Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

VIDEO: રાજકોટના ભગવતીપરાના ત્રિશૂલ ચોકમાં હોલિકા દહન સમયે જ સ્કૂટર કાઢવા બાબતે માથાકૂટ,3 લોકોની પોલીસે કરી અટકાયત

Tue, March 3 2026

રાજકોટમાં સોમવારે ઠેર-ઠેર હોલિકા દહન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિકો દ્વારા પ્રદક્ષિણા સહિતની ધાર્મિક વિધિ કરાઈ હતી બરાબર આ જ સમયે શહેરના સંવેદનશીલ ગણાતાં ભગવતીપરાના ત્રિશૂલ ચોકમાં મુસ્લિમ યુવક સ્કૂટર લઈને પસાર થતાં હોલિકા દહન ચાલી રહ્યું હોય બીજી શેરીમાંથી સ્કૂટર લઈને જવાનું કહેતાં જ માથાકૂટ, હો-હા અને દેકારો થઈ જતાં સ્થિતિ વણસી ન જાય તે માટે ડીસીપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મામલો થાળે પાડયો હતો. બીજી બાજુ માથાકૂટ કરનાર ત્રણ લોકોની અટકાયત કરી બી-ડિવિઝન પોલીસ મથક દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

ત્રિશૂલ ચોકમાં હોલિકા દહન શરૂ થયા બાદ ભાવિકો હોળી ફરતે પ્રદક્ષિણા કરી રહ્યા હોય ઉપરાંત અન્ય લોકો દર્શનાર્થે આવ્યા હોવાથી મોટી સંખ્યામાં અહીં માણસો ભેગા થઈ ગયા હતા. બરાબર આ જ સમયે મુસ્લિમ યુવક સ્કૂટર લઈને પસાર થતાં તેના સ્કૂટરને પસાર થવા આડે જગ્યા ન હોવાથી ત્યાં હાજર વડીલો દ્વારા આ યુવકને સ્કૂટર હોલિકા પાસેથી કાઢવાની જગ્યાએ અન્ય શેરીમાંથી જવા માટે કહેવામાં આવતાં થોડીવાર બોલાચાલી થઈ હતી.

આ પણ વાંચો :સંગીત સેરેમનીમાં વિજય-રશ્મિકાનો ડાન્સ-રોમાન્સ: દિયર અને પરિવાર સાથે પણ કર્યું ધમાકેદાર પર્ફોમન્સ, કપલે શેર કરી તસવીરો

આ પછી થોડીવારમાં મુસ્લિમ યુવકોનું ટોળું સ્થળ ઉપર ઘસી આવતાં અહીં હાજર ભાવિકો પણ ઉશ્કેરાયા હતા અને સામસામી બોલાચાલી અને દેકારો થવા પામ્યો હતો. જો કે ઉપસ્થિત આગેવાનો જેમાં વોર્ડ નં.4ના કોર્પોરેટર કાળુભાઈ ફુગસીયા કે જેઓ પોતાની પુત્રીને લઈને હોલિકાના દર્શન માટે આવ્યા હોય તેઓ પણ દોડી ગયા હતા અને બન્ને પક્ષના યુવકોને છૂટા પડયા હતા. ઘટનાની જાણ થતાં જ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજીની અલગ-અલગ ટીમે દોડી જઈને મોરચો સંભાળી લેતાં બનાવ વકરતા અટક્યો હતો. બીજી બાજુ બી-ડિવિઝન પોલીસ મથક દ્વારા પણ ત્રણ યુવકની અટકાયત કરવામાં આવી હતી.

Share Article

Other Articles

Previous

25 હજારથી 2 લાખ સુધીનો પગાર છતાં RMCના કર્મચારીઓ-અધિકારીઓને ‘રેવડી’ આપવા માંગ! કમિશનરને લેખિત રજૂઆત

Next

સંગીત સેરેમનીમાં વિજય-રશ્મિકાનો ડાન્સ-રોમાન્સ: દિયર અને પરિવાર સાથે પણ કર્યું ધમાકેદાર પર્ફોમન્સ, કપલે શેર કરી તસવીરો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ ‘એકશન મોડ’માં: પ્રભારીઓ જાહેર, કચ્છના અનિરૂદ્ધ દવેને સોંપાઈ રાજકોટ શહેરની જવાબદારી
35 સેકન્ડ પહેલા
રાજકોટ ઓબ્ઝર્વેશન હોમમાં સુપરવાઈઝરે સગીરને ક્રિકેટના સ્ટમ્પ વડે માર માર્યો: કિશોરે આપવીતી વર્ણવી, જાણો શું છે મામલો
14 મિનિટutes પહેલા
રાજકોટ: આગને કારણે કોંગ્રેસ અગ્રણી દોંગાને થયું કરોડોનું નુકસાન,મજૂરે બીડી સળગાવતાં જ ચાઈનાથી મંગાવેલો સામાન બળીને ખાક
35 મિનિટutes પહેલા
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ વગર પણ રાજકોટ એરપોર્ટ પર ફલાઈટ ફૂલ: 1 મહિનામાં પેસેન્જરો સવા લાખને પાર, મુંબઈ-દિલ્હી સેકટરમાં વધ્યો ટ્રાફિફ
46 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2946 Posts

Related Posts

રાજકોટ  : 13 વર્ષની બાળકી પર પોતાની હવસ સંતોષી નિર્મમ હત્યા નિપજાવનારને જીવે ત્યાં સુધીની જેલ 
ક્રાઇમ
1 વર્ષ પહેલા
RMCની ફૂડ શાખાના રેંકડીરાસ’ ફરી શરૂ !
રાજકોટ
2 વર્ષ પહેલા
પહેલગામના આતંકી હુમલા અંગે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ કહ્યું, આ હુમલામાં અમારો કોઈ હાથ નથી, અમે દરેક પ્રકારના આતંકવાદને નકારીએ છીએ
Breaking
10 મહિના પહેલા
પ્રતીક ગાંધી અને દિવ્યેન્દુ ફાયર ફાયટર્સ પર બનેલી ફિલ્મ ‘અગ્નિ’માં સાથે જોવા મળશે : આ તારીખે OTT પર થશે રિલઝ
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર