Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

મુખ્યમંત્રીઓ હંમેશા ટેન્શનમાં રહે છે કે ક્યાંક ખુરશી ન છોડવી પડે

Tue, December 3 2024

એકથી વધુ અર્થ નીકળે તેવા નિવેદન કરવા માટે જાણિતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એક વખત માર્મિક નિવેદન આપ્યું છે. રાજકારણને અસંતુષ્ટ આત્માઓનો સાગર ગણાવતા કહ્યું હતું કે, રાજકારણમાં દરેકને અસંતોષ અને ટેન્શન રહે છે અને દરેક વ્યક્તિ પોતાના હાલના પદ કરતાં ઊંચુ પદ મેળવવાની ઈચ્છા રાખે છે.’ નીતિન ગડકરી નાગપુરમાં આયોજિત એક પુસ્તક વિમોચન સમારોહમાં બોલી રહ્યા હતા. નીતિન ગડકરીએ કહ્યુ હતુ કે, ‘રાજકારણએ અસંતુષ્ટ આત્માઓનો સાગર છે.

જ્યાં દરેક વ્યક્તિ હંમેશા દુખી જ રહે છે. જે કોર્પોરેટરના પદ પર છે. તે એટલા માટે દુખી છે કે, તેણે ધારાસભ્ય બનવાની તક ન મળી. અને ધારાસભ્ય એટલા માટે દુખી છે કે, તેને મંત્રી બનવા ન મળ્યું. અને જે મંત્રી બને છે, તે એટલા માટે દુખી છે કે તેને સારું મંત્રાલય ન મળ્યું અને તે મુખ્યમંત્રી ન બની શક્યા. મુખ્યમંત્રી એટલા માટે ટેન્શનમાં રહે છે કે, હાઈકમાન્ડ ક્યાંક તેને પદ પરથી રાજીનામું આપવાનું કહી દેશે તો? ગડકરીએ કહ્યું હતું કે, ‘જીવન સમાધાન, જવાબદારી, મર્યાદાઓ અને વિરોધાભાસથી ભરેલું છે. કોઈ પણ વ્યક્તિ ભલે પારિવારિક, સામાજિક, રાજકીય કે કોર્પોરેટ જીવનમાં હોય પરંતુ જીવન હંમેશા બધા માટે પડકારો અને સમસ્યાઓથી ભરેલું હોય છે. અને તેનો સામનો કરવા માટે વ્યક્તિએ ‘જીવન જીવવાની કળા’ સમજવી જરૂરી છે.’

નીતિન ગડકરીએ કહ્યું કે, ‘મેં મારી રાજકીય કારકિર્દીમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ રિચર્ડ નિક્સનની આત્મકથા વાંચી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, માણસ જ્યારે સંપૂર્ણ હારી જાય છે, ત્યારે તે સમાપ્ત થઇ જતો નથી. પરંતુ જ્યારે તે હાર માની લે છે, ત્યારે તે સમાપ્ત થઇ જાય છે.’ ગડકરીએ સુખી જીવન માટે સારા માનવીય મૂલ્યો પર ભાર મૂક્યો હતો. તેમણે જીવન જીવવા અને સફળ થવા માટે તેમના આદર્શો અને સિદ્ધાંતોને લોકો સાથે શેર કર્યા હતા.

Share Article

Other Articles

Previous

આજથી સંસદની ગાડી પાટે ચડશે

Next

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અંગેનો ફેસલો લેવામાં વિલંબ એકનાથ શિદેને કારણે થયો નથી છ શિવસેનાના નેતા દિપક કેસરકરની ચોખવટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
રોહિત શેટ્ટીના ઘરે ફાયરિંગ કેસમાં મોટી કાર્યવાહી: ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી છ આરોપીઓની ધરપકડ, કુલ 11 લોકોને ઝડપી પાડયા
59 મિનિટutes પહેલા
રાજસ્થાનની ભીવાડીમાં કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ: 8 કામદારો જીવતા ભૂંજાયા, રેસ્ક્યૂ ટીમને માત્ર હાડપિંજર મળ્યા
2 કલાક પહેલા
ગુજરાત બનશે ખાલિસ્તાન…અમદાવાદ અને વડોદરાની 25થી વધુ સ્કૂલોને બોમ્બની ધમકી મળતા ખળભળાટ, તંત્રમાં દોડધામ
3 કલાક પહેલા
ટીમ ઈન્ડિયાની જીત વચ્ચે વાતાવરણ ગરમાયું! હાર્દિક પંડ્યા કુલદીપ યાદવ પર ભડક્યો, કેપ્ટન સૂર્યાએ પણ ઠપકો આપ્યો, જુઓ VIDEO
4 કલાક પહેલા
Categories

નેશનલ

2896 Posts

Related Posts

આનંદો! ભારતના વધુ એકદુશ્મનની કરાચીમાં ભેદી હત્યા
નેશનલ
2 વર્ષ પહેલા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર્ભાઈ પટેલના સુશાસનને આજે બે વર્ષ પૂરા
ગુજરાત
2 વર્ષ પહેલા
ભારતમાં 2100 સુધીમાં આટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી જસે – IIT ખડગપુરની આગાહી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઉધરસ આવે અને ગળુ પકડાઈ જાય છે ? તો તે ગંભીર બીમારીના છે સંકેત
હેલ્થ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર