Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટ્રેન્ડિંગનેશનલ

બ્રાઝિલમાં વિમાન ક્રેશ થતાં 62નાં મોત : વિડીયો થયો વાયરલ

Sat, August 10 2024

વિમાન જોરથી જમીન પર પછડાયું હતું

વોઇસ ઓફ ડે નવી દિલ્હી

બ્રાઝિલમાં મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. વિમાનમાં સવાર તમામ 62 લોકો મૃત્યુ પામ્યા હતા. દુર્ઘટનાસ્થળે હાજર સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે બ્રાઝિલના સાઓ પાઉલો નજીક 62 લોકોને લઈ જતું ક્ષેત્રીય ટર્બોપ્રોપ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)


બ્રાઝિલના વિનહેડોમાં હૈયું કંપાવનરી દુર્ઘટનાના સોશિયલ મીડિયામાં પ્લેન ક્રેશના વીડિયો પણ વાઈરલ થયા હતા. . વીડિયોમાં જોઈ શકાય છે કે અનિયંત્રિત વિમાન જમીન પર પડી જાય છે. ઘટનાની જાણ થતાં જ બચાવકર્મીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા.

આ દુર્ઘટના બાદ એડ્રિયાનો અસિસ નામના વ્યક્તિનો વીડિયો વાયુ વેગે વાયરલ થયો હતો. તેઓ રિયો ડિ જેનેરોના રહેવાસી છે. તેમણે જણાવ્યું કે, મારે પણ આ જ ફ્લાઈટમાં જવાનું હતું પરંતુ મને એરપોર્ટ પર પહોંચવામાં વિલંબ થઈ ગયો અને હું સમય પર બોર્ડિંગ ન કરી શક્યો. મારે મોડું થઈ જવાના કારણે એરલાઈનના અધિકારીએ મને ફ્લાઈટમાં ચઢવા ન દીધો અને મેં અધિકારીઓ સાથે દલીલ પણ કરી ઘણી વખત કહ્યું કે, મને ફ્લાઈટમાં જવા દો પરંતુ અધિકારીએ મને ફ્લાઈટમાં ન બેસવા દીધો.

ત્યારબાદ મેં અધિકારીને ગળે પણ લગાવ્યો કારણ કે, તેઓ માત્ર તેમનું કામ કરી રહ્યા હતા. જ્યારે વિમાન ક્રેસ થઈ ગયું ત્યારે વ્યક્તિએ કહ્યું કે, હું એ અધિકારીનો આભાર વ્યક્ત કરવા માંગુ છું જેમણે મારો જીવ બચાવ્યો.

Tags:

BrazilBrazil plane crashesBrazil tragedy

Share Article

Other Articles

Previous

ગીર ગજવતી આવી સિંહણ….પરિમલ નથવાણીએ વિડિયો ગીત રિલિઝ કરી વડાપ્રધાનને ર્ક્યું અર્પણ

Next

દેશના અનેક રાજ્યમાં વરસાદે મચાવી તબાહી : પૂર, ભુપ્રપાતના કારણે 17થી વધુના મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
12 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

અમદાવાદના બુટલેગરોનો બૌદ્ધિક વિકાસ ? : ફૂડ ડિલિવરી કરનાર યુવાનો દ્વારા દારૂની સપ્લાઈ
Breaking
1 વર્ષ પહેલા
કોની હત્યા માટે રૂપિયા 1 કરોડની સોપારી અપાઈ ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ : ટ્રેનમાં ઉતરેલા કેરેલિયનને પોલીસ મથકે લઇ જઇ ખંખેરી લેવાયો ! બેગમાંથી બોટલ નીકળતા મોટા રકમની થઈ ડિમાન્ડ
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
આ તારીખ આસપાસ વાતાવરણ પલટાશે અને વરસાદ આવશે
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર