Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ એરપોર્ટ ઉપર પેસેન્જરોને પૌંઆ બટેટા,રસપાત્રા, ખમણ મળશે: વ્યાજબી ભાવે કેન્ટીન શરૂ,જાણો કઈ વાનગી કેટલા રૂપિયામાં મળશે ?

Fri, January 9 2026

રાજકોટ એરપોર્ટ પર હવે પેસેન્જરો અને મુકવા આવતાં લોકોને પૌંઆ બટેટા,રસ પાત્રા, ખમણ નો નાસ્તો ઓછા ભાવે મળી રહેશે તેવી સુવિધા ઓથોરિટી દ્વારા શરૂ કરવામાં આવી છે.ટર્મિનલ બહાર ડેલો બાય યુ ફ્રેશની કેન્ટીનની સુવિધા અહીં આવતા જતા લોકોને મળશે.આ ઉપરાંત ટર્મિનલમાં નેસકાફે અને ચોકોફલાય આઉટલેટ કાર્યરત થતા વાઈબ્રન્ટ સમીટ પૂર્વે આ આઉટલેટનાં એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહ અને ઓથોરિટીનાં અધિકારીઓનાં હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :રાજકોટ: રૂ.24.85 કરોડના ખર્ચે નાકરાવાડીમાં એંઠવાડ-સૂકા પાંદડામાંથી બનશે ખાતર,ઘોડાની નાલ જેવા આકારનો હશે પ્લાન્ટ

કઈ વાનગી કેટલા રૂપિયામાં મળશે ?

વાનગી ભાવ
પૌવા   40
સેન્ડવિચ       70
મેગી   80
આલૂ પરાઠા દહીં સાથે90
પફ     40
વડાપાંઉ       50
સમોસા (2 પીસ)70
બ્રેડ પકોડા 80
સાબુદાણા વડા (3 પીસ) 80
  બટાટા બોલ્સ80
ફ્રેન્ચ ફ્રાઈઝ  90
ખમણ  70
રસપાત્રા       70
મસાલા ચા 30
આદુ ચા 40
કોફી   40
છાશ   30
ઠંડી પીણું      MRP પ્રમાણે
પેકેજ્ડ પાણી   MRP પ્રમાણે

    

નવી ફેસિલિટી શરૂ થતાં પેસેન્જરોને રાહત મળી છે.આ સાથે યુ ફ્રેશનાં આઉટલેટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રેપિડો સર્વિસ શરૂ કરવામાં આવી છે. વાઇબ્રન્ટ સમિટ ને લઈને હીરાસર એરપોર્ટ થી રેપિડો કેબ સેવા શરૂ કરી દેવામાં આવી છે ,જે મોબાઇલ એપ્લિકેશન દ્વારા બુકિંગની સુવિધા આપશે.

Share Article

Other Articles

Previous

પ્રથમ જયોર્તિલિંગ સોમનાથ: આક્રાંતાઓના આક્રમણ સામે અનેકગણી શક્તિ સાથે દર વખતે બેઠું થયું, જાણો ‘અવિનાશી’ મંદિરનો ઈતિહાસ

Next

રાજકોટમાં ઇન્સ્ટાગ્રામમાં વાતો કરતી યુવતીને મળવા જતાં સગીરનું અપહરણ કરી માર માર્યો: જબરદસ્તી ગાંજો પીવડાવી  ડાન્સ કરાવી વીડિયો બનાવ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
19 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
19 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
20 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
20 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

અમેરિકામાં ફરી આડેધડ ગોળીબાર થતા એક જ પરિવારના 3ના મોત, અન્ય કેટલાક ઘાયલ
Breaking
2 વર્ષ પહેલા
મધ્યપ્રદેશમાં યુપીનાં પ્રધાનના કાફલા પર હુમલો: સુરક્ષાકર્મીઓને માર માર્યો, હાઇવે પર બબાલ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગોળીઓ ગમે ત્યાંથી…કેનેડામાં કોમેડિયન કપિલ શર્માના કેફે પર ફરી ગોળીબાર : લોરેન્સ બિશ્નોઇ ગેંગે લીધી જવાબદારી
Entertainment
4 મહિના પહેલા
મુન્દ્રાથી શ્રીલંકા જઈ રહેલા કાર્ગો શીપમાં ગોવા પાસે લાગી આગ : અનેક કન્ટેનરો સ્વાહા, ૧નું મોત
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર