Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતબ્રેકિંગ ન્યૂઝરાજકોટલાઇફસ્ટાઇલ

મહાપાલિકા ૪૬૪.૩૯ કરોડના ખર્ચે બનાવશે ૩,૧૭૦ આવાસ

Thu, February 5 2026

બજેટમાં પ્રથમ વખત થઈ જોગવાઇ: બિલ્ડરને અપાશે પ્લોટ

ટેન્ડર પ્રક્રિયા બાદ જેટલી રકમનો ખર્ચ મંજૂર થશે તેટલી રકમનો રહેણાક અથવા કોમર્શિયલ
હેતુનો પ્લોટ અપાશે જેથી મહાપાલિકાને આવાસ યોજના નિર્માણનો કોઈ ખર્ચ નહીં આવે


મહાપાલિકાના ૨૦૨૬-૨૭ના ડ્રાફ્ટ બજેટમાં લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે આવાસ યોજના હેઠળ કરાતા ફ્લેટની ફાળવણીને વધુ સુદૃઢ બનાવવા તેમજ યોજના બનાવ્યા બાદ મહાપાલિકાની તિજોરી ઉપર કોઈ ભારણ ન આવે તે માટે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. હવેથી મહાપાલિકા દ્વારા આવાસ યોજના બનાવી આપનાર બિલ્ડરને પ્લોટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આમ ઘરના ઘરનું સ્વપ્ન જોતાં અસંખ્યો પૈકીના ૩૧૭૦ નસીબવંતા લોકોને આવાસ મળી જશે અને બદલામાં મહાપાલિકાના કિંમતી પ્લોટ મળવાને કારણે આવાસ યોજના બનાવનાર એજન્સીઓ વચ્ચે હરિફાઈ પણ જોવા મળશે.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું કે મહાપાલિકા દ્વારા આવાસ યોજનાના નિર્માણ ખર્ચને પહોંચી વળવા માટે બી.ઓ.ટી. (બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર) ધોરણે ટેન્ડર પ્રક્રિયા કરવાનું આયોજન કરવામાં આવશે. આ માટે મહાપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરી મંજૂર થયેલ પ્રોજેક્ટ માટે બાંધકામની સામે મહાપાલિકા હસ્તકના રહેણાક હેતુ તેમજ કોમર્શિયલ હેતુના પ્લોટ બિલ્ડરને આપવામાં આવશે જેથી મહાપાલિકા ઉપર કોઈ આર્થિક ભારણ આવશે નહીં. આ ઉપરાંત ૨૦૨૫-૨૬ દરમિયાન ૧૧૯૦.૫ કરોડના ખર્ચે અલગ-અલગ કુલ સાત આવાસ યોજનામાં ૧૦૧૦ આવાસ નિર્માણનું કામ હાથ પર લેવામાં આવ્યું હતું જે ફેબ્રુઆરીના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. આ તમામ આવાસ યોજનાઓમાં ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટને આધારિત આયોજન કરવામાં આવ્યું હતું. ઘરમાં આરામદાયક વાતાવરણ જળવાઈ રહે તે માટે બહારની બાજુએ પોલાણવાળી દિવાલની સુવિધા, કોમન લાઈટિંગ માટે એલઈડી બલ્બનો ઉપયોગ, વરસાદી પાણી વેડફાઈ ન જાય તે માટે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, આવાસના ચણતર માટે એએસી બ્લોક્સનો ઉપયોગ સહિતની સુવિધા આપવામાં આવી છે. ૨૦૨૬-૨૭ના વર્ષમાં અલગ-અલગ વિસ્તારોમાં ૩૧૭૦ આવાસનું નિર્માણ કરવામાં આવશે જેના પાછળ ૪૬૪.૩૯ કરોડથી વધુનો ખર્ચ થવાનો અંદાજ છે. જ્યારે એક વર્ષમાં કુલ ૧૭ આવાસ યોજનાના ખાલી રહેલા ૮૯૨ ક્વાર્ટરની ડ્રો મારફતે ફાળવણી કરવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠલ ઝુપડપટ્ટીમાં રહેતા લોકોને વિનામૂલ્યે આવાસ આપવા માટે હિંગળાજનગર-૨માં ૩૩૭ આવાસ બની રહ્યા છે જેનું કામ હાલ ચાલી રહ્યું છે.

ફેબ્રુઆરીના અંતમાં ૧૦૧૦ મળી કુલ ૪૫૧૭ આવાસ નિર્માણ કરવાની બજેટમાં જાહેરાત: એક વર્ષમાં ૧૭ આવાસયોજનાના ૮૯૨ ફ્લેટની ફાળવણી કરાઈ

Share Article

Other Articles

Previous

શું વડાપ્રધાન એપ્સટિન ફાઇલથી ડરી ગયા? નરેન્દ્ર મોદીની ગેરહાજરી અંગે કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીનો સવાલ, બંને ગૃહોમાં ધમાલ

Next

“PM મોદી સાથે અઘટિત ઘટના બની શકે તેવો ભય હતો, મેં તેમને ગૃહમાં હાજરી ન આપવા વિનંતી કરી,” લોકસભામાં ઓમ બિરલાનું નિવેદન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
નિકાસકારોમાં ચિંતા: ભારતના 4 લાખ ટન બાસમતી ચોખા વિવિધ બંદરો અને સમુદ્રમાં અટવાયા,ભાવમાં 10–15% ઉછાળો
11 કલાક પહેલા
UPSCમાં ગુજરાતીઓનો ડંકો: SPIPAના 34 ઉમેદવારો ચમક્યા, દિશાંત નિસાર ઓલ ઈન્ડિયામાં 19મો રેન્ક મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું
11 કલાક પહેલા
અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા SMCની મોટી કાર્યવાહી: ઓનલાઈન ક્રિકેટ બેટિંગ રેકેટ પર દરોડો, 2 શખ્સોની ધરપકડ
11 કલાક પહેલા
મિડલ ઈસ્ટમાં તણાવ: ભારતને મળી મોટી રાહત, 30 દિવસ સુધી રશિયન ઓઇલ ખરીદવાની અમેરિકા દ્વારા છૂટ આપવામાં આવી
11 કલાક પહેલા
Categories

નેશનલ

2960 Posts

Related Posts

એન્જોય દિવાળી વેકેશન: 18 નવેમ્બરથી શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજસ્થાનના ચૂરૂમાં કેવી પાપલીલા ચલાવાઈ ? ક્યાં બન્યો બનાવ ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જો સલમાન ખાન પોતાની ભૂલ સ્વીકારીને માફી માગી લે તો દુશ્મનીનો અંત કરી શકાય છે : દેવેન્દ્ર બુડીયાનુ નિવેદન
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અંગદાનથી અમર બન્યા અશોકભાઈ : લીવર ટ્રાન્સપ્લાન્ટથી એક દર્દીને મળ્યું નવું જીવન, ગ્રીન કોરિડોર દ્વારા રાજકોટથી સુરત પહોંચ્યું લિવર
ગુજરાત
14 કલાક પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર