Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

નરેન્દ્ર મોદી 10ને બદલે 11મી જાન્યુઆરીએ રાજકોટ આવશે? સવારે રોડ શો સહિતના આયોજન યથાવત રહેશે:સત્તાવાર જાહેરાત બાકી

Thu, December 25 2025

રાજકોટમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટના ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે પરંતુ તેઓ તા. 10 જાન્યુઆરીને બદલે એક દિવસ મોડા એટલે કે તા. 11મીએ આવીને ઉદઘાટન કરશે તેવું જાણવા મળ્યું છે. જો કે આ ફેરફાર અંગે હજુ સુધી કોઈ પાસે સત્તાવાર માહિતી આવી નથી પરંતુ અંગત સુત્રોએ આપેલી માહિતી અનુસાર,  હવે વડાપ્રધાન 11 જાન્યુઆરીએ રાજકોટ આવશે.

મૂળ કાર્યક્રમ અનુસાર, વડાપ્રધાન તા. 10મીએ બપોરે 2-30 વાગ્યે હીરાસર એરપોર્ટ આવીને ત્યાંથી જુના એરપોર્ટ ઉપર અને બાદમાં ત્યાંથી માધાપર ચોકડી સુધી રોડ શો કરવાના હતા. પરંતુ આ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સુત્રોએ આપેલી માહિતી અનુસાર, હવે વડાપ્રધાન તા. 11ના રોજ સવારે રાજકોટ આવશે અને રોડ શો બાદ  વાઈબ્રન્ટના સ્થળે મારવાડી યુનિવર્સીટી જશે.

આ પણ વાંચો :રેપર બાદશાહના શાહી શોખ! પિંક બાર્બી રોલેક્સ ખરીદનાર પ્રથમ ભારતીય બન્યો,દુનિયામાં 10 વ્યક્તિ પાસે જ છે આ ઘડિયાળ

દરમિયાન નરેન્દ્ર મોદીના હસ્તે તા. 11નાં રોજ સવારે રેસકોર્સ ગ્રાઉન્ડમાં પતંગ મહોત્સવનું ઉદઘાટન થાય તેના માટે પણ ચક્રો ગતિમાન થયા છે. વડાપ્રધાન જુના એરપોર્ટ ઉપરથી સીધા રેસકોર્સ ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદઘાટન કરે અને પછી ત્યાંથી રોડ શો યોજે તેવી સંભાવના છે. ગુજરાત પ્રવાસન વિભાગે પતંગ મહોત્સવ માટે તા. 10થી 12 એમ ત્રણ દિવસ માટે રેસકોર્સ ગ્રાઉન્ડ મહાપાલિકા પાસે માગ્યું છે.

Share Article

Other Articles

Previous

વાઇબ્રન્ટ સમિટમાં આવતા મહેમાનોને રાજકોટની ઓળખ બતાવાશે: ગાંધી મ્યુઝિયમ,ડોલ્સ મ્યુઝિયમ સહિતના સ્થળોની વિઝિટ કરાવાશે

Next

રાજકોટમાં 300 કરોડથી વધુનું બોગસ બીલિંગ કૌભાંડ, CGSTની કડક કાર્યવાહી: 3 જેટલા લોકોની ધરપકડ,રિંગ રોડ આવેલી એક કંપની મુખ્ય સૂત્રધાર હોવાનું ખુલ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
10 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
11 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
11 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
11 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

અદાણી વિવાદને પચાવીને શેરબજારમાં તેજીનો પવન ફૂંકાયો : સેન્સેક્સ ૧૦૫૦ પોઈન્ટ અને નિફ્ટી ૩૩૦ પોઈન્ટ ઉછળ્યો
Breaking
1 વર્ષ પહેલા
આવકવેરા વિભાગમાં બઢતી-બદલીનો દોર શરૂ: આસી.કમિશનરનાં પ્રમોશન
રાજકોટ
11 મહિના પહેલા
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
શપથ પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યો ઝટકો : યૌન શોષણ કેસમાં અદાલતે અપીલ ફગાવી, 50 લાખ ડોલર ભરવા પડશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર