Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

જંગલેશ્વરમાં 1 સપ્તાહ સુધી કાટમાળ જ ખસેડાશે ત્યારપછી નીકળશે રોડનું ‘મુહૂર્ત’: બાપુનગરથી નાડોદાનગર સુધીનો સવા 2 કિમી.નો રસ્તો કરાશે 50 ફૂટ પહોળો

Thu, February 26 2026

જંગલેશ્વરમાં મહાપાલિકાએ બે દિવસ સુધી મેગા ડિમોલિશન હાથ ધરી 1489થી વધુ ગેરકાયદે મકાન, દુકાન, ઓરડીઓ સહિતનું દબાણ તોડી પાડ્યા બાદ હવે જેના માટે આ ડિમોલિશન કરવામાં આવ્યું તે બાપુનગરથી નાડોદાનગર સુધીનો 1.25 કિલોમીટરનો 15 મીટર (45 ફૂટ)નો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. સોમવારે પ્રથમ દિવસે 1119 દબાણ તોડ્યા બાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે ગુરૂવારથી સોમવાર વચ્ચે રોડ પહોળો કરવાના કામનું ખાતમુહૂર્ત કરાયા બાદ દસ દિવસમાં જ કામ પૂર્ણ કરવામાં આવશે.

જો કે બુધવારે મ્યુનિસિપલ કમિશનરે પત્રકાર પરિષદમાં એવી જાહેરાત કરી કે હજુ એક સપ્તાહ સુધી તોડી પડાયેલા બાંધકામનો કાટમાળ દૂર કરાયા બાદ રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. મ્યુ.કમિશનરે જણાવ્યું કે એક સાથે લાખો કિલો કાટમાળ દૂર કરવાનો હોવાથી આ કામ કદાચ આવતાં સપ્તાહ સુધી ચાલી શકે છે. તમામ કાટમાળ દૂર થયા બાદ જ રસ્તો પહોળો કરવાનું કામ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો:વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરામાં પણ સફેદ રણનો નજારો: પ્રવાસીઓ માટે હવે ‘લક્ઝુરિયસ’ સ્ટેની સુવિધા, 44 કોટેજીસ તૈયાર

એકંદરે આઈએએસ કક્ષાના બે અધિકારીઓ દ્વારા એક જ કામ પાછળ અલગ-અલગ સમય આપવામાં આવતાં અનેક તર્ક-વિતર્ક પણ થવા લાગ્યા હતા. આટલુ ઓછું હોય તેમ તંત્ર દ્વારા ડિમોલિશન થનાર મિલકતોની ગણતરીમાં પણ ફેર જોવા મળ્યો હતો. અગાઉ એવું જાહેર કરાયું હતું કે 1489 મિલકતો તોડી પડાશે પરંતુ વાસ્તવિક રીતે 1509 મિલકત તોડવામાં આવી હતી. એકંદરે હવે કાટમાળ ઉપાડવામાં બને એટલી ઝડપ રાખવામાં આવે તો જ જે હેતુ માટે આ કાર્યવાહી કરાઈ છે તે રોડ પહોળો કરવાનું કામ થઈ શકશે અન્યથા તેમાં પણ સમય જ વીત્યે રાખશે.

Share Article

Other Articles

Previous

ઓપરેશન મૂલ હંટ: રાજકોટ-ગોંડલ ગેંગનું સાયબર ફ્રોડ 1500 કરોડે પહોંચ્યું: તેલંગણા કનેક્શનનો ઘટસ્ફોટ, સુત્રધાર શખસ સહિત વધુ 3ની ધરપકડ

Next

વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરામાં પણ સફેદ રણનો નજારો: પ્રવાસીઓ માટે હવે ‘લક્ઝુરિયસ’ સ્ટેની સુવિધા, 44 કોટેજીસ તૈયાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધો.10નું ગુજરાતીનું પેપર પૂર્ણ: ટેક્સ્ટબુક આધારિત પ્રશ્ન પૂછાતા  વિદ્યાર્થીઓમાં ખુશી, 5 માર્કસનું વ્યાકરણ અઘરું
4 મિનિટutes પહેલા
NCERTના પુસ્તક ઉપર પ્રતિબંધ: સુપ્રીમ કોર્ટે અપનાવ્યું અત્યંત આક્રમક વલણ, કેન્દ્ર સરકારને આકરી ફટકાર લગાવી કહ્યું-જવાબદારી નક્કી કરો
21 મિનિટutes પહેલા
હવે વડાપ્રધાન સમક્ષ મંત્રીઓ આપશે કામનો હિસાબ: 2 માર્ચ સુધી અહેવાલ આપવો ફરજિયાત, આગામી કેબિનેટ બેઠકમાં પરીક્ષા
40 મિનિટutes પહેલા
જો ઈરાન પર હુમલો કર્યો તો રેર મેટલની નિકાસ અટકાવી દેશુ: ચીનની અમેરિકાને મોટી ધમકી, ડિફેન્સ ઇન્ડસ્ટ્રીના ચક્કાજામ થઈ જશે
55 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2934 Posts

Related Posts

અયોધ્યામાં દિવાળી મનાવાઈ, સરયુ નદીના ઘાટ પર ભવ્ય આતશબાજીથી ઝળહળી ઉઠી રામનગરી….જુઓ
ધાર્મિક
2 વર્ષ પહેલા
બે લોકોએ ૨૦ દિ’ સુધી ૬૦૦ ઓરડી તપાસી, તેમને રોજ રૂા.૫૦૦+જમાડ્યા’ને પકડાયો નશાનોજખીરો’
ક્રાઇમ
1 વર્ષ પહેલા
બાંગ્લાદેશમાં ફરી ત્રણ મંદિરો પર હુમલો : મૂર્તિઓમાં તોફાનીઓએ તોડફોડ કરી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ICC Champions Trophy : PoKમાં નહીં જાય ચેમ્પિયન્સ ટ્રોફી !! ICCએ પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર