Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ગ્રુપ સ્ટેજમાં ટીમ ઈન્ડિયા રહી ‘અજેય’: T20 વર્લ્ડ કપ 2026 માટે સુપર 8નું ચિત્ર સ્પષ્ટ, જાણો મેચ ક્યારે અને ક્યાં યોજાશે, વાંચો શેડ્યૂલ

Thu, February 19 2026


ભારતીય ટીમે ટી-20 વર્લ્ડકપ-2026માં પોતાની અંતિમ લીગ મેચ પણ જીતી લીધી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે થયો હતો જેને ભારતે 17 રને પોતાના નામે કર્યો હતો. ટોસ જીત્યા બાદ ભારતીય ટીમે છ વિકેટે 193 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડે સારી બેટિંગ કરી પરંતુ સાત વિકેટે 176 રન જ બનાવી શક્યું હતું. ભારતે ગ્રુપ-એમાં પોતાની તમામ મેચ જીતી અને ટોચ પર રહી હતી. જ્યારે નેધરલેન્ડને માત્ર એક જ જીત મળી હતી. ટી-20 વર્લ્ડકપમાં ભારત છેલ્લી 12 મેચથી ‘અજેય’ છે. 2026 T20 વર્લ્ડ કપ માટે સુપર 8 હવે સંપૂર્ણપણે સ્પષ્ટ છે. ભારત દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ સુપર 8 મેચ રમશે. ચાલો અન્ય ટીમોની મેચો પર એક નજર કરીએ. સુપર 8 માં પાકિસ્તાન કોની સાથે રમશે?

ભારતીય ટીમે ટી-20 વર્લ્ડકપ-2026માં પોતાની અંતિમ લીગ મેચ જીતી

ટીમ ઈન્ડિયાને મેચના ત્રીજા બોલે અભિષેક શર્માના રૂપમાં ઝટકો લાગ્યો હતો. અભિષેક આ વર્લ્ડકપની સળંગ ત્રીજી ઈનિંગમાં ખાતું ખોલાવી શક્યો ન્હોતો. ઈશાન કિશને તિલક વર્મા સાથે બીજી વિકેટ માટે 23 બોલમાં 39 રનની ભાગીદારી કરી હતી. ઈશાન 7 બોલમાં 18 રન બનાવી આઉટ થયો હતો. તિલકે કેપ્ટન સૂર્યકુમાર સાથે ત્રીજી વિકેટ માટે 30 રન ઉમેર્યા હતા. તિલકે ચાર બાઉન્ડ્રી સાથે 31 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો:CBSE બોર્ડમાં ગણિત પેપર લાબું: પેપર લખવા માટે સમય ઘટતા વિદ્યાર્થીઓ મૂંઝાયા! સ્ટાન્ડર્ડ ગણિતમાં ટ્વીસ્ટ કરી પ્રશ્નો પૂછાયા

વેધક બોલિંગ સામે બેટર ટૂંકા પડયા

ભારતીય ટીમે 69ના સ્કોરે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી સૂર્યા અને શિવમ દૂબેએ ચોથી વિકેટ માટે 27 બોલમાં 41 રન બનાવી ટીમને 110 રનના સ્કોરે પહોંચાડી હતી. સૂર્યા 28 બોલમાં 34 રન બનાવી આઉટ થયો હતો. ત્યારપછી શિવમ દૂબેએ હાર્દિક પંડ્યા સાથે મળી પાંચમી વિકેટ માટે 35 બોલમાં 76 રન ઉમેરી ભારતને વિશાળ સ્કોર સુધી પહોંચાડયું હતું. શિવમ દૂબેએ માત્ર 25 બોલમાં ફિફટી બનાવી હતી. તેણે 31 બોલમાં છ છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી 66 રન બનાવ્યા હતા. પંડયાએ 31 બોલમાં 30 રન બનાવ્યા હતા. નેધરલેન્ડે શરૂઆત ધીમી કરી હતી જે છેવટ સુધી તેને નડી હતી. ભારતીય બોલરો વરુણ ચક્રવર્તી, હાર્દિક પંડ્યા સહિતની વેધક બોલિંગ સામે બેટર ટૂંકા પડયા હતા.

The eight teams have checked in for the #T20WorldCup Super 8 stage ✅

‘Created with Nano Banana on Google Gemini’ pic.twitter.com/RMKjzFBikP

— ICC (@ICC) February 18, 2026
સુપર-8 ગ્રુપ્સ
  • ગ્રુપ 1: ભારત, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા
  • ગ્રુપ 2: પાકિસ્તાન, શ્રીલંકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ

    ગ્રુપ 1 સંપૂર્ણ સમયપત્રક
  • 22 ફેબ્રુઆરી: ભારત VS  દક્ષિણ આફ્રિકા (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ, સાંજે 7 વાગ્યે)
  • 23 ફેબ્રુઆરી: ઝિમ્બાબ્વે VS  વેસ્ટ ઈન્ડિઝ (વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ, સાંજે 7 વાગ્યે)
  • 26 ફેબ્રુઆરી: દક્ષિણ આફ્રિકા VS  વેસ્ટ ઈન્ડિઝ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ, બપોરે 3 વાગ્યે)
  • 26 ફેબ્રુઆરી: ભારત VS  ઝિમ્બાબ્વે (એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ, સાંજે 7 વાગ્યે)
  • 1 માર્ચ: ઝિમ્બાબ્વે VS  દક્ષિણ આફ્રિકા (અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી, બપોરે 3 વાગ્યે)
  • 1 માર્ચ: ભારત VS  વેસ્ટ ઈન્ડિઝ (ઈડન ગાર્ડન્સ, કોલકાતા, સાંજે 7 વાગ્યે)

    ગ્રુપ 2 સંપૂર્ણ સમયપત્રક
  • 21 ફેબ્રુઆરી: ન્યુઝીલેન્ડ VS  પાકિસ્તાન (આર. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો, સાંજે 7 વાગ્યે)
  • 22 ફેબ્રુઆરી: ઇંગ્લેન્ડ VS  શ્રીલંકા (પલ્લેકેલે ક્રિકેટ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, પલ્લેકેલે, બપોરે 3 વાગ્યે)
  • 24 ફેબ્રુઆરી: ઇંગ્લેન્ડ VS  પાકિસ્તાન (પલ્લેકેલે ક્રિકેટ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, પલ્લેકેલે, સાંજે 7 વાગ્યે)
  • 25 ફેબ્રુઆરી: ન્યુઝીલેન્ડ VS  શ્રીલંકા (આર. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો, સાંજે 7 વાગ્યે)
  • 27 ફેબ્રુઆરી: ઇંગ્લેન્ડ VS  ન્યુઝીલેન્ડ (આર. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો, સાંજે 7 વાગ્યે)
  • 28 ફેબ્રુઆરી: પાકિસ્તાન VS  શ્રીલંકા (પલ્લેકેલે ક્રિકેટ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, પલ્લેકેલે, સાંજે 7 વાગ્યે)

2028 T20 વર્લ્ડ કપનો માર્ગ પણ સ્પષ્ટ

સુપર 8 માં પહોંચેલી બધી ટીમો 2028 માં આગામી T20 વર્લ્ડ કપ માટે આપમેળે ક્વોલિફાય થઈ ગઈ છે. 2028 ટુર્નામેન્ટ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ દ્વારા સંયુક્ત રીતે યોજાશે, જેમને પહેલાથી જ સીધી એન્ટ્રી મળી ગઈ છે.

12 ટીમોનો ઓટોમેટિક ક્વોટા હવે લગભગ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. ICC રેન્કિંગ (9 માર્ચ સુધી) ના આધારે, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ પણ ક્વોલિફાય થવાની સંભાવના છે. બાકીના 8 સ્થાનો પ્રાદેશિક ક્વોલિફાયર દ્વારા નક્કી કરવામાં આવશે.

સુપર-8 નો અર્થ શું છે?

હવે કોઈ સરળ મેચ નથી. દરેક ટીમે 3 મેચ રમવાની છે. એક નાની ભૂલ પણ તેમને સેમિફાઇનલની દોડમાંથી બહાર કરી શકે છે. આનો અર્થ એ છે કે T20 વર્લ્ડ કપ હવે તેના વાસ્તવિક રોમાંચક તબક્કામાં પ્રવેશ કરી ચૂક્યો છે.

T20 વર્લ્ડ કપ 2026 ના સુપર-8 તબક્કાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે, જ્યાં ભારત અને પાકિસ્તાન સહિત 8 ટીમો સેમિફાઇનલ માટે 2 ગ્રુપમાં સ્પર્ધા કરશે. 22 ફેબ્રુઆરીથી શરૂ થતા આ રાઉન્ડમાં કુલ 12 હાઇ-વોલ્ટેજ મેચ રમાશે. સુપર-8 માં પહોંચનારી બધી ટીમોએ 2028 T20 વર્લ્ડ કપમાં સીધું સ્થાન પણ મેળવ્યું છે.

 

 

 

 

Share Article

Other Articles

Previous

ઘમંડ ક્યાં કોઈનો ટક્યો છે! વર્લ્ડ કપ હોય કે ચેમ્પિયન્સ ટ્રોફી ઑસ્ટ્રેલિયા બધેથી આઉટ’: એક સમય હતો જ્યારે AUSને ક્રિકેટનું ‘સુપર બોસ’ કહેવાતું

Next

આજે વડાપ્રધાન મોદી AI સમિટના સંમેલનનુ ઉદઘાટન કરી વિશ્વ નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
કોઈ પણ વસ્તુ મફતમાં આપવાની યોજનાઓ બંધ કરો,આ ક્યાં સુધી ચાલુ રહેશે? આર્થિક વિકાસ અટકે છે: સુપ્રિમ કોર્ટની કડક ટિપ્પણી
18 મિનિટutes પહેલા
“HAPPY BIRTHDAY MY PRINCESS” ગર્લફ્રેન્ડ માહિકાના બર્થ ડે પર હાર્દિક પંડયાએ કરી રોમેન્ટિક પોસ્ટ, પૂલનો શર્ટલેસ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ
1 કલાક પહેલા
રાજકોટના જંગલેશ્વરમાં 1489 મકાન પર આવતા સપ્તાહે ફરશે બૂલડોઝર: લોકોને જગ્યા ખાલી કરવા સમજાવાશે છતાં કબજો ન છોડે તો તોડી પડાશે
2 કલાક પહેલા
એપસ્ટીન ફાઈલ વિવાદની અસર: બિલ ગેટ્સનું AI સમિટમાં ભાષણ રદ, જાણો હવે કોણ કરશે ગેટ્સ ફાઉન્ડેશનનું નેતૃત્વ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2908 Posts

Related Posts

પટેલ બંધુને 35 લાખ વ્યાજે આપી તેઓની પડધરીમાં આવેલી 10 કરોડની જમીન વેચી મારી 
ક્રાઇમ
1 વર્ષ પહેલા
રાજકોટ જિલ્લામાં બે મહિનામાં 34 મેડિકલ સ્ટોરના લાયસન્સ કેન્સલ
રાજકોટ
1 વર્ષ પહેલા
નેપાળમાં માર્ગ અકસ્માતમાં 6  ભારતીય સહિત 7  લોકોના મૃત્યુ 
નેશનલ
2 વર્ષ પહેલા
ભારતની અડધા ભાગની વસ્તી લોહીમાં ઉણપની બીમારી એનિમિયાથી પીડિત
હેલ્થ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર