Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં પ્રેમિકાનું સરનામું મેળવવા પ્રેમીએ તેના માતા-ભાઇનું કર્યું અપહરણઃ ગણતરીની કલાકોમાં આરોપીઓને દબોચ્યા

Sat, January 31 2026

પ્રેમમાં ભાન ભૂલેલા પ્રેમીએ અમદાવાદ પરણેલી પ્રેમિકાનું સરનામું જાણવા ધોળા દિવસે રાજકોટના સાધુ વાસવાણી રોડ જનકપુરી ક્વાર્ટર નજીકથી યુવતીના માતા અને 14 વર્ષીય ભાઈનું કારમાં અપહરણ કર્યું હતું. જે બાદ યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે મોબાઈલ લોકેશન, સીસીટીવીની મદદથી આરોપીઓની કારનો પીછો કરી ગણતરીની કલાકોમાં જ ભાવનગર-રાજકોટ હાઇવે પર આવેલા ત્રંબા ગામ પાસેથી કારમાં સવારે ચાર આરોપીઓને દબોચી મા-દીકરાને સુરક્ષિત છોડાવ્યા હતા.

આ અંગેની વિગતો મુજબ, સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં 55 વર્ષીય આધેડે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર છે. એક દીકરીને આરોપી બાબુ ઉર્ફે ક્રૃણાલ માલાભાઇ મીઠાર (ઉંમર 29 રહે. જનડા ગામ, તા. ગઢડા, જી. બોટાદ) સાથે પ્રેમ સબંધ હતો જેની જાણ ફરિયાદીને થતાં તેઓએ પુત્રના લગ્ન અમદાવાદ કરી દીધા હતા. ગુરુવારે રાત્રે જ્યારે ફરિયાદી નોકરી પર જઈ રહ્યા હતા, ત્યારે પ્રથમ કારમાં આરોપી કૃણાલ અને તેના સાથીઓએ તેમની રેકી શરૂ હતી. આરોપીઓએ રેકી શરૂ કરી હતી. ફરિયાદીએ શંકા જતા પોતાની પત્નીને ફોન કરીને જાણ પણ કરી હતી. જોકે દરમિયાન આરોપીઓ ત્યાંથી ચાલ્યા ગયા હતાં દરમિયાન ફરિયાદીના પત્ની અને તેમના 14 વર્ષનો પુત્રને આરોપીઓએ જનકપુરી ક્વાટર નજીક આવેલા મહાદેવના મંદિર પાસેથી બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કરી લીધું હતું.

આ પણ વાંચો :RMCનું બજેટ 3350 કરોડ આસપાસ રહેશે: આંગળીના વેઢે ગણાય એટલી જ નવી યોજના જાહેર થશે,જાણો શું-શું કાગળ પર જ રહ્યું?

ફરિયાદી પત્નીને ફોન કરતાં હોય પણ ફોન ન ઉપાડતા તેઓ તેમને શોધવા માટે નીકળ્યા હતા દરમિયાન જે સ્થળેથી માતા-પુત્રનું અપહરણ થયું ત્યાં રાહદારીઓને પૂછતાં તેઓએ કારમાં કેટલાક શખસ બે વયક્તિને બળજબરી બેસાડી લઈ ગયા હોવાની કથની કરી હતી. જેથી ફરિયાદી તુરંત જ યુનિવર્સિટી પોલીસે પહોંચ્યા હતા. અહીં હાજર પીઆઇ એચ.એન.પટેલે બનાવની ગંભીરતાને ધ્યાને લઈને તુરંતજ શંકાસ્પદ કૃણાલ મીઠાર અને અપહરણ થયેલ મહિલાના ફોનના લોકેશનના આધારે ત્રંબા નજીક હોવાનું સામે આવ્યું હતું.

આરોપીઓને દબોચવા પોલીસની બે ટીમ ત્રંબા બાજુ રવાના થઈ હતી જોકે અહીંથી તેઓએ બીજી બાજુ ન ભાગી જાય તેથી આટકોટ અને ભાડલા પોલીસ મથકના સ્ટાફને જાણ કરી નાકાબંધી કરાવી હતી. દરમિયાન પોલીસને ત્રંબા પાસે આરોપીઓની કારને આંતરી માતા પુત્રને મુક્ત કરાવ્યા હતા. તેમજ કારમાં સવાર આરોપી બાબુ ઉર્ફે ક્રૃણાલ માલાભાઇ મીઠાર, ભરત જીવાભાઇ કલોત્રા (ઉંમર 30 રહે. માનસરોવરના ઢાળીયે આજીડેમ ચોકડી નજીક), અલ્પેશ રમેશભાઇ ઠાકોર (ઉંમર 20 રહે. માટેલ, તા. વાંકાનેર, જી. મોરબી), જયદિપ મહેશભાઇ લીંબાસીયા (ઉંમર 24 રહે. ન્યુ સાગર સોસાયટી, 40 ફૂટ રોડ, કોઠારીયા રોડ) દબોચી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર કબ્જે કરી હતી.

પ્રેમિકાના લગ્ન બાદ પણ પામવાની જીદમાં કર્યું અપહરણ

અપહરણની ઘટનામાં પોલીસે મુખ્ય આરોપી કૃણાલ મીઠારની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે,આરોપીએ તેના મિિંત્રો સાથે મળીને એક ભયાનક પ્લાન તૈયાર કર્યો હતો પ્રથમ પ્રેમિકાના પિતાનું અપહરણ કરવાની તૈયારી હતી પણ તેમાં નિષ્ફળ જતા જ માતા-ભાઈનું અપહરણ કર્યું જેથી જો પ્રેમિકાની માતાનું અપહરણ કરી તેમને અમદાવાદ લઈ જવામાં આવે,તો તે ડરના માર્યા દીકરીનું સરનામું આપી દેશે જોકે પોલીસે સતર્કતા દાખવી આરોપીઓના મનસૂબા ઉપર પાણી ફેરવી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક સ્માર્ટ બસ સ્ટેશન બનશે: ટૂંક સમયમાં કામગીરી શરૂ,સાંસદ રામભાઇની પેસેન્જરોની સુવિધા માટેની રજુઆતનો પડઘો

Next

RMCનું બજેટ 3350 કરોડ આસપાસ રહેશે: આંગળીના વેઢે ગણાય એટલી જ નવી યોજના જાહેર થશે,જાણો શું-શું કાગળ પર જ રહ્યું?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Budget 2026: NRI માટે ભારતીય શેરબજારના દ્વાર ખૂલ્યા, સીધું રોકાણ કરવાની મળી મંજૂરી, જાણો શેર માર્કેટ પર શું અસર પડશે?
37 મિનિટutes પહેલા
બજેટ 2026માં કરદાતાઓને સીધી રાહત: ટેક્સ અસેસમેન્ટ અને પેનલ્ટી નિયમોમાં મોટો ફેરફાર, અસેસમેન્ટ–દંડ પ્રક્રિયા થશે સરળ
1 કલાક પહેલા
બજેટ બાદ શેરબજારમાં ઉથલપાથલ, સેન્સેક્સ 2000 પોઈન્ટ તૂટ્યા બાદ 800 પોઈન્ટની રીકવરી
2 કલાક પહેલા
આજનું બજેટ ઐતિહાસિક છે, વિકસિત ભારતની ગતિ વધુ ઝડપી બનશે : PM મોદી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2840 Posts

Related Posts

પાકિસ્તાન નરક હતું, અમે હવે સ્વર્ગમાં આવી ગયા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ટ્રાફિક સમસ્યા ઘટાડવા ત્રણ સ્થળે ફૂટ ઓવરબ્રિજ બનશે
રાજકોટ
12 મહિના પહેલા
ગોંડલની સરકારી એમ્બયુલન્સના ડ્રાઈવરે દર્દીનો જીવ જોખમમાં મુક્યો જુઓ વિડિઓ..
રાજકોટ
2 વર્ષ પહેલા
પોલીસ કમિશનરશ્રી ડમ્પર ડ્રાઇવ પણ રાખો! રાજકોટમાં ભારે વાહનોએ ચાલુ વર્ષે 25ના જીવ લીધા,અનેકને ઘાયલ કર્યા
ગુજરાત
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર