Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

ફડણવીસ બન્યા મહારાષ્ટ્રના એક`નાથ’

Fri, December 6 2024

સમંદર પાછો આવ્યો, કમળની લહેર લાવ્યો

ફડણવીસે મુખ્યમંત્રી, શિંદે, અજિત પવારે ઉપ મુખ્યમંત્રી પદે શપથ લીધા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, મુકેશ અંબાણી, બિરલા, શાહરૂખ, સલમાન, રણબીર કપૂર સહિતના કલાકારો અને જંગી મેદનીની હાજરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની વ્યૂહરચના ભાજપ માટે રંગ લાવી રહી છે અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં અતિ ભવ્ય વિજય મેળવ્યા બાદ ભાજપ સાથેના મહાયુતિ ગઠબંધનને મહારાષ્ટ્રની જનતાએ સત્તા સોંપી દીધા બાદ ગુરુવારે મુંબઈના ઐતિહાસિક આઝાદ મેદાનમાં ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસના રાજતિલક માટે ભવ્ય શપથવિધિ સમારોહ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ફડણવીસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. એમની સાથે શિવસેનાના એકનાથ શીંદે અને એનસીપીના અજીત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. શપથ ગ્રહણ પહેલાં શીંદે કદાચ શપથ નહીં લ્યે તેવા અહેવાલો તરતા મુકાયા હતા પરંતુ અંતે તેઓ માની ગયા હતા. આમ, ફડણવીસે ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા.

જ્યારે અજીત પવારે છઠ્ઠી વખત નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. શપથ સમારોહમાં મોટી સંખ્યામાં વી- આઈપીઓનો કાફલો ઉમટી પડ્યો હતો. બિઝનેસમેનો, ફિલ્મ સ્ટારો અને રાજનેતાઓ તેમજ રમતવીરો પણ હાજર રહ્યા હતા.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ યોગી આદિત્યનાથ, શિવરાજ ચૌહાણ, ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજનાથ સિંઘ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, વિજય રૂપાણી, જ્યોતિરાદિત્ય સિંધીયા સહિતના ભાજપના ટોચના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. એ જ રીતે મુકેશ અંબાણી, કુમાર મંગલમ્‌‍ બિરલા, શાહરૂખ ખાન, સલમાન ખાન, સંજય દત્ત, રણબીર કપૂર, રણવીર સિંઘ સહિતના કલાકારો પણ હાજર રહ્યા હતા.


મુંબઈના ઐતિહાસિક આઝાદ મેદાનમાં સલામતીનો જડબેસલાક જાપ્તો ગોઠવવામાં આવ્યો હતો. લાડલી બહેનો પણ મોટી સંખ્યામાં હાજર રહી હતી અને ૪૦ હજારથી વધુ લોકો આ શપથ સમારોહના સાક્ષી બન્યા હતા. આમ, મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર સત્તા સ્થાને આવી છે.


જો કે શપથવિધિ સમારોહમાં શિવસેના ઉધ્ધવ જૂથના કોઈ નેતા કે ઉધ્ધવ ઠાકરે, શરદ પવાર કે રાજ ઠાકરે હાજર રહ્યા ન હતા. એમને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

મુંબઇના આઝાદ મેદાનમાં ભવ્ય શપથ સમારોહ યોજાયો: મહાયુતી ગઠબંધન છવાયું

વિભાગો-મંત્રીપદ અંગે બેઠકોનો દોર શરૂ
મહારાષ્ટ્રમાં ફડણવીસ મુખ્યમંત્રી અને શિંદે તથા અજીત પવાર નાયબ મુખ્યમંત્રી તરીકે સક્રિય થયા છે. જો કે, ફડણવીસ સરકારમાં મંત્રીપદ તેમજ વિભાગોની ફાળવણી અંગે ચર્ચાઓ ચાલી રહી છે અને બેઠકોના દોર ચાલી રહ્યા છે. ગૃહ મંત્રાલય ભાજપ પાસે જ રહેશે તે પહેલા જ ક્લિયર થઇ ગયું છે. આ સિવાયના નાણાં-મહેસુલ સહિતના મહત્વના ખાતા કોને મળે છે તેના તરફ સૌની નજર મંડાઇ છે. ભાજપના ફાળે ૨૨ મંત્રી તેમજ શિંદે જુથને ૧૨ અને અજીત પવાર જુથને ૧૦ મંત્રી મળી શકે છે તેવી ધારણા છે. ભાજપ હાઇકમાન્ડ સાથે ચર્ચા ચાલી રહી છે.

Share Article

Other Articles

Previous

યે પુષ્પા તો ફાયર હૈ… રાજકોટમાં 110 શો,ફર્સ્ટ ડે એ 40 લાખનું કલેક્શન

Next

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને નાની-મોટી સમસ્યા આવશે, પારિવારિક બાબતો હેરાન કરી શકે છે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
9 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
હવે સરકારી બસોમાં મુસાફરી થશે મોંધી : નવા વર્ષે એસ.ટી.ના મુસાફરોને ભાવ વધારાનો ડામ: આજે મધરાતથી ભાડામાં 3 ટકાનો વધારો
4 કલાક પહેલા
રાજકોટમાં કમોસમી વરસાદને કારણે આજે (31 ડિસેમ્બરે) રેસકોર્સમાં ચાલતી શ્રી હનુમાન ચાલીસા યુવા કથા મોકુફ
5 કલાક પહેલા
ભર શિયાળે માવઠું: કમોસમી વરસાદને પગલે જગતનો તાત ચિંતામાં,પાક બચાવવા આટલું ખાસ કરજો, ખેડૂતો માટે સરકાર દ્વારા ગાઇડલાઇન જારી
6 કલાક પહેલા
2025ના છેલ્લા દિવસે ભર શિયાળામાં માવઠું: પોરબંદર,પડધરી, ધોરાજી બાદ રાજકોટ શહેરમાં પણ કમોસમી વરસાદ
6 કલાક પહેલા
Categories

નેશનલ

2767 Posts

Related Posts

દેશ છોડ્યા બાદ શેખ હસીનાનું પ્રથમ નિવેદન : બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા અને હજારો શહીદોનું અપમાન થયું
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામા 26 બેઠકો માટે સવારે 9:00 વાગ્યા સુધીમાં 10% મતદાન
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સુરેન્દ્રનગરમાં PM મોદીની જંગી જાહેરસભા, જાણો કોંગ્રેસને કયા 3 પડકાર આપ્યા ??
ગુજરાત
2 વર્ષ પહેલા
રાજ્યમાં તા.29મીએ રજાના દિવસે પણ ચાલુ રહેશે સબ-રજીસ્ટ્રાર કચેરીઓ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર