Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

આ લોકસભા બેઠક પર NOTAએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા, NOTA બન્યું લોકોની પસંદ

Tue, June 4 2024


દેશભરમાં લોકસભા ચૂંટણીના સાત તબક્કા પૂરા થયા બાદ આજે મતગણતરી થઈ રહી છે. મતની ગણતરીમાં કોંગ્રેસ (india) ભાજપ (NDA) અને નોટા એમ ત્રણની ગણતરી કરવામા આવતી હોય છે ત્યારે વાત કરીએ મધ્યપ્રદેશની ઈન્દોર સીટની તો  અહીં NOTAને અત્યાર સુધીમાં સૌથી વધુ મત મળ્યા છે. આ સાથે ઈન્દોરમાં ‘NOTA’ એ બિહારના ગોપાલગંજનો અગાઉનો રેકોર્ડ તોડ્યો છે. અત્યાર સુધીમાં NOTAને 1 લાખથી વધુ વોટ મળ્યા છે. ઈન્દોરમાં NOTA એક લાખને પાર કરી 1,38,265 વોટ મળ્યા છે.   

ગોપાલગંજમાં સૌથી વધુ વોટ મળ્યા હતા

તમને જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણીમાં બિહારની ગોપાલગંજ સીટ પર ‘NOTA’ને સૌથી વધુ વોટ મળ્યા હતા. ત્યારબાદ આ વિસ્તારના 51,660 મતદારોએ ‘NOTA’નો વિકલ્પ પસંદ કર્યો હતો અને કુલ મતોમાંથી લગભગ પાંચ ટકા મત ‘NOTA’ના ખાતામાં ગયા હતા. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સપ્ટેમ્બર 2013માં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં ‘NOTA’ બટન સામેલ કરવામાં આવ્યું હતું.

ભાજપના ઉમેદવાર લાલવાણી આગળ

ઈન્દોર બેઠક વિશે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર શંકર લાલવાણી તેમના નજીકના હરીફ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર સંજય સોલંકી કરતાં 3,60,546 મતોથી આગળ છે. અહીં ભાજપના ઉમેદવાર લાલવાણીને અત્યાર સુધીમાં કુલ 5,24,320 વોટ મળ્યા છે. આ સાથે લાલવાણી આ બેઠક પર રેકોર્ડ જીત તરફ આગળ વધી રહ્યા છે, જ્યાં કુલ 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે.

કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી હતી

વાસ્તવમાં, ઈન્દોરમાં કોંગ્રેસના ઘોષિત ઉમેદવાર અક્ષય કાંતિ બમને નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 29 એપ્રિલે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું હતું, જેનાથી પાર્ટીને મોટો ફટકો પડ્યો હતો. થોડા જ સમયમાં તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા. પરિણામે, કોંગ્રેસ આ બેઠકના 72 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ચૂંટણીની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.

Tags:

BJPcongressELECTION 2024INDORloksabha electionNOTA

Share Article

Other Articles

Previous

ગાંધીનગરમાં અમિત શાહને લોકોએ આપ્યા મન મૂકીને મત : ૭ લાખ કરતા પણ વધુ મતો આપી જીતના આશીર્વાદ

Next

શેરબજારે ભુક્કા કાઢી નાખ્યા : સેન્સેક્સ ૫૪૦૦ પોઈન્ટ અને નિફ્ટી ૧૬૦૦ પોઈન્ટ તુટ્યો,રોકાણકારોનાં ૩૫ લાખ કરોડ ધોવાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
પાકિસ્તાની સ્પીનરને ખરીદવા પર કાવ્યા મારન વિવાદમાં ફસાઇ: SRHના બોયકોટની માંગ, જુઓ શું કહ્યું BCCIએ
13 સેકન્ડ પહેલા
ઈરાન ગમે ત્યારે સરન્ડર કરશે : G-7 બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો દાવો
1 કલાક પહેલા
રાજકોટમાં વધુ એક છેતરપિંડીની ઘટના: વેપારીનો વિશ્વાસ કેળવી બે શખસો 1.51 કરોડનું સ્ટીલ ઓળવી ગયા,જાણો શું છે સમગ્ર મામલો
1 કલાક પહેલા
14 માર્ચથી મીનારક કમુહૂર્તાનો પ્રારંભ: 21 એપ્રિલથી લગ્નનું પ્રથમ મુહૂર્ત,જાણો કમુહૂર્તા શા માટે આવે છે?
1 કલાક પહેલા
Categories

નેશનલ

2983 Posts

Related Posts

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બેંગલુરુ પહોંચ્યા : માનહાનિના કેસમાં આજે કોર્ટમાં હાજર થશે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ચંદ્રયાન 3 ની સફળતાની રાજકોટના વકીલો એ ઉજવણી કરી
રાજકોટ
3 વર્ષ પહેલા
પ્રાણ પ્રતિષ્ઠાની અમેરિકામાં કેવી ઉજવણી ?
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
સતત 11માં વર્ષે વડાપ્રધાન મોદી અજમેર દરગાહ માટે ચાદર મોકલશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર