Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Jharkhand Air Ambulance Crash: ઉડાન ભર્યાની 24 મિનિટમાં જ એર એમ્બ્યુલન્સ તૂટી પડી: દર્દી સહિત 7 લોકોના મોત

Tue, February 24 2026

ઝારખંડના રાંચીથી દર્દી તેમજ પરિવારજનોને સાથે લઈ દિલ્હી આવી રહેલી એર એમ્બ્યુલન્સ ઉડાન ભર્યાની 24 મિનિટમાં જ તૂટી પડ્યું હતું ત્યારે આ ઘટના અંગેના નવા અપડેટમાં જાણવા મળ્યું છે કે તેમાં સવાર તમામ સાત લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી હતી.

રાંચી એરપોર્ટના ડાયરેક્ટરે જણાવ્યું કે એર એમ્બ્યુલન્સ ચતરા જિલ્લાના સિમરિયા પોલીસ મથક  અંતર્ગત કરમાટાંડ ગામ પાસે આવેલા ઘેઘુર જંગલમાં તૂટી પડયું હતું. વિમાને રાંચી એરપોર્ટથી દિલ્હી માટે ઉડાન ભરી હતી પરંતુ રસ્તામાં જ રડાર સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો.

#WATCH | An air ambulance, with seven people (including 2 crew members) on board, crashed in Kasariya Panchayat, Simariya block of Chatra district, in Jharkhand.

It was a Redbird Airways Pvt Ltd Beechcraft C90 aircraft VT-AJV operating a medical evacuation (air ambulance)… pic.twitter.com/xmr9OOcdNh

— ANI (@ANI) February 24, 2026

રેડબર્ડ એરવેઝ પ્રાઇવેટ લિમિટેડના વિમાને સાંજે 7:11 વાગ્યે રાંચી એરપોર્ટથી ઉડાન ભરી તેના થોડા સમય પછી જ આ દુર્ઘટના બની હતી. ચતરા ડેપ્યુટી કમિશનર કીર્તિશ્રીએ જણાવ્યું હતું કે, “એર એમ્બ્યુલન્સમાં સવાર તમામ સાત લોકોના અકસ્માતમાં મોત થયા હતા. વિમાન રાંચીથી દિલ્હી જઈ રહ્યું હતું.” તેમણે ઉમેર્યું હતું કે, “વિમાન સાંજે 7:34 વાગ્યે ગાયબ થઈ ગયું અને સિમરિયાના બારિયાતુ પંચાયત વિસ્તારમાં ક્રેશ થયું.”

વિમાનમાં કુલ સાત લોકો સામેલ હતા

 આ વિમાનમાં કુલ સાત લોકો સામેલ હતા જેમાં એક દર્દી, એક ડૉક્ટર, એક પેરા મેડિકલ સ્ટાફ,  એ એટેન્ડન્ટ (દર્દીના પરિવારજન), એક મુખ્ય પાયલટ અને એક કો-પાયલટનો સમાવેશ થાય    છે. આ લોકોના નામ અર્ચના કુમારી, ધ્રુવ કુમાર, ડૉ. વિકાસ કુમાર ગુપ્તા, સચિન કુમાર મિશ્રા અને  વિમાન પાયલટ કેપ્ટન વિવેક વિકાસ ભગત અને કેપ્ટન સવરાજદીપ સિંહ છે.

આ પણ વાંચો:દિલ્હીમાં હડકંપ: લાલ કિલ્લો-વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ખાલિસ્તાન જુથના નામે મળ્યો ઈમેલ

ડીજીસીએ દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરતાં જણાવાયું કે રેડબર્ડ એરવેઝ પ્રાઈવેટ લિમિટેડનું વિમાન જે રાંચી-દિલ્હી આવવા માટે નીકળ્યું હતું તે ઝારખંડના ચતરા જિલ્લાના સિમરિયા ગામે દૂર્ઘટનાગ્રસ્ત થયું છે. વિમાનમાં કુલ સાત લોકો બેઠા હતા. આ વિમાન રાંચીથી સાંજે 7:11 વાગ્યે ઉડ્યું હતું. કોલકત્તા (એટીસી) સાથે સંપર્ક સ્થાપિત કર્યા બાદ સાંજે 7:34 વાગ્યે વિમાનનો  સંચાર અને રડાર સંપર્ક તૂટી ગયો હતો.

એસડીપીઓ શુભમ ખંડેલવાલે જણાવ્યું હતું કે તેમાં સવાર તમામ સાત લોકોના મૃતદેહ મળી આવ્યા છે. તેમની ઓળખ કેપ્ટન વિવેક વિકાસ ભગત, કેપ્ટન સવરાજદીપ સિંહ, સંજય કુમાર, ડૉ. વિકાસ કુમાર ગુપ્તા, સચિન કુમાર મિશ્રા, અર્ચના દેવી અને ધૂરુ કુમાર તરીકે થઈ છે.

Share Article

Other Articles

Previous

‘ગેરકાયદે જંગલ સાફ’…રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરીનો બીજો દિવસ: 300થી વધુ દબાણો દૂર કરવામાં આવશે

Next

રશિયા અને યુક્રેનના યુદ્ધની આજે ચોથી વરસી પર મોસ્કોમાં આત્મઘાતી હુમલો, પોલીસ અધિકારીનું મોત, અન્ય કેટલાક ઘાયલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
વડાપ્રધાન મોદી આવતીકાલે ઇઝરાયલ યાત્રા પર થશે રવાના: નેતન્યાહૂ સાથે દ્વિપક્ષીય વાટાઘાટ, સંરક્ષણ સહિતના ક્ષેત્રો અંગે થઈ શકે છે કરાર
8 મિનિટutes પહેલા
બંધ પડેલા PF ખાતાઓમાં પડેલી રકમ પરત કરાશે: દેશના 31 લાખથી વધુ EPFO​​ સબ્સ્ક્રાઇબર્સ માટે સરકારનો મોટો નિર્ણય
27 મિનિટutes પહેલા
ટ્રમ્પની ટેરીફની નવી ધમકીને પગલે પગલે શેરબજારમાં મંદીનું મોજુ ફરી વળ્યુ: સેન્સેક્સ 1150 પોઇન્ટ અને નિફટી 300 પોઈન્ટ ગબડયા
32 મિનિટutes પહેલા
મત લેનારાઓ માનવતા પણ ચૂક્યા-દુ:ખની ઘડીએ સહારો પણ ન બન્યા! ચૂંટાયેલા નગરસેવકોથી લઇ ધારાસભ્યો કે સ્થાનિક આગેવાનો ફરક્યા પણ નહીં
42 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2921 Posts

Related Posts

જો હું ચૂંટણી નહીં જીતુ તો અમેરિકામાં ખૂન ખરાબો થઈ જશે, ડોનાલ્ડ ટ્રમ્પે આપી ખુલ્લી ધમકી
Breaking
2 વર્ષ પહેલા
મહાકુંભ મેળા વિસ્તારમાં ફરી આગ લાગી : સંગમના સેક્ટર-18 શંકરાચાર્ય માર્ગ પરના પંડાલ આગની લપેટમાં, ફાયરની ટીમ ઘટનાસ્થળે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બસ, બહુ થયું ! રોહિત-કોહલી બધા માટે ૧૦ નિયમો ફરજિયાત
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
હિન્દુ અમેરિકન મહિલા તુલસી ગબાર્ડની યુએસ ઇન્ટેલિજન્સ ચીફ તરીકે નિમણૂક
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર