શક્તિપીઠ અંબાજી મંદિરે 1 જાન્યુ.થી 5 મીટરની જ ધ્વજા ચડી શકશે: ધ્વજદંડને નુકસાન તેમજ ધાર્મિક ભાવને ધ્યાને લઇને લેવાયો નિર્ણય ગુજરાત 2 મહિના પહેલા