ચૂંટણીનું પરિણામ આવતા સોશિયલ મીડિયામાં reelsનું મોજું ‘moye moye’
લોકસભા 2024ની ચુંટણી 19 એપ્રિલના રોજ શરૂ થઈ હતી અને સાત તબક્કામાં 1 જૂનના રોજ સમાપ્ત થઈ હતી. ચૂંટણીનું પરિણામ આજે 7જૂનના રોજ આવ્યું હતું ત્યારે પરિણામ આવતાની સાથે સોશિયલ મીડિયામાં memes વાયરલ થયા હતા. મતગણતરીના દિવસે સવારથી જ લોકો પરિણામ જોવા માટે ઉત્સુક હતા. મતગણતરી શરૂ થતાં જ ચુંટણીના વલણો બહાર આવતા ક્યારેક એક પક્ષ આગળ તો ક્યારેક બીજો પક્ષ આગળ વધતો જોવા મળતો હતો. તો બીજી તરફ સોશિયલ મીડિયા પણ એક્ટિવ થયું હતું. લોકોએ ફની memes બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું.
ઈન્ટરનેટ યુઝર્સે પરિણામને લઈને પોતાની પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા પર શેર કરી છે. કેટલીક અસ્પષ્ટ પ્રતિક્રિયાઓ સાથે, કેટલાક મનોરંજક મિમ્સ યુઝર્સે શેર કર્યા છે જે નીચે મુજબ છે
નીતીશ કુમાર ઇન્ટરનેટ પર સૌથી વધુ મીમ્સનું કેન્દ્ર બન્યા
फोन उठाओ भाई मजाक का टाइम नहीं है🤩 pic.twitter.com/JtCS0E8DCB
— Imraan Owaisi عمرآن (@ImraANmahmmadi) June 4, 2024
ભાજપે અબ કી બાર 400 પારનો ટાર્ગેટ પૂરો થયો નથી ત્યારે ભાજપના આ ઓવર કોન્ફિડન્સને લઈને યુઝર્સે મિમ્સ વાયરલ કર્યા છે.
लोग रोज़गार के लिए परेशान, लोग महंगाई से परेशान, लोग अब नहीं रहे बेवकूफ।
— Abhishek Tiwari (@abhishekaap_) June 4, 2024
BJP का UP में बुरा हाल।#ElectionsResults #ElectionUpdate #sharemarket #BigBreaking #Overconfidence #Dhruv
#400Paar pic.twitter.com/18OoeTkHfJ
યૂપીમાં ભાજપનો દબદબો તૂટ્યો, જનતાએ મુક્યો અખિલેશ-રાહુલની જોડી પર વિશ્વાસ : યુપીમાં આશ્ચર્યજનક પરિણામ આવતા અખિલેશ યાદવ પર મિમ્સ વાયરલ
નીતિશ સબકે હૈ- નીતિશ કુમારના મિમ્સ વાયરલ
बीजेपी की सबसे बडी चिंता#लोकसभा_आमचुनाव_2024#ElectionsResults pic.twitter.com/8T099fYw73
— Harshit Chaubey (@Chaubey_Ha0612) June 4, 2024
યુપીમાં બીજેપી બહુ સારૂ પ્રદર્શન ન કરતાં મીમ્સ વાયરલ
dhoka de diya💔#ElectionsResults pic.twitter.com/lcjFu4Aad7
— Sanju Yadav (@BichwaliyaRao) June 4, 2024
એક્ઝિટ પોલની આગાહીઓથી વિપરીત, ઇન્ડિયા ગઠબંધને ભાજપને સારી લડત આપી હતી ત્યારે આ બાબતે પણ ઘણા મિમ્સ વાયરલ થયા છે.
જ્યારે ક્રિકેટના કોઈપણ મિમ્સ વાયરલ થતાં હોય તેમ જય શાહ મુખ્યમાં રહે છે ત્યારે આજે અમિત શાહ જંગી બહુમતીથી જીત મેળવતા જય શાહ અને અમિત શાહના મિમ્સ વાયરલ થયા છે.
Script writer🤣#ElectionsResults pic.twitter.com/Px40I27W6p
— Himmat Prajapati (@Himmat_prj07) June 4, 2024
મતગણતરીની શરૂઆતમાં જ્યારે વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાછળ ચાલી રહ્યા હતા ત્યારે મોદીના ફોટો સાથેનું એક memes ખૂબ જ વાઇરલ થયું હતું.
