Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

T20 World Cup 2026: ભારતે આજે ઝીમ્બાબ્વેને હરાવવું જ પડશે…એ પણ મોટા અંતરથી: સંજૂ સેમસનને મળી શકે તક, ચેન્નાઈમાં મુકાબલો

Thu, February 26 2026

ટોપ ઓર્ડરની નિષ્ફળતા અને અગાઉની હાર બાદ ભારે દબાણમાં આવેલી ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમ આજે ગુરુવારે ‘જાયન્ટ કિલર’ ઝીમ્બાબ્વે સામે T-20 વર્લ્ડકપ 2026ના સુપર-8 રાઉન્ડમાં ‘કરો યા મરો’ મુકાબલો રમશે. આફ્રિકા સામે 76 રને હાર્યા બાદ ભારતનો નેટ રનરેટ માઈનસ 3.80 થયો છે, જેના કારણે સેમિફાઈનલની રેસમાં ટકી રહેવા માટે ચેન્નાઈમાં રમાનાર આ મેચ મોટા અંતરથી જીતવી ફરજિયાત બની ગઈ છે. ઈનિંગની મજબૂત શરૂઆત અને ત્રીજા નંબરના બેટરની સમસ્યા હલ કરવી પણ અત્યંત જરૂરી છે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.

વર્લ્ડકપ પહેલા ઓપનર અભિષેક શર્મા અને ઈશાન કિશન ઉત્તમ ફોર્મમાં હતા અને દક્ષિણ આફ્રિકા તથા ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. જોકે વર્લ્ડકપમાં એકાદ મેચ સિવાય બન્ને બેટર ફોર્મ ગુમાવી બેઠા છે. સપાટ પીચ પર ઓફ સ્પિન સામે અભિષેક સંઘર્ષ કરી રહ્યો છે અને ટૂર્નામેન્ટની 4 મેચમાં માત્ર 15 રન જ બનાવી શક્યો છે. તિલક વર્માએ પણ પ્રદર્શનમાં સુધારો લાવવો પડશે. કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવનો સ્ટ્રાઈક રેટ પણ ચિંતાનો વિષય છે. શિવમ દુબે અને હાર્દિક પંડ્યા નીચલા ક્રમે ઝડપી રન ન બનાવે તો ભારત માટે મોટો સ્કોર ઉભો કરવો મુશ્કેલ બની જાય છે.

આ પણ વાંચો:સૌથી ભયાનક નરસંહાર: નાઝીઓએ ગેસ ચેમ્બરમાં 60 લાખ યહૂદીઓને મારી નાખ્યા’તા, આજે PM કરશે મુલાકાત, વાંચો હોલોકોસ્ટની કરુણ ગાથા

આજની મેચમાં સંજુ સેમસનને તક મળી શકે છે. ઝીમ્બાબ્વેનું સ્પિન આક્રમણ ખૂબ ખતરનાક નથી, પરંતુ ફાસ્ટ બોલરો બ્લેસિંગ મુજરબાની, રિચર્ડ એનગારાવા અને બ્રાડ ઈવાન્સ પડકારરૂપ બની શકે છે. બોલિંગ વિભાગમાં ભારત મજબૂત છે, છતાં પાછલી મેચમાં આફ્રિકાની 3 વિકેટ 20 રનમાં પાડ્યા બાદ પણ વિરોધી ટીમ 187 રન સુધી પહોંચી ગઈ હતી, જે ચિંતા વધારનાર બાબત છે.


વિન્ડિઝ-આફ્રિકા પણ સેમિ માટે ‘ફાઈનલ’ સમાન મેચમાં આમને સામને

ભારત-ઝીમ્બાબ્વે મુકાબલા પહેલાં બપોરે 3 વાગ્યે અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પણ મહત્વપૂર્ણ મેચ રમાશે. બન્ને ટીમો સેમિફાઈનલમાં સ્થાન પક્કું કરવા ઉતરશે. જો દક્ષિણ આફ્રિકા જીતે તો ભારતને ફાયદો થઈ શકે છે. સુપર-8માં બન્ને ટીમ પોતાની પહેલી મેચ જીતી ચૂકી છે.

Share Article

Other Articles

Previous

રાજકોટના જંગલેશ્વરમાં 350 કરોડની જમીન ખુલ્લી: વાહનો સરળતાથી પસાર થશે-પાણી નહીં ભરાય, ચોમાસામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ નહીં થાય

Next

સૌથી ભયાનક નરસંહાર: નાઝીઓએ ગેસ ચેમ્બરમાં 60 લાખ યહૂદીઓને મારી નાખ્યા’તા, આજે PM કરશે મુલાકાત, વાંચો હોલોકોસ્ટની કરુણ ગાથા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટેક ન્યૂઝ
વડાપ્રધાને રચ્યો ઇતિહાસ: નરેન્દ્ર મોદીના ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ,વિશ્વના એક માત્ર નેતા, ટોચના નેતાઓને પાછળ છોડી દીધા
6 મિનિટutes પહેલા
ઓપરેશન મૂલ હંટ: રાજકોટ-ગોંડલ ગેંગનું સાયબર ફ્રોડ 1500 કરોડે પહોંચ્યું: તેલંગણા કનેક્શનનો ઘટસ્ફોટ, સુત્રધાર શખસ સહિત વધુ 3ની ધરપકડ
51 મિનિટutes પહેલા
જંગલેશ્વરમાં 1 સપ્તાહ સુધી કાટમાળ જ ખસેડાશે ત્યારપછી નીકળશે રોડનું ‘મુહૂર્ત’: બાપુનગરથી નાડોદાનગર સુધીનો સવા 2 કિમી.નો રસ્તો કરાશે 50 ફૂટ પહોળો
2 કલાક પહેલા
વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરામાં પણ સફેદ રણનો નજારો: પ્રવાસીઓ માટે હવે ‘લક્ઝુરિયસ’ સ્ટેની સુવિધા, 44 કોટેજીસ તૈયાર
2 કલાક પહેલા
Categories

નેશનલ

2931 Posts

Related Posts

ટી-20ના ‘ધુરંધર’ બનવા આજથી 20 ટીમ વચ્ચે જંગ! 8 માર્ચ સુધી 55 મુકાબલા થશે: ચેમ્પિયન બનવા ભારત ડાર્કહોર્સ
ટૉપ ન્યૂઝ
3 સપ્તાહs પહેલા
રાજકોટ : લોકોના કામ માટે 24X7 ‘એક્ટિવ’ રહેતાં જયમીન ઠાકરનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે એક વર્ષ પૂર્ણ
રાજકોટ
1 વર્ષ પહેલા
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સામે મહિલા કર્મી સાથે બે વખત છેડતી કર્યાનો આરોપ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Anant-Radhika Wedding : વરરાજાની પ્રથમ તસવીર આવી સામે, જુઓ અંબાણી પરિવારનો રોયલ લુક
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર