Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ક્યાંથી છેડા ભેગા થશે ? રાજકોટમાં રૂ.10,000થી વધુ બાકીવેરાના 50 હજાર બિલ પરત, હવે વોર્ડ ઓફિસર કરશે `શોધખોળ’

Fri, November 28 2025

રાજકોટ મહાપાલિકાની વેરા વસૂલાત શાખાને આ વર્ષે 454 કરોડ રૂપિયાની વેરા વસૂલાતનો મસમોટો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે જેની સામે આજ સુધીમાં 300 કરોડ જેટલો વેરો ભરાઈ ગયો છે જ્યારે બાકીના 154 કરોડ ભેગા કરવા માટે રીતસરની દોડધામ ચાલી રહી છે. આ બધાની વચ્ચે રૂા.10 હજારથી વધુનો બાકીવેરો હોય તેવા 50,000 બિલ મહાપાલિકાને પરત મળતાં હવે આ તમામની `શોધખોળ’ કરવા માટે વોર્ડ ઓફિસરોને દોડાવવામાં આવશે !

વેરા વસૂલાત શાખા દ્વારા 10 હજારથી વધુ રકમ બાકી હોય તેવા દોઢ લાખ મિલકતધારકોને ત્રણ વખત એસ.એમ.એસ, ત્રણ વખત વૉટસએપ ઉપર બાકીવેરાની `યાદી’ આપવામાં આવવા ઉપરાંત સ્પીડ પોસ્ટ મારફતે રૂબરૂ વેરા બિલ પણ મોકલવામાં આવ્યા હતા. કુલ દોઢ લાખ પૈકી 50,000 બિલ પરત આવ્યા છે.

આ પણ વાંચો :Wedding 2.0:સ્ટાર સિંગર્સ-લાઈવ મ્યુઝિક સાથે રાજકોટમાં લગ્નોની ધૂમ: ભૂમિ ત્રિવેદી સહિતના સ્ટાર સિંગર્સ કરશે બોલિવુડ નાઈટમાં પર્ફોર્મન્સ

આ પાછળનું કારણ એ છે કે અમુક બાકીદાર ઘેર હાજર ન હોવાથી કોઈએ બિલનો સ્વીકાર કર્યો ન્હોતો. આ ઉપરાંત અમુક મિલકતધારકો અન્ય સ્થળે રહેવા ચાલ્યા ગયા હોવાથી બિલ તેમને પહોંચ્યું ન્હોતું. એકંદરે સાત વખત વેરાબિલની યાદી આપવા છતાં 50,000 લોકોનો વેરો હજુ ચોપડે બાકી બોલતા આ તમામને શોધવા માટે વોર્ડ ઓફિસરોને જવાબદારી સોંપી શોધખોળ કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં નિયમની તો ઐસી તૈસી!પાર્કિંગ કોન્ટ્રાકટમાં ખૂલ્લેઆમ ઉઘરાણાં? જાણો શું છે સમગ્ર મામલો

Next

Wedding 2.0:સ્ટાર સિંગર્સ-લાઈવ મ્યુઝિક સાથે રાજકોટમાં લગ્નોની ધૂમ: ભૂમિ ત્રિવેદી સહિતના સ્ટાર સિંગર્સ કરશે બોલિવુડ નાઈટમાં પર્ફોર્મન્સ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
19 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
20 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
20 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
21 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

રાજકોટ : સ્ટેડિયમ-ટીવી પર ત્રણ કલાક સુધી એક જ વાત…એ ગયો ચોગ્ગો…એ ગયો છગ્ગો…એ ગઇ વિકેટ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ભારત અને પાકિસ્તાન વચ્ચેનું ટેન્શન ઘટાડવા ટ્રમ્પની ઓફર
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા પેન્ટર સાથે ભત્રીજીની રૂ.૭૫ લાખની છેતરપિંડી
રાજકોટ
2 વર્ષ પહેલા
નડિયાદમાં 8 મહિનાની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ : તંત્રમાં દોડધામ
Breaking
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર