Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગરાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક પ્રિમોન્સુન એક્ટિવિટીની આગાહી

Sun, May 4 2025

કાળઝાળ ગરમીમાં રાહતની સાથે જ આવતીકાલથી મેઘમુહૂર્તની હવામાન વિભાગે આગાહી  .હવામાન વિભાગના જણાવ્યા મુજબ સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આજથી હવામાનમાં બદલાવ આવશે અને તા.5મીથી સમગ્ર રાજ્યમાં મીની વાવાઝોડા જેવા પવન ફૂંકાવાની સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં રાજકોટ-મોરબી સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે કરા પડશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાયક્લોનિક એર સર્ક્યુલેશનને લઈ રાજ્યના વાતાવરણમાં બદલાવ સાથે તા.4મે થી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે જેમાં તા.5 અને તા.6ના રોજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ વાવાઝોડા સાથે કરા પડવાની શક્યતા છે તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી અને કચ્છમાં વાવાઝોડા સાથે વરસાદ તેમજ કરા પડવાની શક્યતા છે.સાથે જ આગામી તા.9 સુધી રાજ્યભરમાં છુટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટા ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, દક્ષિણપૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારો પર સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર ઉપરી હવાનું ચક્રવાત યથાવત છે.ઉપરોક્ત ચક્રવાત પરિભ્રમણથી દક્ષિણપૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારો પર ઉત્તર-દક્ષિણ ટ્રફથી દક્ષિણ તમિલનાડુ સુધી તેમજ ગુજરાત, મહારાષ્ટ્ર અને આંતરિક કર્ણાટકમાં પણ સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર રહેવાને કારણે વાતાવરણમાં પલટો આવવાની સાથે અંદાજે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે. આમ લાંબો સમય સુધી કાળઝાળ ગરમી પડયા બાદ હવે પ્રિમોન્સુન એક્ટિવિટી શરૂ થતા રાજ્યમાં ગરમીમાં રાહત મળવાના સંકેત મળી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

ભારતે હવે પાકના કયા નેતાઓના એક્સ હેન્ડલ કર્યા બ્લોક ? જુઓ

Next

ભારતના પગલાઓથી ફફડી ઊઠેલા પાકિસ્તાનમાં ભારે ગભરાટ, વડાપ્રધાન શાહબાઝે આવતીકાલે સાંજે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
9 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
10 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
10 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
10 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાઓની 168 બેઠકમાંથી 87 બેઠક ઉપર ભાજપ, 16 બેઠક ઉપર કોંગ્રેસ વિજેતા
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
કાનપુરમાં ટ્રેન અકસ્માત : સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા
નેશનલ
1 વર્ષ પહેલા
દર મહિને 50,000 હપ્તો…રાજકોટમાં પત્રકાર બાદ હવે ‘તોડ’ કરવા જતાં તંત્રી પકડાયો!
ક્રાઇમ
5 મહિના પહેલા
રાજકોટ જેલની દીવાલમાં સામાજિક સંદેશના રંગ પુરાયા: ડિજિટલ અરેસ્ટ, મહિલાઓ પરના અત્યાચારના વિષય સાથે ચિત્રો
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર