Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ત્રીજા વિશ્વના વધુ પાંચ દેશો માટે અમેરિકામાં પ્રવેશબંધી : પેલેસ્ટાઈન ઓથોરિટી માટે પણ નો એન્ટ્રી

Thu, December 18 2025

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે વધુ પાંચ દેશો તેમ જ પેલેસ્ટાઈન ઓથોરિટી દ્વારા જારી કરાયેલા દસ્તાવેજો પર મુસાફરી કરનારાઓ માટે અમેરિકામાં પ્રવેશ બંધ કરવાનો આદેશ કર્યો છે. સાથે સાથે જ વધુ15 દેશોના નાગરિકો પર આંશિક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

ટ્રમ્પ પ્રશાસને મંગળવારે જાહેર કર્યું કે બુર્કિના ફાસો, માલી, નાઈજર, દક્ષિણ સુદાન અને સીરિયાના નાગરિકોને અમેરિકામાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત પેલેસ્ટાઈન ઓથોરિટી દ્વારા જારી કરાયેલા મુસાફરી દસ્તાવેજો ધરાવનારા લોકોને પણ અમેરિકામાં પ્રવેશની મંજૂરી નહીં મળે.

તે ઉપરાંત અંગોલા, એન્ટિગુઆ એન્ડ બાર્બુડા, બેનિન, ડોમિનિકા, ગેબોન, ગેમ્બિયા, આઈવરી કોસ્ટ, માલાવી, મૌરિટાનિયા, નાઈજિરિયા, સેનેગલ, તાંઝાનિયા, ટોંગા, ઝાંબિયા અને ઝિમ્બાબ્વેના નાગરિકો પર આંશિક પ્રતિબંધ લાગુ રહેશે. આ દેશોના નાગરિકો માટે ચોક્કસ પ્રકારના વિઝા, મુસાફરી અને ઇમિગ્રેશન પર કડક નિયંત્રણો રહેશે. પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે જેમના પાસે પહેલેથી માન્ય અમેરિકન વિઝા છે, જે અમેરિકાના કાયમી રહેવાસી (ગ્રીન કાર્ડ હોલ્ડર) છે, અથવા રાજદૂત, ખેલાડીઓ જેવા વિશિષ્ટ વિઝા કેટેગરીમાં આવે છે તેઓને આ પ્રતિબંધોમાંથી મુક્તિ મળશે.

આ પણ વાંચો :ટ્રેન મુસાફરીના 10 કલાક પહેલા તૈયાર કરાશે રિઝર્વેશન ચાર્ટ : વેઈટિંગ-RAC ટિકિટનું સ્ટેટસ વહેલુ ખબર પડી જશે

આ પહેલા જૂનમાં 12 દેશો માટે નો એન્ટ્રી ફરમાવવામાં આવી હતી

આ અગાઉ જૂન મહિનામાં ટ્રમ્પે 12 દેશોના નાગરિકો માટે અમેરિકામાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ અને સાત દેશો પર કડક નિયંત્રણોની જાહેરાત કરી હતી. તેમાં અફઘાનિસ્તાન, મ્યાનમાર, ચાડ, રિપબ્લિક ઓફ કોંગો, ઇક્વેટોરિયલ ગિની, ઇરિટ્રિયા, હૈતિ, ઈરાન, લિબિયા, સોમાલિયા, સુદાન અને યેમનના નાગરિકો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો હતો, જ્યારે બુરુંડી, ક્યુબા, લાઓસ, સિયેરા લિઓન, ટોગો, તુર્કમેનિસ્તાન અને વેનેઝુએલા પરથી આવનારા મુલાકાતીઓ પર વધારાના નિયંત્રણો લાગુ કરાયા હતા.

Share Article

Other Articles

Previous

આ તારીખથી ઠંડીનો આકરો રાઉન્ડ થશે શરૂ : વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ધ્રુજાવશે,અંબાલાલ પટેલે કરી આગાહી

Next

ટ્રેન મુસાફરીના 10 કલાક પહેલા તૈયાર કરાશે રિઝર્વેશન ચાર્ટ : વેઈટિંગ-RAC ટિકિટનું સ્ટેટસ વહેલુ ખબર પડી જશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ટેકઓફના 14 મિનિટમાં જ ગોવા-દિલ્હી IndiGo ફ્લાઇટમાં એન્જિન ફેલ થતાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
2 કલાક પહેલા
E20એ બદલી દીધો ઓટો માર્કેટનો ટ્રેન્ડ, EV-CNG પર તૂટી પડ્યા ખરીદદારો
2 કલાક પહેલા
ઘર તણાયું, માલિક ગુમ…! નેપાળ ત્રાસદીનો મૌન સાક્ષી, કાટમાળ પર બેઠો છે વફાદાર શ્વાન!
2 કલાક પહેલા
નેપાળમાં જળપ્રલય બાદ મહામારીનો ખતરો: 962થી વધુના મોત, 4400 લોકો હજુ સંપર્કવિહોણા
2 કલાક પહેલા
Categories

નેશનલ

3563 Posts

Related Posts

વોઈસ ઓફ ડેની ઉંચી ઉડાન : અમદાવાદમાં VOD VIBESનું ધમાકેદાર લોન્ચિંગ
ગુજરાત
2 વર્ષ પહેલા
પ્રાણ પ્રતિષ્ઠાનો વિરોધ કરનારા મુર્ખ છે અને તેમને શાસ્ત્રોનું જ્ઞાન નથી : જગદગુરુ રામભદ્રાચાર્ય
ધાર્મિક
3 વર્ષ પહેલા
ટીમ ઇન્ડિયાને કઈ રીતે રોકવી..? જુઓ પાકિસ્તાની ક્રિકેટરોએ કેવા કેવા જવાબ આપ્યા….
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરના પૂત્ર સામે આર્મ્સ એક્ટ હેઠળ એફઆઇઆર
નેશનલ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર