Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

સુરેન્દ્રનગરમાં EDના ધામા : કલેક્ટર અને ડેપ્યુ.મામલતદારના ઘરે તપાસ,બેનામી સંપત્તિ મળવાની શક્યતા

Tue, December 23 2025

સુરેન્દ્રનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ED (Enforcement Directorate) દ્વારા જિલ્લા કલેકટર અને નાયબ મામલતદારના ઘરે ED દ્વારા દરોડા પાડવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.  વહેલી સવારથી કાર્યવાહી શરૂ થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે મોટા પ્રમાણમાં બેનામી સંપતિ મળવાની સંભાવના છે.વઢવાણ- સુરેન્‍દ્રનગરમાં કુલ બે સ્‍થળે કાર્યવાહી ED દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શું છે સમગ્ર ઘટના?

ED અધિકારીઓની એક ટીમે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલના ઘરે પર દરોડા પાડવાનું શરૂ કર્યું, જ્યારે બીજી ટીમે વઢવાણના રાવલવાસમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાન પર તપાસ હાથ ધરી છે. બેનામી સંપતિ અંગે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હોવાની ચર્ચા થઈ રહી છે. ક્લાસ-1 અધિકારીને ત્યાં અચાનક ઈડી દ્વારા દરોડા પાડતા સરકારી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

વઢવાણ અને સુરેન્‍દ્રનગરમાં વહેલી સવારથી બે સ્‍થળે ૮ ગાડીઓ આવી ગઈ હતી. ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત સાથે વહેલી સવારથી બે સ્‍થળોએ EDએ તપાસ હાથ ધરી છે. એક ટીમ કલેક્‍ટરના બંગલે તપાસ કરી રહી છે. તો બીજી ટીમ વઢવાણમાં નાયબ મામલતદારને ત્‍યાં તપાસ કરી રહી છે. મહત્‍વનું છે કે, કયા મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે તે જાણી શકાયું નથી. EDના સર્ચ ઓપરેશનની જાણ થતાં જ અન્‍ય અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

Share Article

Other Articles

Previous

2025ની સુપરફ્લોપ ફિલ્મો, જેને OTT પર મળ્યા જબરદસ્ત વ્યૂઝ: ઇમરજન્સી, વોર-2થી લઈને આ ફિલ્મોએ ડિજિટલ પ્લેટફોર્મ પર મારી બાજી

Next

રાજકોટમાં ફરીવાર ઢગાએ કરીએ દીકરીની પજવણી: ધો.8ની વિદ્યાર્થિનીને પાડોશી શખ્સે ફ્રેન્ડશિપનું પૂછીને સતામણી કરતાં નોંધાઈ ફરિયાદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
ભારતમાં લગ્નજીવનના કલેશ વચ્ચે પુરુષોમાં આત્મહત્યાના બનાવોમાં તોતિંગ વધારો
56 મિનિટutes પહેલા
1997 બાદ પહેલીવાર લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ બનશે ભારતના નવા આર્મી ચીફ
1 કલાક પહેલા
ભારત-અફઘાનિસ્તાન ODI પહેલા વરસાદનું વિઘ્ન, શું 20 ઓવરની મેચ થશે કે રદ?
3 કલાક પહેલા
NDAની પહેલી 14 દીકરીઓ આર્મી-એરફોર્સની ઓફિસર બની, 746 કેડેટ્સે લીધા દેશના કદમ
3 કલાક પહેલા
Categories

નેશનલ

3084 Posts

Related Posts

મારી પાસે કેટલી કાર છે એ મને યાદ જ નથી : દુનિયાના સૌથી અમીર ખેલાડી રોનાલ્ડો, જાણો કેટલા કરોડની સંપતિનો છે માલિક
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
PM મોદીના આ એલાનથી શેરબજારમાં તેજી : સેન્સેક્સમાં 1000થી વધુ પોઇન્ટનો ઉછાળો, 10 સેકેન્ડમાં 5.77 લાખ કરોડની કમાણી
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
ધર્મેન્દ્રની છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ : લોનાવાલા ફાર્મહાઉસથી ફેન્સ માટે છેલ્લા મેસેજમાં શું કહી ગયા હી-મેન? જુઓ
Entertainment
7 મહિના પહેલા
દિવાળી એટલે સુવર્ણયોગ : પીળી ધાતુ ‘પહોંચ’ની બહાર છતાં’ય વેચાણ વધશે,વોલ્યુમ ઘટશે
ગુજરાત
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર