PM મોદીએ UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલનાહ્યાન સાથે કરી મુલાકાત

PM નરેન્દ્ર મોદી UAE પહોંચી ગયા છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને પીએમ મોદીનું અબુ ધાબીમાં આગમન સમયે સ્વાગત કર્યું. પીએમ મોદીએ કહ્યું, UAE અને ભારત વચ્ચે મજબૂત સંબંધો છે. UAE મારા ઘર જેવું છે
