Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

અમેરિકાના આરોપો અંગે પ્રથમવાર વડાપ્રધાને શું કહ્યું ? જુઓ

Wed, December 20 2023
  • કોની સામે આરોપ હતો ?
  • આતંક વિષે મોદી શું બોલ્યા ?

અમેરિકા દ્વારા ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા સામે પન્નુની હત્યાના ષડ્યંત્રના ગંભીર આરોપો પર વડાપ્રધાન મોદીએ પ્રથમવાર પ્રતિક્રિયા આપી હતી. . એમણે કહ્યું છે કે જો કોઈ દેશ અમને કોઈ માહિતી આપશે તો અમે ચોક્કસપણે તેની તપાસ કરીશું. જો અમારા નાગરિકોમાંથી કોઈએ પણ કંઈ સાચું કે ખોટું કર્યું છે તો અમે તેની તપાસ કરવા માટે તૈયાર છીએ. અમારી પ્રતિબદ્ધતા કાયદાના શાસન પ્રત્યે છે.

અમેરિકાએ તાજેતરમાં જ નિખિલ ગુપ્તા પર અલગતાવાદી જૂથ શીખ ફોર જસ્ટિસના જનરલ કાઉન્સિલ ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ વિદેશમંત્રીએ જવાબ પણ આપ્યો હતો.

એક ઈન્ટરવ્યુમાં મોદીએ કહ્યું કે, વિદેશોમાં છુપાયેલા કેટલાક ચરમપંથી સમૂહો અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં ડરાવવું-ધમકાવવું અને હિંસા ભડકાવાનું કામ કરી રહ્યા છે.

તાજેતરમાં જ અમેરિકી ન્યાય વિભાગે કહ્યું હતું કે, 52 વર્ષનો એક ભારતીય નાગરિક જે ભારત સરકારનો કર્મચારી પણ છે. તેમણે ઉત્તરી ભારતમાં એક અલગ શીખ રાષ્ટ્રની વકાલાત કરનારા ન્યૂયોર્ક શહેરના નિવાસી પન્નૂની હત્યાનું ષડયંત્ર રચ્યુ હતું.
મોદીએ વધુમાં કહ્યું હતું કે સુરક્ષા અને આતંકવાદ વિરોધી સહયોગ બંને દેશો વચ્ચેની ભાગીદારીનો મુખ્ય ઘટક રહ્યો છે. મને નથી લાગતું કે, કેટલીક ઘટનાઓને બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો સાથે જોડવી યોગ્ય છે. આપણે એ તથ્યને સ્વીકારવાની જરૂર છે કે આપણે બહુપક્ષીયતાના યુગમાં જીવી રહ્યા છીએ. વિશ્વ એકબીજા સાથે જોડાયેલું હોવાની સાથે-સાથે એકબીજા પર નિર્ભર પણ છે. આ વાસ્તવિકતા જ આપણને મજબૂર કરે છે કે, એકબીજા પ્રત્યે સહયોગ માટે તમામ મામલે સંપૂર્ણ સંમતિ ન બની શકે.

Share Article

Other Articles

Previous

લોકસભામાંથી વધુ બે સાંસદો સી થોમસ અને એમ આરીફ થયા સસ્પેન્ડ

Next

મહાગઠબંધન ઇન્ડિયામાં મોટા ધડાકા ભડાકા થઈ શકે, નીતીશકુમારે બેઠક બોલાવી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
20 કલાક પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
21 કલાક પહેલા
ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો
21 કલાક પહેલા
વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
22 કલાક પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

આજીવસાહતમાં કુતરાઓને તગડવા મુદે યુવક પર પાડોશીનો પાઇપ વડે હુમલો
ક્રાઇમ
9 મહિના પહેલા
ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા મળી… ચાહકોની સામે હાથ જોડી, ફ્લાઈંગ કિસ આપી, ઈમોશનલ વિડીયો વાયરલ
Entertainment
8 મહિના પહેલા
ખેડૂત આંદોલન: આજે ગ્રામ્ય ભારત બંધનું એલાન: રેલવે ટ્રેક જામ કર્યા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જો બાઈડેને વ્હાઇટ હાઉસ છોડતા પહેલા યુક્રેન માટે $2.5 બિલિયનની અતિરિક્ત સુરક્ષા સહાયની કરી જાહેરાત
Breaking
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર