Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારતની એરલાઇન્સમાં અડધા વિમાનોમાં ખામી, એર ઇન્ડિયા ટોચ પર, ઇન્ડિગોના વિમાનમાં મોટા પ્રમાણમાં ખામી, જુઓ એરલાઇન્સ-વાઇઝ આંકડા

Fri, February 6 2026

ગયા વર્ષે જાન્યુઆરીથી ભારતની છ શેડ્યૂલ્ડ એરલાઇન્સના 754 વિમાનોના ઓડિટમાં અડધાથી વધુ, 377 વિમાનોમાં પુનરાવર્તિત (રિકરિંગ) ટેકનિકલ ખામીઓ જોવા મળી છે. લોકસભામાં ગુરુવારે રજૂ કરાયેલા સરકારી આંકડા અનુસાર એર ઇન્ડિયા ગ્રુપમાં સૌથી વધુ પ્રમાણમાં આવી ખામીઓ નોંધાઈ છે.તેના ગ્રુપના 267 વિમાનોમાંથી 191 એટલે કે લગભગ 72%માં રિપીટ ડિફેક્ટ્સ મળ્યા, જ્યારે ઇન્ડિગોના 405 વિમાનોમાંથી 148માં આવી સમસ્યાઓ જોવા મળી હતી.

એરલાઇન્સ-વાઇઝ આંકડા

એરલાઈનચેક કરાયાખામી    ટકા
ઇન્ડિગો405  148 36.5%
એર ઇન્ડિયા267 19171.5%
સ્પાઇસજેટ431637.2%
અકાસા3214 43.8%
કુલ754  377 50%

આ પણ વાંચો :15 છગ્ગા,15 ચોગ્ગા…અંડર-19 વર્લ્ડ કપમાં વૈભવશાળી સદી: ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 80 બોલમાં ફટકાર્યા 175 રન

જો કે આ ખામીઓ દુર્ઘટના સર્જ એટલી ગંભીર નથી.એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે,બીમોટા ભાગની ખામીઓ ‘ કેટેગરી D ‘ની છે જેમાં સીટો, ટ્રે ટેબલ, સીટ પાછળના સ્ક્રીન જેવી નાની-મોટી બિન-સુરક્ષા સંબંધિત વસ્તુઓનો સમાવેશ થાય છે. આ ખામીઓ વિમાનની સુરક્ષા સાથે સીધી રીતે જોડાયેલી નથી

Share Article

Other Articles

Previous

રાહુલ ગાંધીએ શિખ સમુદાયનું અપમાન કર્યું છે: પીએમ મોદી

Next

ધો.૧૦-૧૨ બોર્ડની પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ: સાયન્સની પ્રેક્ટીકલ પરીક્ષાનો પ્રારંભ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
યાત્રીગણ કૃપયા ધ્યાન દે! રેલવેએ બદલ્યા ટિકિટ કેન્સલેશનના નિયમ, 8 કલાકની અંદર ટ્રેનની ટિકિટ રદ કરશો તો નહી મળે રિફંડ
27 મિનિટutes પહેલા
ડૉક્ટર શું કરે છે તે જાણવાની ઉત્સુક્તાને કારણે કેમેરો ફિટ કર્યો, પછી જાગી લાલચ! બ્લેકમેઈલિંગ કરી પૈસા કઢાવવા બોગસ પત્રકારોનો સંપર્ક કર્યો
42 મિનિટutes પહેલા
રાજકોટના રેસકોર્સની અંદર આવેલા આ 10 ગ્રાઉન્ડ 16 દિવસ 9 કલાક માટે રહેશે બંધ, જાણો શું છે કારણ
1 કલાક પહેલા
IPLમાં સ્પૉન્સરશિપ 1000 કરોડને પાર: RCB-MI-CSK જ 150 કરોડ કમાશે, ગુજરાત-KKRની પણ બલ્લે બલ્લે
2 કલાક પહેલા
Categories

નેશનલ

3015 Posts

Related Posts

આવતીકાલે બંગાળ વિધાનસભા ગૃહમાં મમતા સરકાર દુષ્કર્મ વિરોધી કાયદો રજૂ કરશે, ભાજપ ટેકો આપશે
Breaking
2 વર્ષ પહેલા
સ્વર્ગમાં આફત : વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનથી 31 લોકોના મોત, જમ્મુ-કટરા હાઇવે બંધ, 22 ટ્રેનો રદ
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
સોનમે કહ્યુ મારી નાખો! સોનમની વોટ્સએપમાં ચેટ થયા ખુલાસા, પ્રેમીને મેસેજ કરીને કહ્યું-પતિની નિકટતા પસંદ નથી
ક્રાઇમ
10 મહિના પહેલા
સુપ્રીમ કોર્ટના 6 જજનુ પ્રતિનિધિ મંડળ 22 માર્ચે મણીપુર જશે અને રાહત શિબીરોની મુલાકાત લેશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર