Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ: આગને કારણે કોંગ્રેસ અગ્રણી દોંગાને થયું કરોડોનું નુકસાન,મજૂરે બીડી સળગાવતાં જ ચાઈનાથી મંગાવેલો સામાન બળીને ખાક

Tue, March 3 2026

રાજકોટની ભાગોળે વાજડી-ન્યારી રોડ પર આવેલા પામવિલાની બાજુમાં જ મુદ્રા ઈવેન્ટ નેટવર્કસ કે જે કોંગ્રેસ અગ્રણી મિતુલ દોંગાની માલિકીનું છે ત્યાં રવિવારે રાત્રે 8 વાગ્યાના અરસામાં આગ લાગી જતાં ફાયર બ્રિગેડે દોડી જઈ 3 કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લીધી હતી. સદ્ભાગ્યે આગને કારણે કોઈ ઈજાગ્રસ્ત કે જાનહાની થવા પામી ન્હોતી પરંતુ કોંગ્રેસ અગ્રણીને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. તેમણે તાજેતરમાં જ લગ્ન સહિતના પ્રસંગો માટે ઉપયોગમાં લેવા માટે ચાઈના થી ખાસ પ્રકારનો સામાન મંગાવ્યો હતો જે પણ આ આગમાં ખાક થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

કોંગ્રેસ અગ્રણી મિતુલ દોંગા દ્વારા ચાઈના થી મંગાવેલા સામાનનો ઉપયોગ થોડા સમય પહેલાં જ ટોચના ઉદ્યોગપતિ પરિવાર માં યોજાયેલા પ્રસંગમાં કરવામાં આવ્યો હતો. આ પછી તમામ સામાન ઉપરોક્ત ગોડાઉન કે જે 350 ફૂટ લાંબું છે ત્યાં રાખવામાં આવ્યો હતો. પ્રાથમિક રીતે જાણવા મળ્યા મુજબ આ ગોડાઉનમાં મજૂરે બીડી સળગાવતાં જ આગ લાગી હતી અને તે ક્ષણભરમાં વિકરાળ બની જવા પામી હતી જેના કારણે કાર્પેટ, સોફા, બેન્કેટવેર, ખુરશી, લાકડાની મોંઘી ખુરશીઓ, પ્લાસ્ટિકની ખુરશી તેમજ શણગારનો તમામ સામાન સળગી જવા પામ્યો હતો.

આ પણ વાંચો :આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ વગર પણ રાજકોટ એરપોર્ટ પર ફલાઈટ ફૂલ: 1 મહિનામાં પેસેન્જરો સવા લાખને પાર, મુંબઈ-દિલ્હી સેકટરમાં વધ્યો ટ્રાફિફ

ફાયર બ્રિગેડના 6 ફાયર ફાઈટર તેમજ 29 લોકોના સ્ટાફે 3 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. જો કે આગ લાગતાં જ ગોડાઉનની બાજુમાં આવેલું પામ વિલા એપાર્ટમેન્ટ કે જ્યાં થોડા સમયથી 6 જેટલા પરિવારો કાયમી સ્થાયી થયા છે તેમના જીવ તાળવે ચોટી ગયા હતા.

Share Article

Other Articles

Previous

રાજકોટ ઓબ્ઝર્વેશન હોમમાં સુપરવાઈઝરે સગીરને ક્રિકેટના સ્ટમ્પ વડે માર માર્યો: કિશોરે આપવીતી વર્ણવી, જાણો શું છે મામલો

Next

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ વગર પણ રાજકોટ એરપોર્ટ પર ફલાઈટ ફૂલ: 1 મહિનામાં પેસેન્જરો સવા લાખને પાર, મુંબઈ-દિલ્હી સેકટરમાં વધ્યો ટ્રાફિફ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
દિલ્હીથી લંડનની ફ્લાઇટની ટિકિટના 10 લાખ રૂપિયા…મધ્ય પૂર્વ યુદ્ધની અસરથી હવાઈ ભાડામાં ઉછાળો, મુસાફરોનું બજેટ ખોરવાયું
24 મિનિટutes પહેલા
હોળીની જાળ પરથી આવ્યો વર્ષ 2026નો વરતારો: ભારે વરસાદ અને આર્થિક મંદીના સંકેત, દરિયાકાંઠે વિનાશક વાવાઝોડાનો ખતરો મંડરાશે
54 મિનિટutes પહેલા
ગજબ સંયોગ: ભારત-ઈંગ્લેન્ડની ટક્કરમાં સેમિફાઈનલ જે જીત્યું તે જ બન્યું ચેમ્પિયન,સળંગ ત્રીજી વખત વર્લ્ડકપનો સેમિફાઈનલ મુકાબલો થશે
2 કલાક પહેલા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ ‘એકશન મોડ’માં: પ્રભારીઓ જાહેર, કચ્છના અનિરૂદ્ધ દવેને સોંપાઈ રાજકોટ શહેરની જવાબદારી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2947 Posts

Related Posts

લોધિકાના દેવગામમાં ચાર હોટલોના દબાણ તોડી પડાયા
રાજકોટ
1 વર્ષ પહેલા
રાજકોટમાં રખડતાં ઢોર પકડાય તો માલિકને ૪૦૦૦નો દંડ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
લે બોલો !! પાકિસ્તાનમાં ઉદ્ઘાટનના દિવસે આખો મોલ પ્રજાએ લૂંટી લીધો, હાથમાં આવ્યું તે લોકો લઈને ભાગી ગયા, જુઓ વિડીયો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
ઈન્દોરને પગલે રાજકોટ: હોટેલ-રેસ્ટોરન્ટના ફેંકાયેલા ભોજનમાંથી ગેસ બનાવશે મનપા
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર