Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

રાહુલ બાદ મેચ અંગે મમતાએ શું મમરો મૂક્યો ? વાંચો

Thu, November 23 2023

વર્લ્ડકપના ફાઇનલમાં ભારતની હાર થઈ અને તેના પર હવે રાજકીય મેચ શરૂ થયો છે જે બંધ થવાનું નામ લેતો નથી. રાહુલ ગાંધીએ પનોતીએ હરાવ્યા તેમ કહીને વડાપ્રધાન પર કટાક્ષ કર્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ મમરો મૂક્યો છે અને એમ કહ્યું કે અમદાવાદમાં મેચ રમાઈ એટલે ભારત હારી ગયું !

એમણે કહ્યું હતું કે જો મુંબઈ અથવા કોલકાતામાં ફાઇનલ મેચ રમાઈ હોત તો ભારતની ટીમ જીતી જાત. ભારતે બધા જ મેચ જીતી લીધા હતા પણ જે મેચમાં પાપીઓએ ભાગ લીધો તેમાં ટીમ હારી ગઈ. ફાઇનલ અમદાવાદમાં રમાયો તેની સામે પણ મમતાને વાંધો હોય તેવી રીતે એમણે નિવેદન આપ્યું છે.

આ પહેલા પણ મમતાએ ક્રિકેટનું ભગવાકરણ કરવાનો કેન્દ્ર પર આરોપ મૂક્યો હતો. એમણે ખેલાડીઓને ભગવા રંગની જર્સી આપવામાં આવી છે તેમ કહીને વિરોધ કર્યો હતો. મમતાએ કહ્યું હતું કે સરકાર દેશભરને ભગવા રંગે રંગી નાખવાનો પ્રયાસ કરી રહી છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં ઝનાના હોસ્પિટલ 500 બેડ સહિતની અનેક સુવિધાઓ સાથે આધુનિક રીતે બનાવવામાં આવી શું કહ્યું સિવિલ હોસ્પિટલના વડા આરએસ ત્રિવેદીએ જુઓ વિડિયો

Next

રાજકોટના આધાર કેન્દ્રમાં લોકો નિરાધાર, કલાકો સુધી બેસી રહેવું પડે છે, શું કહ્યું અરજદારોએ જુઓ વિડિયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
હું એક કાર્યકર અને નીતિન નવીન મારા બોસ…:વડાપ્રધાન મોદી,નીતિન નવીન ભાજપની વિરાસતને આગળ ચલાવશે
15 મિનિટutes પહેલા
જો મને પતાવી દેવાનો પ્રયાસ થશે તો ઈરાનને ધરતી પરથી નષ્ટ કરી દેવામાં આવશે, ટ્રમ્પની નવી ધમકી
51 મિનિટutes પહેલા
બાંગ્લાદેશમાં હિંસક સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે રાજદૂત પરિવારોને વતન પરત ફરવાનો આદેશ આપ્યો
53 મિનિટutes પહેલા
ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર ટ્રમ્પનો દાવો: કહ્યું-પરિસ્થિતિ પરમાણુ યુદ્ધ સુધી પહોંચી ગઈ હતી,મેં એક મોટું સંકટ ટાળ્યું
1 કલાક પહેલા
Categories

નેશનલ

2801 Posts

Related Posts

તમારી મનપસંદ ફિલ્મ 20મી સપ્ટેમ્બરે માત્ર રૂ. 99માં જુઓ : જાણો ટિકિટ ક્યાં અને કેવી રીતે મેળવવી
Entertainment
1 વર્ષ પહેલા
વિકી કૌશલ અને કેટરિના કૈફના દીકરા વિહાનનું ફિલ્મ ‘ઉરી’ સાથે ખાસ કનેક્શન? ‘ધુરંધર’ના ડિરેક્ટર આદિત્ય ધરની કમેન્ટે સૌનું ધ્યાન ખેંચ્યું
Entertainment
2 સપ્તાહs પહેલા
Vanvaas Official Trailer ; બાગબાન જેવી ફિલ્મ લઈને આવ્યા ગદરના ડાયરેક્ટર : ‘વનવાસ’ની સ્ટોરી ઈમોશનલ કરી દેશે  
Entertainment
1 વર્ષ પહેલા
રાજ્યની શાળાઓમાં આ તારીખથી 35 દિવસનું ઉનાળું વેકેશન, જુઓ ક્યારે શરૂ થશે શિક્ષણ કાર્ય
ગુજરાત
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર