Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટેક ન્યૂઝ

Facebook-Instagram ઉપર બંધ થશે ઉપયોગી ફીચર… જાણો શું છે…?

Sat, December 9 2023

Meta ટૂંક સમયમાં તેની એક વિશેષ સર્વિસ બંધ કરવા જઈ રહી છે. કંપનીએ આની સત્તાવાર જાહેરાત કરી છે. કંપની દ્વારા ઘણા સમય પહેલા ક્રોસ પ્લેટફોર્મ મેસેજિંગ લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની મદદથી યુઝર્સ ક્રોસ પ્લેટફોર્મ પર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અન્ય યુઝર્સના મેસેજનો જવાબ આપી શકે છે.

કંપનીએ આ સેવા ત્રણ વર્ષ પહેલા શરૂ કરી હતી. કંપનીએ હવે આ ફિચરને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ છે કે તમે Facebook પર આવતા મેસેજનો જવાબ માત્ર Facebook Messenger દ્વારા જ આપી શકશો. ઇન્સ્ટાગ્રામ માટે પણ એવું જ છે. અહીં પણ તમારે ઇન્સ્ટાગ્રામ પર આવનારા DMનો જવાબ આ જ પ્લેટફોર્મ પર આપવાનો રહેશે. જોકે, ફિચરને બંધ કરવાનું કારણ કંપનીએ જણાવ્યું નથી.

અનુમાન છે કે આ ફિચર આ વર્ષના અંત સુધીમાં Facebook મેસેન્જર પર આવી શકે છે. આ ફિચરને ડિસેબલ કર્યા પછી કોઈપણ પ્લેટફોર્મ પરના યુઝર્સ અન્ય પ્લેટફોર્મ પરના મેસેજનો જવાબ આપી શકશે નહીં. જો કે, તેઓ મેસેજ વાંચી શકશે. આ ઉપરાંત સહભાગીઓને ચેટ હિસ્ટ્રી પણ મળશે. આ ફિચર બંધ થયા પછી તમે Instagram નો ઉપયોગ કરીને Facebook યુઝર્સની સાથે ચેટ કરી શકશો નહીં.

Share Article

Other Articles

Previous

પતિ-પત્નીને એક જ જગ્યાએ પોસ્ટિંગ આપી શકાય પણ એ એમનો અધિકાર નથી

Next

મહારાષ્ટ્ર – કર્ણાટકમાં NIA નું મોટું ઓપરેશન:13 આતંકી ઝડપાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
10 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

રિઝર્વ બેંકે વધુ એક વખત વ્યાજ દરમાં ફેરફાર કરવાનું ટાળ્યું : રેપો રેટ 6.5 ટકા પર યથાવત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સીએએ ને કારણે બંગાળમાં 10 બેઠકો પર ભાજપને મોટો ફાયદો…વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બસ-ટે્ન છે કે પ્લેન ? એર ઈન્ડિયાની ફ્લાઈટ ૬ કલાક મોડી પડતાં મુસાફરોનો દેકારો
રાજકોટ
2 વર્ષ પહેલા
સ્વાતંત્ર્ય પર્વ પર થઈ શકે છે આત્મઘાતી હુમલો : વિસ્ફોટકોનો મોટો જથ્થો ઉતર્યાની માહિતી બાદ હાઈ એલર્ટ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર