Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

‘હું તો બોલીશ-ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ રોનક પટેલ’ ડોક્યુમેન્ટરીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે લોન્ચિંગ

Wed, December 24 2025

ગુજરાતી મીડિયા જગતમાં પોતાની આગવી અને બેબાક શૈલી માટે જાણીતા પત્રકાર રોનક પટેલના જીવન સંઘર્ષ અને સફળતાને રજૂ કરતી ડોક્યુમેન્ટરી ફિલ્મ `હું તો બોલીશ – ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ રોનક પટેલ’નું લોન્ચિંગ ગાંધીનગરના કોબા સર્કલ પાસે જે.એસ.પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં 22 ડિસેમ્બરના રોજ અત્યંત ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ ડોક્યુમેન્ટરી ફિલ્મને મીરા મણિયારે પ્રોડ્યુસ તથા દર્શન પરમારે ડીરેક્ટ કરી છે.

આ ગ્રાન્ડ પ્રીમિયર પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે આ ડોક્યુમેન્ટરી ફિલ્મનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો તેમજ રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓએ હાજરી આપી હતી.

આ પણ વાંચો :26 IAS અધિકારીઓની બદલી: સંજીવ કુમારને સોંપાયો ગૃહ વિભાગનો હવાલો, વિક્રાંત પાંડે બન્યા મુખ્યમંત્રીના એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી

તમામ મહાનુભાવોએ સાથે બેસીને આ ડોક્યુમેન્ટરી નિહાળી હતી અને પત્રકારત્વના ક્ષેત્રમાં રોનક પટેલના યોગદાન તથા  `વોઈસ ઓફ ડે મીડિયાના’ દર્શન પરમારના કુશળ નિર્દેશનને બિરદાવ્યું હતું.`હું તો બોલીશ’ ડોક્યુમેન્ટરીમાં રોનક પટેલની ટીવી સ્ક્રીન પાછળની અજાણી વાતો, તેમનો સંઘર્ષ અને પત્રકારત્વના મુશ્કેલ અનુભવોને આવરી લેવામાં આવ્યા છે. પ્રેક્ષકોમાં આ ફિલ્મ માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે ગુજરાતી ભાષામાં કોઈ મીડિયા પર્સનાલિટી પર બનેલી આ પ્રથમ ડોક્યુમેન્ટરી છે. આ ઇવેન્ટનું આયોજન રોનક પટેલના મોટાભાઇ એડવોકેટ ભગીરથભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Share Article

Other Articles

Previous

સ્વિગી ઇન્સ્ટામાર્ટ પરના ઓર્ડરમાં રાજકોટનો દબદબો! વર્ષ 2025માં ઓનલાઇન ઓર્ડરમાં રાજકોટમાં 10 ગણો વધારો

Next

26 IAS અધિકારીઓની બદલી: સંજીવ કુમારને સોંપાયો ગૃહ વિભાગનો હવાલો, વિક્રાંત પાંડે બન્યા મુખ્યમંત્રીના એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
યુદ્ધની અસર સમુદ્ર સુધી પહોંચી: જહાજો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત, સરકારે કરી પુષ્ટિ
22 કલાક પહેલા
અમદાવાદમાં નશાકારક દવાના કાળા કારોબારનો પર્દાફાશ: ક્રાઈમ બ્રાન્ચથી 800 મીટર દૂર 12 લાખની 3,000 ગોળીઓ જપ્ત, 3 આરોપી ઝડપાયા
22 કલાક પહેલા
મધ્ય પૂર્વમાં તણાવ: કાચા તેલની સપ્લાય 86% ઘટી,’હોર્મુઝ’માં 700 ટેન્કરો અટવાયા! ઇંધણની અછતના સંકેત,ભારત પર પણ સંકટની છાયા
23 કલાક પહેલા
દિલ્હીથી લંડનની ફ્લાઇટની ટિકિટના 10 લાખ રૂપિયા…મધ્ય પૂર્વ યુદ્ધની અસરથી હવાઈ ભાડામાં ઉછાળો, મુસાફરોનું બજેટ ખોરવાયું
23 કલાક પહેલા
Categories

નેશનલ

2949 Posts

Related Posts

મહારાષ્ટ્રમાં સરકાર રચવાનો દાવો, ફડણવીસ, શિદે અને અજીત પવાર રાજ્યપાલને મળ્યા
Breaking
1 વર્ષ પહેલા
ચર્ચાસ્પદ પૂજા ખેડકર સામે શું કાર્યવાહી ? વાંચો
નેશનલ
2 વર્ષ પહેલા
દરેક દેશની સુરક્ષા એ જ વન ફ્યુચર : મોદી
નેશનલ
2 વર્ષ પહેલા
યુક્રેને રશિયા પર કેવી રીતે કર્યો હુમલો ? શું થઈ નુકસાની ? જુઓ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર