Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટ્રેન્ડિંગ

શપથ બાદ અમેરિકામાં ટ્રમ્પ બીજો શું ફેરફાર કરશે ? જુઓ

Tue, December 24 2024

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી હેલ્થ ડિપાર્ટમેન્ટમાં ઘણા મહત્વપૂર્ણ લોકોને નોમિનેટ કર્યા છે. તેમાં રોબર્ટ એફ. કેનેડી જુનિયર સહિત અન્ય ઘણા નામો પણ સામેલ છે, જેઓ વિશ્વ આરોગ્ય સંગઠન હુના ટીકાકાર હતા. તેમજ અમેરિકાના હુમાંથી બહાર થવાની અટકળો પણ ચાલી રહી છે. જો આમ થાય તો ભારત સહિતના અનેક દેશોને નુકસાન થઈ શકે છે. આરોગ્ય ક્ષેત્રે મોટા પડકારો ઊભા થઈ શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્રમ્પ તેના શપથગ્રહણ બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન છોડી દેવાનું એલાન કરી શકે છે. જેના માટે તેમની ટીમ તૈયારી કરી રહી છે. એવામાં જો અમેરિકા હુ છોડી દેશે તો આ સંગઠન નબળું પડશે અને વૈશ્વિક સ્વાસ્થ્ય પર ચીનનો પ્રભાવ વધશે.


નિષ્ણાતો માને છે કે જો ટ્રમ્પ હુમાંથી બહાર થઇ જાય છે, તો તે અમેરિકાની હેલ્થ પોલીસીમાં મોટો ફેરફાર હશે. આ સાથે જ વૈશ્વિક મહામારી સામે લડવાના પ્રયાસોથી અમેરિકાને અલગ કરી દેવામાં આવશે. જો આમ થાય તો અનેક દેશોના પ્રોજેક્ટોને ભારે મોટા સંકટનો સામનો કરવો પડે તેવો ભય છે.

ટ્રમ્પે 2020માં પ્રક્રિયા શરુ કરી હતી
ટ્રમ્પે 2020માં હુ છોડી દેવાની પ્રક્રિયા શરુ કરી હતી, પરંતુ રાષ્ટ્રપતિ જો બિડેને આ નિર્ણય અટકાવ્યો હતો. ટ્રમ્પે દલીલ કરી છે કે, ‘હુ કોવિડ-19ના પ્રારંભિક ફેલાવા માટે ચીનને જવાબદાર ઠેરવવામાં નિષ્ફળ રહ્યું છે. તેમજ હુએ ચીનની કઠપૂતળી છે.’ હવે ટ્રમ્પ શપથ લીધા બાદ દુનિયાને ચોંકાવી શકે છે.

Share Article

Other Articles

Previous

અમિત શાહ વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહનો ગુન્હો નોંધો : બસપા

Next

અમેરિકામાં કોની થઈ હત્યા ? કોણે લીધી જવાબદારી ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Axiom-4 Mission: મારા ખભા પર મારો ત્રિરંગો છે…શુભાંશુ શુક્લાને લઈને ડ્રેગન કેપ્સુલ રવાના,ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ
2 કલાક પહેલા
રાજકોટ સહિત 4 મોટા શહેરોમાં રસ્તા ઉપર ભીખ માગવા ઉપર પ્રતિબંધ મુકાશે? પોલીસે રાજ્ય સરકારને કરી દરખાસ્ત
3 કલાક પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મિસિંગ, આવું પોસ્ટર લગાવી ABVPના કાર્યકરો કેમ કરી રહ્યા હતા વિરોધ?
3 કલાક પહેલા
રામનાથ મહાદેવ મંદિરે ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખજો : રાજકોટ મનપાના પદાધિકારીઓએ સુચના આપી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2209 Posts

Related Posts

શેકન બેબી સિન્ડ્રોમ બાબતે અમેરીકામાં એક માણસને ફાંસી અપાશે !! જાણો શું છે આ સિન્ડ્રોમ અને શા માટે લેવાયો આ નિર્ણય
ઇન્ટરનેશનલ
8 મહિના પહેલા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી : પાકિસ્તાનથી મુંબઈ પોલીસને વોટ્સએપ પર મેસેજ આવતા ખળભળાટ
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : ઇમરજન્સી સમયે જ મુસાફરોના ઇમરજન્સી કોન્ટેક્ટ નહોતા, પોતાનો જ નંબર કર્યો’તો એડ
ગુજરાત
1 સપ્તાહ પહેલા
હરિયાણામાં એક જ પરિવારના 7 સભ્યોના મૃતદેહ કારમાંથી મળી આવ્યા, આપઘાત કર્યાની આશંકા
બ્રેકિંગ ન્યૂઝ
4 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર