Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

રાજકોટની મહિલાઓ સુંદરતાથી છલકાશે… ‘ફેશન સ્ટ્રીટ’ધ જર્ની ઓફ બ્યુટી સલૂનનો પ્રારંભ

Sun, July 14 2024

  • સેલિબ્રિટીની ઉપસ્થિતિમાં થયુ ઉદઘાટન : તમામ પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ મળશે એક જ સ્થળેથી

રાજકોટમાં ફેશન સ્ટ્રીટ ધ જર્ની ઓફ બ્યુટી સલૂનનો શુભારંભ થયો છે. હવે રાજકોટની મહિલાઓને બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવા માટે અલગ-અલગ જગ્યાઓ પર જવું નહિ પડે કારણ કે હવે તમામ પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ એક જ સ્થળેથી મળી રહેશે. ફેશન સ્ટ્રીટ સલૂનના ઓનર અલ્પેશભાઈ બખતરીયા રાજકોટીયન્સ માટે કંઈક નવું લાવ્યા છે. ફેશન સ્ટ્રીટ ધ જર્ની ઓફ બ્યુટી સલૂનનો 5 માળનો એમ્પાયર અધ્યતન ઇનફાસ્ટ્રક્ચરથી સજ્જ છે જેમાં મહિલાઓને વિશિષ્ટ પ્રકારની સર્વિસ મળશે.

આ સલુન કાલાવડ રોડ ઉપર ક્રિસ્ટલ મોલની પાછળ અને જ્યોતિનગર પાસે ઘનશ્યામનગર-૨ ( પૂર્વ)માં શરુ કરવામાં આવ્યું છે.આ સલુનનાં ઉદઘાટન પ્રસંગે જાણીતા અભિનેતા અને કન્ટેન્ટ ક્રીએટર જય વાધવાણી, ટ્વિન્કલ પટેલ અને ઓમ બારૈયા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ સલુનની સર્વિસને બિરદાવી હતી.

મહિલાઓને સાજ શણગાર કરવો ખૂબ જ ગમે છે અને સ્ત્રી માટે સુંદર દેખાવા મેકઅપ અને મેકઓવર સૌથી અગત્યની બાબત છે ત્યારે હવે રાજકોટના ફેશન સ્ટ્રીટ ધ જર્ની ઓફ બ્યુટી સલૂનમાં મહિલાઓને તમામ પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ મળી રહેશે. જેમાં હેર, સ્કીન, મેકઅપ, સ્પા, નેઇલ આર્ટ એન્ડ નેઇલ એક્સટેન્શન, નેચર થેરાપીનો સમાવેશ થાય છે.

બ્યુટી સલૂનનું આ એમ્પાયર ઉભું કરવામાં મોટો ફાળો પત્નીનો છે : અલ્પેશભાઈ બખતરીયા

કહેવાય છે ને કે એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે તે મુજબ ફેશન સ્ટ્રીટ ધ જર્ની ઓફ બ્યુટી સલૂનના ઓનર અલ્પેશભાઈ બખતરીયાએ જણાવ્યું હતું કે ૨૦૦૭માં એક નાની એવી દુકાન ભાડા પર ચાલુ કરી હતી ત્યારે આજે ૨૦૨૪માં અમે આ એમ્પાયર ઉભું કર્યું છે જેમાં મારા પત્ની દિશાનો મોટો ફાળો છે. આ સલૂન ચાલુ કરવાનો હેતુ એ છે કે કલાઈન્ટને પ્રાયવેસી અને રીલેકસેશન મળી રહે જે આજે તેના પિયર જઈને પણ મળતું નથી. આ સલૂનમાં મહિલાઓને A TO Z બધી જ સુવિધા પૂરી પાડવામાં આવશે.

બોક્સ

મહિલાઓ માત્ર ટ્રીટમેન્ટ માટે જ નહિ રીલેક્સ પણ થઇ શકશે : દિશા બખતરીયા

એક એવા હેતુથી અમે આ સલૂનની શરુઆત કરી છે કે જ્યાં મહિલાઓ માત્ર ટ્રીટમેન્ટ કરવા જ નહિ અહીં રીલેક્સ પણ થઇ શકશે. મહિલાઓ હવે પિયર જઈને પણ રીલેકસેશન નથી મળતું ત્યારે તમને અમે અમારી સર્વિસથી રીલેકસેશન આપશું. કોઈ પણ લેડીઝને હવે અલગ-અલગ ટ્રીટમેન્ટ કરાવવા માટે અલગ સ્થળોએ ધક્કા નહિ ખાવા પડે તેમને તેમજ સ્ટુડન્ટને પણ અહીંથી જ ટ્રેનીગ મળી રહેશે.

Tags:

beautygujaratgujarat newsrajkotwomen

Share Article

Other Articles

Previous

અપવાદરૂપ કેસમાં જ જામીનના હુકમ ઉપર સ્ટે આપવો જોઈએ: સુપ્રીમ કોર્ટ

Next

ઈમરજન્સી લાદવાના નિર્ણયને RSS અને બાલાસાહેબે ખુલ્લો ટેકો આપ્યો હતો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
7 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
7 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
8 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
8 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

રાજકોટમાં વિમેન્સ ક્રિકેટફિવર : આજે બન્ને ટીમનું આગમન: શુક્રવારથી મુકાબલો, ભારત-આયર્લેન્ડ વચ્ચે રમાશે વન-ડે શ્રેણી
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
સ્તન કેન્સરને ખતરનાક તબક્કામાં આગળ વધતું અટકાવવું જરૂરી
હેલ્થ
2 વર્ષ પહેલા
બધા મુસ્લિમો પહેલા હિંદુ જ હતા : ગુલામ નબી આઝાદ
નેશનલ
2 વર્ષ પહેલા
અમદાવાદમાં અકસ્માતની 2 ઘટના : વિદ્યાર્થીને ટેમ્પોએ ટક્કર મારતા ઈજાગ્રસ્ત; દર્શન કરી પરત ફરતા પટેલ દંપતીને ટ્રકચાલકે હડફેટે લેતા મોત
ક્રાઇમ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર