Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરામાં પણ સફેદ રણનો નજારો: પ્રવાસીઓ માટે હવે ‘લક્ઝુરિયસ’ સ્ટેની સુવિધા, 44 કોટેજીસ તૈયાર

Thu, February 26 2026

વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણનો આહલાદક અનુભવ અત્યાર સુધી માત્ર રણોત્સવમાં જ થતો હતો, તેનાથી આગળ વધતા સરકારે વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરામાં પણ પ્રવાસીઓ સફેદ રણનો લક્ઝુરિયસ સુવિધાઓ સાથે અનુભવ કરી શકે તેવા આયોજન કર્યા છે.

વિધાનસભામાં પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં પ્રવાસન વિભાગનો હવાલો આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ધોળાવીરાની મુલાકાતે આવતા પ્રવાસીઓની સુવિધા માટે પીપીપી ધોરણે 44 જેટલા આધુનિક કોટેજીસ અને ટેન્ટ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રવાસીઓના મનોરંજન અને આરામ માટે રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ, સ્વિમિંગ પૂલ અને ઇન્ડોર ગેમઝોન જેવી વૈશ્વિક સ્તરની સુવિધાઓ વિકસાવવામાં આવી છે.

ધોળાવીરામાં રહેવાની ગુણવત્તાયુક્ત વ્યવસ્થાઓ ઉપલબ્ધ થવાથી પ્રવાસીઓ હવે અહીં વધુ સમય રોકાઈ શકશે, જેની સીધી અસર પ્રવાસન ક્ષેત્રની આવક અને સ્થાનિક રોજગારી પર પડશે. ખાસ કરીને શિયાળાની મોસમમાં જ્યારે પ્રવાસીઓનો ધસારો વધુ હોય છે, ત્યારે આ કોટેજીસ અને ટેન્ટ જેવી સુવિધાઓ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ પણ વાંચો:TP શાખાની બેદરકારીને કારણે જ ગેરકાયદે ‘જંગલ’ ઉભું થયું? ‘વોઈસ ઓફ ડે’એ પૂછેલા સવાલનો RMC કમિશનરે આપ્યો ‘ગોળગોળ’ જવાબ

રણોત્સવથી 17 કરોડથી વધુની આવક

વિધાનસભામાં અન્ય પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, પાછલા બે વર્ષમાં કુલ 1,797,202 પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી. જેમાં 2024માં 855,565 અને 2025માં 941,637 પ્રવાસીઓ આવ્યા હતા. આમાંથી પ્રવાસન વિભાગને રૂ. 17,06,35,668ની આવક થઈ છે.

Share Article

Other Articles

Previous

જંગલેશ્વરમાં 1 સપ્તાહ સુધી કાટમાળ જ ખસેડાશે ત્યારપછી નીકળશે રોડનું ‘મુહૂર્ત’: બાપુનગરથી નાડોદાનગર સુધીનો સવા 2 કિમી.નો રસ્તો કરાશે 50 ફૂટ પહોળો

Next

TP શાખાની બેદરકારીને કારણે જ ગેરકાયદે ‘જંગલ’ ઉભું થયું? ‘વોઈસ ઓફ ડે’એ પૂછેલા સવાલનો RMC કમિશનરે આપ્યો ‘ગોળગોળ’ જવાબ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
NCERTના પુસ્તક ઉપર પ્રતિબંધ: સુપ્રીમ કોર્ટે અપનાવ્યું અત્યંત આક્રમક વલણ, કેન્દ્ર સરકારને આકરી ફટકાર લગાવી કહ્યું-જવાબદારી નક્કી કરો
11 મિનિટutes પહેલા
હવે વડાપ્રધાન સમક્ષ મંત્રીઓ આપશે કામનો હિસાબ: 2 માર્ચ સુધી અહેવાલ આપવો ફરજિયાત, આગામી કેબિનેટ બેઠકમાં પરીક્ષા
30 મિનિટutes પહેલા
જો ઈરાન પર હુમલો કર્યો તો રેર મેટલની નિકાસ અટકાવી દેશુ: ચીનની અમેરિકાને મોટી ધમકી, ડિફેન્સ ઇન્ડસ્ટ્રીના ચક્કાજામ થઈ જશે
44 મિનિટutes પહેલા
વડાપ્રધાને રચ્યો ઇતિહાસ: નરેન્દ્ર મોદીના ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ,વિશ્વના એક માત્ર નેતા, ટોચના નેતાઓને પાછળ છોડી દીધા
1 કલાક પહેલા
Categories

નેશનલ

2934 Posts

Related Posts

મહારાષ્ટ્રમાં અનામત આંદોલન હિંસક, મંત્રીના કાફલા પર હુમલા, 9 ની આત્મહત્યા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કોટડા સાંગાણીના સતાપર ગામેપોલીસ કોન્ટેબલના ત્રાસથી વેપારીનો આપઘાત
રાજકોટ
2 વર્ષ પહેલા
બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાની 5 સૌથી સરળ રીત
હેલ્થ
2 વર્ષ પહેલા
જાતિગત વસ્તી ગણતરી દેશમાં એક્સ રેનું કામ કરશે : રાહુલ ગાંધી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર