Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

નવતર પહેલ: રાજ્યની 13 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ‘બાલિકા પંચાયત’ની રચના, દીકરીઓને તાલીમ આપી વધુ સશક્ત બનાવાશે

Sat, January 24 2026

વિજ્ઞાન હોય કે વહીવટ, રમતગમત હોય કે રાષ્ટ્રની સુરક્ષા, દીકરીઓએ દરેક ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પબેટી બચાવો, બેટી પઢાવોથ અભિયાનના મંત્રને આત્મસાત કરી, ગુજરાત સરકાર દીકરીઓના જન્મને વધાવવાથી લઈને તેમને શિક્ષણ આપી આત્મનિર્ભર બનાવવા સુધીના તમામ પડાવો પર મક્કમતાથી કામ કરી રહી છે. તેજ દિશામાં આગળ વધતાં ગુજરાતે દેશમાં પ્રથમવાર પબાલિકા પંચાયતથ મોડેલ જેવી નવતર પહેલ અમલી બનાવી છે.

રાજ્યની બાલિકાઓમાં વધુને વધુ નેતૃત્વના ગુણો વિકસાવવા અને તેમને લોકશાહીની પ્રક્રિયાથી માહિતગાર કરવા માટે રાજ્યની 13 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે. કચ્છ જિલ્લાના મોટા અંગિયા અને મસ્કા ગામથી શરૂ થયેલો આ પાયલોટ પ્રોજેક્ટ હવે સમગ્ર રાજ્યની 13 હજાર ગ્રામ પંચાયતોમાં વિસ્તર્યો છે. બાલિકા પંચાયત જેવી નવતર પહેલ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય છે.  

સમગ્ર દેશમાં વર્ષ 2008 થી 24 જાન્યુઆરીના દિવસને પરાષ્ટ્રીય બાલિકા દિવસથ તરીકે ઉજવવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા બાલિકાઓના અધિકારો, શિક્ષણ અને તેમને સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન આપવાના ઉદ્દેશ સાથે આ દિવસ ઉજવાય છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ બાલિકાઓના સશક્તીકરણ અને ભવિષ્યને વધુ પરિપૂર્ણ બનાવવાના પ્રયાસોને પ્રોત્સાહિત કરવાનો છે. આ વર્ષે પદીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમનું સશક્તીકરણથ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવશે.

આ પણ વાંચો :કેન્દ્રીય બજેટ કેવુ હોવુ જોઇએ..? ‘વોઇસ ઓફ ડે’ના આંગણે પ્રી-બજેટ ડિસ્કશન’,જાણો શું છે રાજકોટ-સૌરાષ્ટ્રના બિઝનેસ વર્ગની આશા-અપેક્ષા

સમગ્ર રાજ્યની ગ્રામ પંચાયતો પૈકી રચના થયેલ 13000 ગ્રામ પંચાયત ખાતે બાલિકા પંચાયત અમલવારી માટે કિશોરીઓમાં પોષણ, એનીમિયા, જેન્ડર આધારીત ભેદભાવ, નેતૃત્વ, પંચાયતી રાજ, બાળ અધિકારો, સલામતી અને સંરક્ષણ માટેના કાયદા, કિશોરાવસ્થામાં થતા ફેરફારો જેવા મુદ્દાઓ અંગે વિસ્તૃત સમજ આપવા માટે યુનિસેફના સહયોગથી નબાલિકા પંચાયત તાલીમ મોડ્યુલસ્ત્ર પણ તૈયાર કરવામાં આવ્યું છે.   તાજેતરમાં પ્રથમ તબક્કામાં મહિલા અને બાળ વિકાસ વિભાગના ICDS અને મહિલા કલ્યાણના કર્મયોગીઓને યુનિસેફ દ્વારા પટ્રેિંનગ ઓફ ટ્રેનર્સથ (ToT) પણ આપવામાં આવી છે.બીજા તબક્કામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાં ક્લસ્ટર પ્રમાણે `માસ્ટર ટ્રેનર્સ’ તૈયાર કરવામાં આવનાર છે. આ માસ્ટર ટ્રેનર્સ હવે છેવાડાના ગામ સુધીની દીકરીઓને તાલીમ આપી તેમને વધુ સશક્ત બનાવશે.

સ્ત્રી ભ્રૂણહત્યા, બાળ લગ્નો અને બાળ મજૂરી જેવા સામાજિક દૂષણોને દૂર કરી દીકરીઓને સમાન તક આપવા રાજ્ય સરકાર મક્કમ છે. રાષ્ટ્રીય બાલિકા દિવસ એ માત્ર ઉજવણી નથી, પરંતુ દીકરીઓના આત્મસન્માન અને ઉજ્જવળ ભવિષ્ય માટેના પણ સંકલ્પનો દિવસ છે.

Share Article

Other Articles

Previous

દિલ્હીની પ્રજાસત્તાક દિવસની પરેડમાં 17 રાજ્યો અને 13 મંત્રાલયના ટેબ્લો રજૂ થશે, જાણો કયા રાજ્યના ટેબ્લોમાં શું છે ખાસ?

Next

કેન્દ્રીય બજેટ કેવુ હોવુ જોઇએ..? ‘વોઇસ ઓફ ડે’ના આંગણે પ્રી-બજેટ ડિસ્કશન’,જાણો શું છે રાજકોટ-સૌરાષ્ટ્રના બિઝનેસ વર્ગની આશા-અપેક્ષા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
સ્ટ્રેટ ઓફ હોરમુઝ પાસે સુરંગ પાથરતી ઈરાનની 16 બોટનો નાશ કર્યાનો અમેરિકાનો દાવો
17 મિનિટutes પહેલા
અમેરિકામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અબજો ડોલરનુ રોકાણ કરશે, 50 વર્ષ બાદ નવી ઓઇલ રિફાઈનરી ખુલશે, ટ્રમ્પે કરી જાહેરાત
18 મિનિટutes પહેલા
વિદેશ મંત્રી જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે વાતચીત કરી વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી
19 મિનિટutes પહેલા
યુદ્ધનો અંત બાબતે ટ્રમ્પના નિવેદન બાદ ઈરાનનો સણસણતો જવાબ: યુદ્ધ ક્યારે બંધ કરવું એ ટ્રમ્પ નહીં,અમે નક્કી કરીશું
16 કલાક પહેલા
Categories

નેશનલ

2971 Posts

Related Posts

જામનગરના ચકચારી હારુન પલેજા હત્યા કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે જાણીતા એડવોકેટ અનિલ દેસાઈની નિમણુંક
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અદાલત કે પોલીસ રિકવરી એજન્ટ નથી : સિવિલ કેસમાં વધી રહેલી FIR અંગે સુપ્રીમ કોર્ટની સખત ટિપ્પણી
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
આજે સંસદના શિયાળુ સત્રના અંતિમ દિવસે પણ આંબેડકરના મુદ્દા પર ભારે ધમાલ બાદ લોકસભા અનિશ્ચિતકાળ સુધી સ્થગિત
Breaking
1 વર્ષ પહેલા
સાંઢિયા પુલ ઉતરો એટલે ‘રાધે શ્યામ’ની લચ્છી પીવાં ‘હોલ્ટ’ કરવો જ પડે !!
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર