રાજકોટના પ્રથમ નાગરિક મેયર નયનાબેન પેઢડિયાએ સંતકબીર રોડની ૭૨ નંબર સ્કૂલ ખાતે કર્યું મતદાન

કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ પરિવાર સાથે કર્યું મતદાન

ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે મતદાનનો પ્રારંભ : વડાપ્રધાન મોદીએ રેકોર્ડ બ્રેક મતદાન કરવા મતદાતાઓને કરી અપીલ

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ અમરેલીની ઈશ્વરીયા પ્રાથમિક શાળામાં કર્યું મતદાન
