Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

તમિલનાડુમાં ચક્રવાત ‘Michaung’એ વાંચો કેવી તબાહી મચાવી

Mon, December 4 2023

ભારતનું દક્ષિણી રાજ્ય તમિલનાડુ ચક્રવાત મિચોંગના ઝપાટામાં આવી ગયું છે. ચક્રવાત ‘મિચોંગ’ના કારણે તમિલનાડુમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. NDRFની ટીમ લોકોની મદદ કરી રહી છે. કેન્દ્ર સરકાર તામિલનાડુ સહિત આસપાસના રાજ્યો સાથે સંપર્ક જાળવી રહી છે.

તમિલનાડુની રાજધાની ચેન્નઈ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદે ભારે વિનાશ વેર્યો છે. સતત વરસાદના કારણે જનજીવન મુશ્કેલ બન્યું છે. સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. બધે પાણી જ પાણી દેખાય છે. રસ્તાઓ પર ઘૂંટણિયા સુધી પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા પણ છે. અનેક સ્થળે NDRFની ટીમ લોકોની મદદ કરવામાં વ્યસ્ત છે.

ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે ટ્રેનોને પણ અસર થઈ રહી છે. રેલવેએ ઘણી ટ્રેનોને રદ કરી છે. માત્ર વિશએષ ટ્રેનો જ ચલાવવામાં આવી રહી છે. ચક્રવાત ‘મિચોંગ’ને લઈને વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ છે. રાજ્ય સરકારે પ્રશાસનને તમામ જરૂરિયાતમંદ લોકોને જરૂરી વસ્તુઓ આપવાનો આદેશ આપ્યો છે. વરસાદને કારણે વિમાન સેવાને પણ અસર પડી રહી છે, ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને ઘણી ફ્લાઇટ્સનો રૂટ બદલવામાં આવ્યો છે.

નોધનીંય છે કે ભારતીય વેધશાળાએ થોડા દિવસ પહેલા જ ચક્રવાત ‘Michaung’ અને તેને કારણે વરસાદને લઇને ચેતવણી જાહેર કરી હતી. ત્યાર બાદ સરકારે ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, રાનીપેટ અને કાંચીપુરમ જિલ્લાની શાળાઓ અને તિરુવલ્લુરની શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી હતી. સરકારે લોકોને તેમના ઘરમાં રહેવાની અપીલ કરી છે.

Share Article

Other Articles

Previous

મણીપુરમાં ફરી આઘાતજનક ઘટના, શું થયું ? જુઓ

Next

રાજકોટમાં વ્યાજખોરોએ સગીરા પર આચરેલા દુષ્કર્મ અંગે આરોપીની ધરપકડ બાદ શું કહ્યું એસીપી બારૈયાએ જુઓ વિડિયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 સપ્તાહ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
Firing at Kapil Sharma’s Cafe : કેનેડામાં કપિલ શર્માના કેફેમાં અંધાધૂંધ ગોળીબાર : વિડીયો આવ્યો સામે, 3 દિવસ પહેલા જ કર્યું’તું ઉદ્ઘાટન
39 મિનિટutes પહેલા
મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઇટલીયા આમને સામને : મોરબીથી ચૂંટણી લડવા આપી ચેલેન્જ, વાંચો શું છે સમગ્ર મામલો
1 કલાક પહેલા
1600 કરોડમાં બનશે ‘રામાયણ’ : ફિલ્મ માટે રણબીર કપૂરે વસૂલી અધધ ફી, જાણો પૂરી સ્ટારકાસ્ટને કેટલી ફી લીધી
2 કલાક પહેલા
શું તમારે પણ શ્રાવણ માસમાં કરવા છે સોમનાથ દાદાના દર્શન? GSRTC દ્વારા ખાસ ટુર પેકેજ શરૂ, દર સોમવારે ઉપડશે વોલ્વો બસ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2247 Posts

Related Posts

તો બૈરુતને પણ ગાઝા બનાવી દેશું: નેતન્યાહુ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
ગેંગસ્ટર લોરેન્સને શું લાગ્યો ફટકો ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વડાપ્રધાન મોદીના “પરીક્ષા પે ચર્ચામાં” પ્રથમ વખત રાજકોટ પ્રતિનિધિત્વ કરશે:ગોંડલની નિશાંત માડમની પસંદગી
રાજકોટ
6 મહિના પહેલા
ઉત્તર પ્રદેશમાં કરુણ દુર્ઘટના : ઝુપડામાં સુતેલા લોકો પર ટ્રક ફરી વળતા 8 ના મોત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર