Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

ગુરુવારથી બદલાઈ રહ્યા છે આટલા નિયમો.. વાંચો

Sat, January 27 2024

જાન્યુઆરી મહિનો થોડા દિવસોમાં પૂરો થવા જઈ રહ્યો છે અનેગુરુવારથી ફેબ્રુઆરી શરૂ થશે. નવા મહિનાની સાથે જ એવા ઘણા નિયમો છે જેના બદલાવની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. આવતા મહિનાથી, NPS થી SBI સ્પેશિયલ હોમ લોન કેમ્પેઈન, સોવરીન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે.

  1. NPS ખાતામાંથી પૈસા ઉપાડવાના નિયમો

PFRDA એ NPS ખાતામાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. 12 જાન્યુઆરી, 2024ના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, હવે NPS ખાતાધારકો કુલ જમા રકમમાંથી માત્ર 25 ટકા જ ઉપાડી શકશે. આ સાથે, આ ઉપાડ માટે ખાતું 3 વર્ષથી વધુ જૂનું હોવું જોઈએ.

  1. IMPS નિયમોમાં ફેરફાર

1 ફેબ્રુઆરીથી IMPSના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે કોઈ વ્યક્તિ કોઈપણ લાભાર્થીનું નામ ઉમેર્યા વિના પણ 5 લાખ રૂપિયા સુધીનું ફંડ ટ્રાન્સફર કરી શકે છે. આ માટે NPCIએ 31 ઓક્ટોબરે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. નિયમોમાં ફેરફાર કર્યા પછી, હવે તમે ખાતાધારકનો એકાઉન્ટ નંબર અને મોબાઇલ નંબર ઉમેરીને એક ખાતામાંથી બીજા ખાતામાં 5 લાખ રૂપિયા સુધીનું ફંડ ટ્રાન્સફર કરી શકો છો.

  1. ફાસ્ટેગમાં KYC ફરજિયાત બની ગયું છે

NHAI એ ફાસ્ટેગના નિયમોમાં ફેરફાર કરીને KYC ફરજિયાત બનાવ્યું છે. જે વાહનોની કેવાયસી ફાસ્ટેગ પર પૂર્ણ નથી થઈ તે નિષ્ક્રિય થઈ જશે. આવી સ્થિતિમાં આ કામ 31 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવું હિતાવહ છે.

  1. SGB નો નવો હપ્તો બહાર પાડવામાં આવી રહ્યો છે

જો તમે સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાનું પસંદ કરો છો, તો ભારતીય રિઝર્વ બેંક તમારા માટે એક સુવર્ણ તક લઈને આવી રહી છે. તમે SGB 2023-24 સિરીઝ IV માં 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી 2024 સુધી રોકાણ કરી શકો છો.

  1. SBI હોમ લોન ઓફર

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકો માટે ખાસ હોમ લોન અભિયાન ચલાવી રહી છે. આ અંતર્ગત ગ્રાહકોને હોમ લોન પર 65 bpsનું વિશેષ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સાથે ગ્રાહકોને પ્રોસેસિંગ ફી પર ડિસ્કાઉન્ટનો લાભ પણ મળી રહ્યો છે. ગ્રાહકો આ વિશેષ ડિસ્કાઉન્ટનો લાભ 31 જાન્યુઆરી 2024 સુધી મેળવી શકે છે.

  1. પંજાબ અને સિંધ બેંક સ્પેશિયલ FD

પંજાબ એન્ડ સિંધ બેંકે ગ્રાહકો માટે 444-દિવસની વિશેષ FD યોજના ‘ધન લક્ષ્મી 444 દિવસ’ શરૂ કરી છે. આ સ્કીમમાં રોકાણ કરવાથી તમને જમા રકમ પર 7.60 ટકા વ્યાજ દરનો લાભ મળી રહ્યો છે. આ યોજનાની અંતિમ તારીખ 31 જાન્યુઆરી 2024 ના રોજ સમાપ્ત થઈ રહી છે.

Share Article

Other Articles

Previous

પાકિસ્તાનમાં બીમારીથી કેટલા બાળકોના થયા મોત ? જુઓ

Next

ભાજપે દીલ્હીમાં આપના એમએલએંને શું કરી ઓફર ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
VIDEO : કીર્તિ પટેલને બિલ્ડર પાસેથી 2 કરોડ માગવા ભારે પડ્યા, લાંબા સમય ફરાર સોશિયલ મીડિયા સ્ટારની સુરત પોલીસે કરી ધરપકડ
10 કલાક પહેલા
દુશ્મનોના દાંત ખાટા કરવા આવ્યું INS અર્ણાલા : ઇન્ડિયન નેવીમાં અત્યાધુનિક જહાજનો થયો સમાવેશ, ખાસિયતો જાણીને ચોંકી જશો
11 કલાક પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાથી ક્રોએશિયા પહોંચ્યા, રાજધાની ઝગરેબમા ભવ્ય સ્વાગત થયું
11 કલાક પહેલા
કુદરતની ક્રૂરતા : 18 દિવસમાં 2 બાળકીઓ થઈ અનાથ, કેન્સરમાં માતાએ જીવ ગુમાવ્યા બાદ પિતાનું પણ વીમાન દુર્ઘટનામાં મોત
11 કલાક પહેલા
Categories

નેશનલ

2195 Posts

Related Posts

40 વર્ષ જૂના હત્યા કેસમાં 80 વર્ષના વૃધ્ધને જનમટીપ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આમાં દૂર્ઘટના જ બને ને ! બે વોંકળામાંથી નીકળ્યો ૨૨૦૦૦ કિલો ગારો-કચરો
રાજકોટ
2 વર્ષ પહેલા
જામનગરમાં પ્લેન ક્રેશમાં શહીદ થયેલા ફ્લાઇટ લેફ્ટિનેન્ટ સિદ્ધાર્થ યાદવને હરિયાણામાં અપાઈ અંતિમ વિદાય, 10 દિવસ પહેલાં જ થઇ હતી સગાઇ
ગુજરાત
3 મહિના પહેલા
ભાર નહિ પણ “ફડાકા”વાળું ભણતર: રાજકોટમાં 10 દિવસમાં 4 સ્કૂલોમાં “થપ્પડવાળી”…!!
રાજકોટ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર