Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

અછતની અફવા : પેટ્રોલ-ડીઝલની ગભરાટભરી ખરીદી બાદ ઓઈલ કંપનીઓએ સ્પષ્ટતા કરવી પડી, પેટ્રોલ પંપ ઉપર ભીડ ન કરવા લોકોને અપીલ

Sat, March 7 2026

મધ્ય પૂર્વમાં તણાવને પગલે, સોશિયલ મીડિયા અને કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાયેલી અફવાને પગલે પગલે ગભરાટભરી ખરીદી શરુ થઇ છે પરિણામે અનેક પેટ્રોલપંપ ઉપર વાહનોની લાઈન જોવા મળી છે. આ સંદર્ભે ઓઈલ કંપનીઓએ પર્યાપ્ત સ્ટોક હોવાની સ્પષ્ટતા કરવી પડી છે સાથોસાથ લોકોને ઇંધણનો સંગ્રહ કરીને કૃત્રિમ અછત ઉભી ન કરવા અનુરોધ પણ કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ અને અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ખેતીવાડી માટે ડીઝલની ગભરાટભરી ખરીદી શરુ થઇ છે. શુક્રવારે અનેક પેટ્રોલપંપ ઉપર લોકો બેરલ લઈને ગયા હતા અને ૨૦૦-૨૦૦ લીટર ડીઝલની ખરીદી કરી હતી. પેટ્રોલીયમ ડીલર એસોસિએશનના અગ્રણી ગોપાલભાઈ ચુડાસમાએ વોઈસ ઓફ ડે સાથેની વાતચીતમાં કહ્યું કે, શહેરમાં આવી કોઈ ખરીદી નથી થઇ પરંતુ ગ્રામીણ વિસ્તારમાં લોકો જરૂર કરતા વધારે ખરીદી કરી રહ્યા છે. તેમણે લોકોને પેટ્રોલ-ડીઝલની અછતની અફવાને નહી ગણકારવા અનુરોધ પણ કર્યો હતો.

શુક્રવારે સાવરકુંડલા, વડીયા, કેશોદ, ધારી જેવા ગામોમાં પેટ્રોલ પંપ ઉપર ભીડ જોવા મળી હતી. એક સ્થળે તો સ્ટોક ખલાસ થઇ જતા પમ્પ બંધ કરી દેવાની નોબત આવી હતી.

આ પણ વાંચો :મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર: ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો, કોમર્શિયલ અને રાંધણ ગેસ સિલિન્ડર મોંઘા

છેલ્લા કેટલાક દિવસોથી, દેશના વિવિધ ભાગોમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગેના સમાન અહેવાલો ફેલાઈ રહ્યા છે, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. ઘણા શહેરોમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.આવી સ્થિતિમાં દેશની અગ્રણી તેલ કંપનીઓ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમેં સ્પષ્ટતા કરી છે.

HPCL અને BPCL બંનેએ ટ્વીટ દ્વારા સ્પષ્ટતા કરી છે કે સોશિયલ મીડિયા પર ફરતા પેટ્રોલ અને ડીઝલની અછતના અહેવાલો સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા છે. કંપનીઓ માને છે કે દેશમાં પૂરતા પ્રમાણમાં ઇંધણ ભંડાર છે.કંપનીઓએ સ્પષ્ટતા કરી છે કે સપ્લાય ચેઇન સંપૂર્ણપણે સામાન્ય છે અને તેલ પુરવઠામાં કોઈ વિક્ષેપ પડ્યો નથી.

કંપનીઓએ ખાસ કરીને નાગરિકોને અફવાઓને કારણે બિનજરૂરી રીતે પેટ્રોલ પંપ પર દોડી ન જવા વિનંતી કરી છે. જ્યારે હજારો લોકો એક સાથે પંપ પર જરૂરિયાત કરતાં વધુ ઇંધણ ભરવા માટે દોડી જાય છે, ત્યારે તે કૃત્રિમ અછતની સ્થિતિ બનાવે છે, જેને નિયંત્રિત કરવી મુશ્કેલ છે. BPCL એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે તે બધા ગ્રાહકો માટે અવિરત ઇંધણ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. કૃપા કરીને ફક્ત સત્તાવાર સ્ત્રોતોમાંથી મળેલી માહિતી પર વિશ્વાસ કરો.

Share Article

Other Articles

Previous

મહિનાના અંતમાં રાજકોટ મહાપાલિકાની ચૂંટણી થશે જાહેર: નવા 1 લાખ મતદાર ઉમેરાશે, મતદારોની સંખ્યા પણ 11 લાખને આંબી જશે

Next

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર: ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો, કોમર્શિયલ અને રાંધણ ગેસ સિલિન્ડર મોંઘા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટના કોઠારિયા રોડ પર વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ તૈયાર, AC અને નોન AC હોલની સગવડ, જાણો કેટલું ભાડું ચૂકવવું પડશે
7 મિનિટutes પહેલા
રાજકોટમાં વધુ એક દુ*ષ્કર્મનો બનાવ: ફેસબુકથી સંપર્કમાં આવ્યા બાદ કથિત પોલીસમેને યુવતી પર કુકર્મ ગુજારી સંપર્ક તોડી નાખ્યો
25 મિનિટutes પહેલા
Ind vs NZ, T20 World Cup final: રાજકોટ સહિત ભારતમાં ફાઇનલની ટિકિટો માટે પડાપડી,હોટલના ભાડામાં રાતોરાત ધરખમ વધારો
36 મિનિટutes પહેલા
રાજકોટ મહાપાલિકાની ચુંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો: પૂર્વ ધારાસભ્ય અને જુના કોંગ્રેસી નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ લીધો રાજકીય સન્યાસ
1 કલાક પહેલા
Categories

નેશનલ

2962 Posts

Related Posts

પૂજા સ્થળ એક્ટ અંગે થયેલી અનેક અરજીઓ પર આજે ફરી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી : છેલ્લે ગયા વર્ષે ડિસેમ્બરમાં સુનાવણી થઈ હતી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આજે ગોંડલ ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો 
રાજકોટ
1 વર્ષ પહેલા
પોરબંદરમાં કુખ્યાત બુટલેગર સાગર ડબલુની મધરાતે હત્યા
Breaking
2 વર્ષ પહેલા
વીમા એજન્ટને મળતા તગડા કમિશનમાં કાપ મુકવા વિચારણા: ગ્રાહકોને મિસ સેલિંગ અને મોંઘા પ્રીમિયમથી બચાવવા કવાયત
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર