Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

નાની કંપનીઓ માટે બજેટમાં શું હશે ? જુઓ

Thu, June 27 2024

કેન્દ્ર સરકાર ઈ-કોમર્સ દ્વારા નિકાસ વધારવા માટે બજેટમાં પગલાં લઈ શકે છે. જુલાઈમાં રજુ થનારા બજેટમાં આ મામલે મોટું પગલું ભરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી નિકાસ પ્રમોશન બોડી અને નિકાસ હબની જાહેરાત કરવામાં આવી શકે છે જે સ્થાનિક ઉત્પાદકોને તેમના ઉત્પાદનોની નિકાસ કરવામાં મદદ કરશે.આમ નાની કંપનીઓ માટે મોટી જાહેરાતો થઈ શકે છે.

સૂત્રોનું કહેવું છે કે બજેટમાં નવી નીતિની જાહેરાત થઈ શકે છે. આ નીતિ ઈ-કોમર્સ દ્વારા મેડ ઈન ઈન્ડિયા ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે.


સ્થાનિક ઉત્પાદકોના ઉત્પાદનો માટે નવી નિકાસ પ્રમોશન બોડી બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. હાલમાં વિવિધ ક્ષેત્રો માટે અલગ નિકાસ પ્રમોશન કાઉન્સિલ છે.


ઝડપી ક્લીયરન્સ મળશે
ઈ-કોમર્સ માટે નિકાસ હબ બનાવવાની પરવાનગી આપવામાં આવી શકે છે. અહીંથી કંપનીઓ સમર્પિત રીતે નિકાસ અને ફરીથી આયાત કરી શકશે.


એક્સપોર્ટ હબ ઓનલાઈન નિકાસ શિપમેન્ટની ઝડપી ક્લિયરન્સની સુવિધા આપશે. સમર્પિત સુરક્ષા તપાસ અને ગ્રીન ચેનલ દ્વારા પાર્સલની ઝડપી મુવમેન્ટ થશે.

ઇકો સીસ્ટમ બનશે
ઓનલાઈન નિકાસકારોને મદદ કરવા માટે એક ઈકોસિસ્ટમ બનાવવામાં આવશે. માર્કેટ એક્સેસ ઇનિશિયેટિવ યોજનાની ફાળવણી વધી શકે છે. આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો અને વેપાર મેળાઓમાં પ્રદર્શનમાં મદદ કરશે.

દેશમાં ફરી એકવાર એકાઉન્ટ સરપ્લસ થયું છે… આરબીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, દેશમાં ચોથા ક્વાર્ટરમાં $5.7 બિલિયનનું કરન્ટ એકાઉન્ટ સરપ્લસ નોંધાયું છે.

જ્યારે અગાઉના ક્વાર્ટરમાં એટલે કે જાન્યુઆરી-માર્ચમાં ચાલુ ખાતાની ખાધ $8.7 બિલિયન હતી. એટલું જ નહીં, નાણાકીય વર્ષ 23ના ચોથા ક્વાર્ટરમાં $1.3 બિલિયનની ચાલુ ખાતાની ખાધ હતી.

Tags:

budjet 2024

Share Article

Other Articles

Previous

IND vs ENG : “ઇન્દ્રદેવ” ની કૃપા વરસી તો ઇન્ડિયા ફાઇનલમાં સીધી એન્ટ્રી કરશે, જાણો શું છે સમીકરણ?

Next

રાજકોટ: સાધુવાસવાણી રોડ પર બિલ્ડિંગની લિફ્ટ માથે પડતા ૩ વર્ષના બાળકનું કરુણ મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
9 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
10 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
10 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
10 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

1 માર્ચથી સિમ કાર્ડ વગર નહીં ચાલે વોટ્સએપ: કોમ્પ્યુટરમાંથી પણ દર 6 કલાકે થઈ જશે લોગ-આઉટ, કેન્દ્ર સરકારે છૂટછાટ આપવાનો સ્પષ્ટ ઇનકાર
ટેક ન્યૂઝ
2 દિવસ પહેલા
ક્યાં લાગુ નહીં થાય સીએએ ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
GSTના કરચોરોને શોધી કાઢવા હવે ‘ટ્રેક એન્ડ ટ્રેસ’ સિસ્ટમ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ચોમાસાનું અણધાર્યું આગમન : આંદામાન-નિકોબાર અને બંગાળની ખાડીમાં દસ્તક દીધી, જાણો હવામાન વિભાગની આગાહી
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર