Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

બજેટ 2026માં કરદાતાઓને સીધી રાહત: ટેક્સ અસેસમેન્ટ અને પેનલ્ટી નિયમોમાં મોટો ફેરફાર, અસેસમેન્ટ–દંડ પ્રક્રિયા થશે સરળ

Sun, February 1 2026

બજેટ 2026માં કેન્દ્ર સરકારે ટેક્સ વ્યવસ્થાને વધુ સરળ અને કરદાતા-મૈત્રીપૂર્ણ બનાવવા માટે મહત્વપૂર્ણ સુધારા જાહેર કર્યા છે. સૌથી મોટો ફેરફાર તરીકે અસેસમેન્ટ અને પેનલ્ટી સંબંધિત કાર્યવાહી હવે અલગ-અલગ ઓર્ડર બદલે એક જ કોમન ઓર્ડરમાં કરવામાં આવશે, જેથી લાંબા વિવાદો અને લિટિગેશનમાં ઘટાડો થશે.

અપિલ પ્રક્રિયામાં પણ કરદાતાઓને મોટી રાહત આપવામાં આવી છે. પ્રથમ અપિલ સત્તા સમક્ષ અપિલ પેન્ડિંગ રહે તે સમયગાળા દરમિયાન પેનલ્ટી રકમ પર કોઈ વ્યાજ વસૂલાશે નહીં. સાથે જ, અપિલ ફાઇલ કરવા માટેની પ્રી-ડિપોઝિટ રકમ 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવી છે, અને તે પણ માત્ર કોર ટેક્સ ડિમાન્ડ પર જ ગણાશે.

બજેટની એક વધુ મહત્વપૂર્ણ જોગવાઈ મુજબ, હવે રિ-અસેસમેન્ટ પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોય ત્યાર બાદ પણ કરદાતાઓ પોતાની ટેક્સ રિટર્ન અપડેટ કરી શકશે. આવી અપડેટેડ રિટર્ન માટે લાગુ દર ઉપરાંત વધારાના 10 ટકા ટેક્સ ચૂકવવાનો રહેશે. એકવાર અપડેટેડ રિટર્ન દાખલ થયા બાદ, અસેસિંગ ઓફિસર રિ-અસેસમેન્ટ માત્ર આ નવી રિટર્નના આધારે જ કરશે, જેથી સ્વૈચ્છિક સુધારાને પ્રોત્સાહન મળશે.

આ પણ વાંચો :Union Budget 2026-27: કપડાં, ફૂટવેરથી લઈને દવાઓ સુધી…આ વસ્તુઓ થશે સસ્તી,જાણો બજેટમાં જાહેરાત બાદ શું મોંઘું થશે

આ ઉપરાંત, અન્ડર-રિપોર્ટિંગ કેસમાં ઈમ્યુનિટી સંબંધિત હાલની જોગવાઈઓ યથાવત રાખવામાં આવી છે. નાના ટેક્સ ગુનાઓ—જેમ કે બુકસ રજૂ ન કરવી અથવા કાઈન્ડમાં ચુકવણી વખતે TDSની ખામી—હવે ફોજદારી ગુનાના બદલે સિવિલ લાપ્સ ગણાશે અને માત્ર નાણાકીય દંડ લાગશે.

  • અસેસમેન્ટ અને પેનલ્ટી હવે એક જ કોમન ઓર્ડરમાં
  • અપિલ દરમિયાન પેનલ્ટી પર કોઈ વ્યાજ નહીં
  • અપિલ માટે પ્રી-ડિપોઝિટ 20%થી ઘટીને 10%
  • પ્રી-ડિપોઝિટ માત્ર કોર ટેક્સ ડિમાન્ડ પર જ
  • રિ-અસેસમેન્ટ શરૂ થયા બાદ પણ રિટર્ન અપડેટ કરવાની છૂટ
  • અપડેટેડ રિટર્ન પર વધારાના 10% ટેક્સ સાથે અંતિમ તક
  • નાના ટેક્સ ગુનાઓ ડિક્રિમિનલાઇઝ, ફોજદારી કાર્યવાહી નહીં

Share Article

Other Articles

Previous

Budget 2026: NRI માટે ભારતીય શેરબજારના દ્વાર ખૂલ્યા, સીધું રોકાણ કરવાની મળી મંજૂરી, જાણો શેર માર્કેટ પર શું અસર પડશે?

Next

બજેટ બાદ શેરબજારમાં ઉથલપાથલ, સેન્સેક્સ 2000 પોઈન્ટ તૂટ્યા બાદ 800 પોઈન્ટની રીકવરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Union Budget 2026-27: શિક્ષણ ક્ષેત્રે મોટી ઘોષણા: ફાર્મા શિક્ષણ માટે 3 નવા રાષ્ટ્રીય સંસ્થાન સ્થાપવાની મહત્વની જાહેરાત
7 મિનિટutes પહેલા
ભારતને AI અને ITનું વૈશ્વિક હબ બનાવવાનો મોટો પ્રયાસ: ડેટા સેન્ટર માટે 2047 સુધી ટેક્સ હોલિડેની જાહેરાત, વિદેશી ક્લાઉડ કંપનીઓને આકર્ષવા મોટું પગલું
20 મિનિટutes પહેલા
સુરતના પ્રખ્યાત બિલ્ડરે રિવોલ્વરમાંથી ગોળી ધરબી કર્યો આપઘાતનો પ્રયાસ: પરિવારમાં ગમગીની, 4 દિવસ બાદ હતા લાડકવાયીના લગ્ન
49 મિનિટutes પહેલા
વિદેશ અભ્યાસ કરતાં અનેક સ્ટુડન્ટને નાણામંત્રીએ આપી રાહત: TCS 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો, વિદેશી પ્રવાસ પેકેજોમાં પણ રાહત
1 કલાક પહેલા
Categories

નેશનલ

2844 Posts

Related Posts

વિશ્વનાં 100 શક્તિશાળી લોકોમાં એલોન મસ્ક સૌથી મોખરે, યાદીમાં માત્ર 1 ભારતીય સામેલ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
OLAએ લોન્ચ કર્યું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર !! કિંમત અને ફીચર જાણીને હોશ ઊડી જશે, જાણો શું છે ખાસ  
ગેજેટ
1 વર્ષ પહેલા
ઇડીએ ક્યાં પડ્યા દરોડા ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાયું જુઓ…
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર