Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી

Thu, July 4 2024

રાજ્યના ત્રણ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. .. સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે આપી છે. અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ છે. તો પ્રવાસન સ્થળ દીવમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા,સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે. તો ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, પંચમહાલ અને દાહોદમાં વરસાદની શક્યતા છે. કચ્છ-સૌરાષ્ટ્રના જિલ્લામાં આજે બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં પણ વરસાદનું અનુમાન છે.

અંબાલાલે શું કરે આગાહી?

આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટા પડવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યુ છે. તો 14 જુલાઈ સુધી મધ્ય અને દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના વરસાદ વરસી શકે છે.તો દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો ઉત્તરાખંડના લાલકુવામાં વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. રેલવે ટ્રેક પર પાણી ભારતા ટ્રેક જળમગ્ન થઇ ગયા હતા. ઉતરાખંડના રસ્તા પણ વરસાદી પાણીથી જળમગ્ન થયા છે.

સાયબર સિટી ગુરૂગ્રામમાં જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઇ છે. અહીં અડધા કલાક વરસેલા વરસાદે પ્રશાસનના દાવાની પોલ ખોલી છે .. સિવર લાઈનથી પાણી ઓવરફ્લો થઇ રહ્યો છે. .. રોડ રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યાં છે.

હિમાચલ પ્રદેશના મંડીમાં મૂશળધાર વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે. મંડી શહેરની વચ્ચેથી પસાર થતી વ્યાસ નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. કેદારનાથધામમાં પણ વરસાદ આફતરૂપ બન્યો છે. રૂમસીમાં વાદળ ફાટતા મોટુ નુકસાન થયું છે. સ્કૂલ જવાનો રસ્તો ધોવતા શાળા બંધ કરવાની ફરજ પડી છે.

લાહોલ સ્પિતિમાં ચંદ્રભાગા નદીનું વધ્યુ જળસ્તર વધતાં પાણી પુલ પરથી વહી રહ્યું છે, ગ્લેશિયર ઓગળવાથી જળસ્તર વધ્યુ છે.બિહારના છપરામાં જનતા બજારના ઢોઢનાથ મંદિર પાસેનો પુલ જમીનદોસ્ત થતા જનજીવન પ્રભાવિત થયું છે.. ઉલ્લેખનિય છે કે. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 10 વર્ષ અગાઉ આ પુલનું નિર્માણ થયું હતું. પુલ નિર્માણના કાર્યમાં ભ્રષ્ટાચારની આશંકા સેવાઇ રહી છે.

Tags:

gujaratrain

Share Article

Other Articles

Previous

રાજકોટ સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટનો ચાર્જ ડો.આર.એસ.ત્રિવેદી પાસેથી છીનવી લેતી સરકાર

Next

ઝનાના હોસ્પિટલની આજની ‘ગંદી’ તસવીર !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
અભિષેક શર્મા OUT, રિંકુ IN? આજે IND-ENG સતત ત્રીજી વખત સેમિફાઈનલમાં ટકરાશે, વાનખેડેમાં મુકાબલો, જાણો સંભવિત પ્લેઇંગ 11
1 મિનિટute પહેલા
“હું રાજ્યસભાનો સભ્ય બનવા માંગુ છું…,” નીતિશ કુમારે સોશિયલ મીડિયા પોસ્ટમાં કરી જાહેરાત,બિહારને મળશે નવા મુખ્યમંત્રી
55 મિનિટutes પહેલા
શું સાઉથ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરમ ખરેખર આઉટ હતો? સેમિફાઇનલમાં થર્ડ અમ્પાયરના નિર્ણયથી હોબાળો મચી ગયો
2 કલાક પહેલા
ViRosh Reception: રિસેપ્શનમાં રશ્મિકા-વિજયનો રોયલ અંદાજ, શુદ્ધ ચાંદી-સોનાની કઢાઈવાળા આઉટફિટમાં કપલનો શાહી લુક, જાણો શું છે ખાસ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2950 Posts

Related Posts

રાજકોટમાં યુવાનનુ સીન જમાવવા માટે ખુલ્લેઆમ હવામાં ફાયરિંગ, ક્યાં થઈ આ હરકત : જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટમાં બ્રિજ, હોર્ડિંગ, થાંભલા ઉપર લટકતાં વાયર ચાર દિવસમાં દૂર કરો: મહાપાલિકાનો એજન્સીઓને આદેશ
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
India Cricket Schedule : ટીમ ઈન્ડિયા જૂલાઈમાં 4 ટેસ્ટ, 4 ટી-20 અને 3 વન-ડે રમશે, જુઓ સંપૂર્ણ શેડ્યૂલ
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
2024 વિષે વિશ્વ મૌસમ વિભાગે શું કરી આગાહી ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર