Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે

Wed, February 11 2026

આગામી 26 ફેબ્રુઆરી થી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા શરૂ થઈ રહી છે તે પૂર્વે બોર્ડ દ્વારા પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે અસરકારક નિર્ણયો સાથે પગલાં લેવામાં આવ્યા છે જેમાં સીસીટીવી અને વિદ્યાર્થીઓ સામે જ પ્રશ્નપત્રના કવર ખોલવામાં આવશે.ધો.10-12 ની બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. તા.26 ફેબ્રુઆરી થી 18 માર્ચ સુધી પરીક્ષા લેવાશે,ધો.10 માં કુલ 9,07,175.ધો.12 સામાન્ય પ્રવાહમાં 5,10,286 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 1,19,263 વિદ્યાર્થીઓ મળી કુલ 15.27 લાખ પરીક્ષાર્થીઓ નોંધાયા છે.

બોર્ડની પરીક્ષા દરમિયાન ગેરરીતી ન થાય તે માટે બોર્ડ દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે, પ્રશ્નપત્રના પેકેટ સીસીટીવી કેમેરાની નજર હેઠળ અને બે વિદ્યાર્થીઓની સાક્ષીમાં ખોલવામાં આવશે.જો પરીક્ષા દરમિયાન પેપરની સુરક્ષા બાબતે પ્રિન્સિપાલ કે કોઈ શિક્ષક લાપરવાહી દાખવશે તો તેની સામે સ્થિતિ પોલીસ ફરિયાદ કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટ્રોંગ રૂમથી પરીક્ષા કેન્દ્ર સુધી ડિજિટલ  વોચ નજર રાખશે અને ગાડીના લાઈવ ફોટા બોર્ડને મોકલવા માટે સૂચના આપવામાં આવી છે

આ પણ વાંચો:“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો

પરીક્ષાને લઈને મુંઝાવ છો તો અહીં મળશે મદદ:આજથી હેલ્પલાઈન 18002335500 શરૂ

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને ટોલ ફ્રી હેલ્પલાઇન શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી તારીખ 26 ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ શાળાઓને માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર આજથી તારીખ 12 ફેબ્રુઆરી થી શરૂ કરી તારીખ 18 માર્ચ દરમિયાન કાર્યરત રહેશે. આ હેલ્પલાઇનમાં એક્સપર્ટ કાઉન્સલર તેમજ સાયકોલોજીસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ હેલ્પલાઇનનો સમય સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે.ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર છે 18002335500

Share Article

Other Articles

Next

“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
5 કલાક પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
5 કલાક પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
6 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
6 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

રાજકોટ : કોટેચા ચોક પાસેના તિરુપતિ મદ્રાસ કાફેમાં ગેસનો બાટલો લીક થતાં નાસભાગ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
દિલ્હીમાંથી 5 હજાર કરોડનું કોકેઇન જપ્ત : પોલીસે 565 કિલો જથ્થા સાથે 4ની કરી ધરપકડ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
36 વર્ષ બાદ શાહરૂખ ખાનની સિરિયલ ‘ફૌજી’ની બીજી સિઝન આવશે, જાણો કોણ હશે સ્ટારકાસ્ટ
Entertainment
1 વર્ષ પહેલા
ગોંડલના વેપારીના ફાર્મ હાઉસમાં ચાલતી જુગારક્લબ ઝડપાઈ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર