારોબારી સભ્યોમાં ‘બધા’ને ‘સાચવી’ લેવાયા: ચૂંટણીના ટિકિટ વાંચ્છુકોએ આટલામાં જ માનવો પડશે સંતોષ
43 મિનિટutes પહેલા
મૈત્રી કરાર તોડવાની પ્રેમિકાની જીદ બની લોહિયાળ: રાજકોટમાં પ્રેમિકા પર છરીના ઘા ઝીંકી પ્રેમીએ ટ્રેન હેઠળ પડતું મૂકીને કર્યો આપઘાત
1 કલાક પહેલા
ઠાકરે કર્યું બધું જ ‘ઠીક’: રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના કાર્યકાળમાં દરરોજ 4.84 કરોડનો ‘વિકાસ’ મંજૂર
1 કલાક પહેલા
રાજકોટ મનપાની મતિ મારી ગઈ ! સ્વિમિંગ પૂલમાં હવે ગમે તેને એક વર્ષનું સભ્યપદ અપાશે, જાણો હવે કેટલી ફી ચૂકવવી પડશે
1 કલાક પહેલા
Categories

નેશનલ

2969 Posts

Related Posts

શેરબજારમાં 5 દિવસની તેજીને લાગી બ્રેક : આ 10 શેરનાં કારણે સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હવે ચીનના સંરક્ષણ મંત્રી ગૂમ !
નેશનલ
2 વર્ષ પહેલા
હવે ચાલુ બાઈકે ફોન ઉપર વાત નહી કરી શકાય, સ્ટંટ પણ નહી થઇ શકે : સરકાર શોધી રહી છે અકસ્માતો રોકવાના ઉપાય
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ: રશિયન તેલ આયાત પર અમેરિકાએ ભારત સામે દંડ રૂપે લગાવેલ 25% ટેરિફ હટાવ્યો
ઇન્ટરનેશનલ
1 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર