Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

પત્નીને અન્ય યુવક સાથે મનમેળથતાં છુટાછેડા આપ્યા બાદ પણ ભૂલીન શકતાં પતિએ જીવ આપી દીધો

Tue, February 10 2026

13 વર્ષના પુત્રને મૂકીને યુવક સાથે ભાગી જતાં પતિ ગુમસૂમ રહેતો હતો, પરિવાર લગ્નમાં જતાં પાછળથી ફાંસો ખાઇ લીધો


શહેરના કોઠારીયા રોડ પર આવેલ ભગવતી પાર્ક વિસ્તારમાં આપઘાતની ઘટના સામે આવી છે. પત્ની 13 વર્ષના પુત્રને મૂકીને અન્ય યુવક સાથે ભાગી જતાં છૂટાછેડા બાદ પણ પત્નીને ભૂલી ન શકતાં વિરહમાં 35 વર્ષીય યુવકે ફાંસો ખાઈ િંજદગી ટૂંકાવી લીધી હતી.
આ અંગેની વિગતો મુજબ, કોઠારીયા રોડ અખાડા વાડી શેરીમાં રહેતો રવિ કિશોરભાઈ પરમાર નામનો યુવક ચાંદી કામ કરી
પરિવારનું ગુજરાન ચલાવતા હતો. રવિવારે યુવકનો પરિવાર જામનગર ખાતે ભાણેજના લગ્ન પ્રસંગમાં ગયો હતો.
ત્યારે પાછળથી રવિએ ઘરે છતના હૂંકમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. પડોશમાં રહેતાયુવકે ઘરે જઈ તપાસ કરતા રવિભાઈ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા તાત્કાલિક યુવકે રવિના બનેવી સુનિલને જાણ કરી હતી. રવિ પરમારને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનવાની જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, રવિના લગ્ન જામનગરની આશિકા ઝાખરિયા સાથે થયા હતા અને તેમને 13 વર્ષનો એક પુત્ર પણ છે.
ગત દિવાળીના સમયે રવિની પત્નીને અન્ય એક યુવક સાથે પ્રેમ થતા તે 13 વર્ષના પુત્ર અને પતિને છોડીને ભાગી ગઈ હતી.આ ઘટના બાદ બંને વચ્ચે છૂટાછેડા (ડિવોર્સ) થઈ ગયા હતા. રવિ પત્નીને અત્યંત પ્રેમ કરતો હોવાથી ડિવોર્સ બાદ સતત ગુમશુમ રહેતા હતો. પત્નીના જવાથી લાગેલો આઘાત સહન ન થતાં તેણે આ પગલું ભર્યું હતું.

Share Article

Other Articles

Previous

રાજકોટ માર્કેટ યાર્ડમાં આવી વિવિધ જણસીની જંગી આવક

Next

રાજકોટ મનપાનું 2026-27નું 3604.90 કરોડનું બજેટ મંજુર:રૂ. 95 કરોડનો કરબોજ ફગાવાયો, રેસકોર્સની થશે કાયાપલટ,3 પીંક બસ શરૂ કરાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 કલાક પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
20 કલાક પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
20 કલાક પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
21 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજકોટમાં ખેતીની જમીનનો કોમર્શિયલ ઉપયોગ કરનાર વધુ 20 આસામીઓ સામે શરતભંગ : બોક્સ ક્રિકેટ પણ તંત્રના રડારમાં
ગુજરાત
8 મહિના પહેલા
રાજકોટના શ્રી હરિ સમોસામાં 38 લાખની જીએસટી ચોરી ઝડપાઇ
રાજકોટ
2 વર્ષ પહેલા
AI કન્ટેન્ટ ક્રિએટર્સને પડશે ફટકો : 15 જુલાઇથી બદલાઈ જશે Youtubeનો આ નિયમ, મોનીટાઈઝેશન પર થશે મોટી અસર
ટેક ન્યૂઝ
9 મહિના પહેલા
ધ્યાનથી વાંચો…પાસપોર્ટ સેવા પોર્ટલ કેટલા દિવસ બંધ રહેશે ?
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર