Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

જેતપુર પાલિકાના ચીફ ઓફિસરે RTIમાં ખોટી માહિતી આપીને અરજદારને ગેરમાર્ગે દોર્યા: 10 હજારનો દંડ ફટકારતા સરકારી આલમમાં ફફડાટ

Wed, February 4 2026

જેતપુર-નવાગઢ નગરપાલિકાના તંત્રમાં ચાલતી લોલમલોલ સામે રાજ્ય માહિતી આયોગે લાલ આંખ કરી છે. માહિતી અધિકાર અધિનિયમ (આરટીઆઈ) હેઠળ અરજદારને જાણી જોઈને ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિતી પૂરી પાડવા બદલ જેતપુર નગરપાલિકાના ચીફ ઓફિસર પી.બી. પરમારને આયોગે રૂપિયા 10,000નો દંડ ફટકારતા સરકારી આલમમાં ફફડાટ ફેલાયો છે.

આ કેસની વિગતો મુજબ, જેતપુરના જાગૃત નાગરિક અને અરજદાર બહાદુરસિંહ ગોહિલે આરટીઆઈ કાયદા હેઠળ નગરપાલિકા પાસે ટાઉન પ્લાનિંગ કમિટીની મિટિંગ અંગે માહિતી માંગી હતી. જોકે, જાહેર માહિતી અધિકારી અને ચીફ ઓફિસર પી.બી. પરમારે લેખિત જવાબમાં એવું જણાવ્યું હતું કે આ મિટિંગ ‘મામલતદાર કચેરી’ ખાતે યોજાઈ હતી. પરંતુ હકીકત એ હતી કે આ મિટિંગ નગરપાલિકા ખાતે જ યોજાઈ હતી. આમ, સ્થળ અંગે ખોટી માહિતી આપી અરજદારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો હતો.

ગાંધીનગર ખાતે રાજ્ય માહિતી કમિશનર વિપુલ કનસારા સમક્ષ ચાલેલી સુનાવણીમાં આ બાબતનો પર્દાફાશ થયો હતો. આયોગે નોંધ્યું હતું કે અધિકારી દ્વારા જાણી જોઈને માહિતી છુપાવવા અને મોડી મળે તે હેતુથી ગેરમાર્ગે દોરવાનું કૃત્ય કરવામાં આવ્યું છે. સુનાવણી દરમિયાન ખુદ અધિકારીએ સ્વીકાર્યું હતું કે તેઓ સાચી માહિતી આપવા તૈયાર છે, પરંતુ અગાઉ ખોટો જવાબ અપાયો હોવાનું સાબિત થયા આયોગે તેમનો ખુલાસો ગ્રાહ્ય રાખ્યો ન હતો.

આ પણ વાંચો :રાજકોટ એરપોર્ટ પર નવા પાયલોટને ટ્રેનિંગ: 1 વર્ષમાં 843 તાલીમી વિમાનોની ઉડાન, લાંબો રન વે નવા પાયલોટસ માટે અનુકૂળ

માહિતી અધિકાર અધિનિયમ-2005ની કલમ 20(1) હેઠળ સત્તાનો ઉપયોગ કરી કમિશનરે ચીફ ઓફિસર પી.બી. પરમારને રૂ. 10,000નો દંડ ફટકાર્યો છે. આ રકમ તેમણે પોતાના સ્વ-ભંડોળમાંથી ભરપાઈ કરવાની રહેશે. જો તેઓ એક માસમાં રકમ જમા ન કરાવે તો તેમના પગારમાંથી કપાત કરીને સરકારી તિજોરીમાં જમા લેવાનો આદેશ કરવામાં આવ્યો છે.

Share Article

Other Articles

Previous

મુસાફરો માટે ખુશખબર: હવે વિદેશથી વધુ ડયુટી ફ્રી સામાન લાવી શકાશે, નાણા મંત્રાલયે બેગેજ નિયમો 2026ની સૂચના જાહેર કરી

Next

રાજકોટ એરપોર્ટ પર નવા પાયલોટને ટ્રેનિંગ: 1 વર્ષમાં 843 તાલીમી વિમાનોની ઉડાન, લાંબો રન વે નવા પાયલોટસ માટે અનુકૂળ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
નિકાસકારોમાં ચિંતા: ભારતના 4 લાખ ટન બાસમતી ચોખા વિવિધ બંદરો અને સમુદ્રમાં અટવાયા,ભાવમાં 10–15% ઉછાળો
15 કલાક પહેલા
UPSCમાં ગુજરાતીઓનો ડંકો: SPIPAના 34 ઉમેદવારો ચમક્યા, દિશાંત નિસાર ઓલ ઈન્ડિયામાં 19મો રેન્ક મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું
15 કલાક પહેલા
અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા SMCની મોટી કાર્યવાહી: ઓનલાઈન ક્રિકેટ બેટિંગ રેકેટ પર દરોડો, 2 શખ્સોની ધરપકડ
16 કલાક પહેલા
મિડલ ઈસ્ટમાં તણાવ: ભારતને મળી મોટી રાહત, 30 દિવસ સુધી રશિયન ઓઇલ ખરીદવાની અમેરિકા દ્વારા છૂટ આપવામાં આવી
16 કલાક પહેલા
Categories

નેશનલ

2960 Posts

Related Posts

હવે આફ્રિકન દેશ આઈવરી કોસ્ટ માંથી 2 ભારતીય યુવકના મૃતદેહ મળી આવ્યા, રહસ્યમય સંજોગોમાં મોત
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં નિયમની તો ઐસી તૈસી!પાર્કિંગ કોન્ટ્રાકટમાં ખૂલ્લેઆમ ઉઘરાણાં? જાણો શું છે સમગ્ર મામલો
ગુજરાત
3 મહિના પહેલા
૪ પૂર્વ મેયર, ૩ કોર્પોરેટર સહિત ૩૦ લોકોની શહેર ભાજપ પ્રમુખ માટે દાવેદારી
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
રાજકોટમાં જામનગર રોડ પર લૂંટ વિથ મર્ડર ની ઘટના માં મહિલાની હત્યાનો ભેદ ખુલી ગયો : શું કહ્યું પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે, જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર