Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

વ્હૉટ ઈઝ ધીસ? રેલવે સ્ટેશન પાસે દબાણ-રસ્તાની હાલત જોઈ RMC કમિશનર ધુંઆપુંઆ! અધિકારીઓને સ્થળ પર જ ખખડાવી નાખ્યા

Wed, March 18 2026

રાજકોટનું રેલવે સ્ટેશન કે જ્યાં સવારથી લઈ સાંજ સુધી હજારો મુસાફરોની અવર-જવર રહે છે સાથે સાથે વાહનોની પણ સતત અવર-જવર રહેતી હોવાથી આ રસ્તાને વર્ષો પહેલાં ડિમોલિશન કરી પહોળો કરવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ રસ્તો તો વ્યવસ્થિત પહોળો ન થયો પરંતુ હોટેલ સહિતના દબાણો ખડકાઈ જતાં આખો દિવસ અહીં ટ્રાફિકજામની સમસ્યા રહે છે. આ ઉપરાંત રેલવે જંકશન રોડ કે જે અંદાજે એકાદ કિલોમીટર છે ત્યાં ગેરકાયદેસર શાકમાર્કેટ ભરાઈ રહી હોય સ્થિતિ બદથી બદતર થઈ જવા પામી છે. આ બધાની વચ્ચે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા આ રસ્તાની ઓચિંતી મુલાકાત લેવામાં આવતાં સ્થિતિ જોઈ તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

મ્યુનિસિપલ કમિશનર પોતાની સાથે દબાણ હટાવ શાખા, બાંધકામ શાખા, પર્યાવરણ શાખા સહિતના અધિકારીઓને લઈ ગયા હતા. સૌથી પહેલાં તો ગેરકાયદે ભરાતી શાક માર્કેટ જોઈને દબાણ હટાવ શાખાના સ્ટાફને સ્થળ ઉપર જ ખખડાવી નાખવામાં આવ્યા હતા. આ પછી રસ્તા પરની ફૂટપાથ ઉપર ઉખડેલા પેવિંગ બ્લોક તેમજ રસ્તાની સ્થિતિ જોઈને બાંધકામ શાખાનો પણ ઉધડો લેવાયો હતો. જ્યારે બિલકુલ સફાઈ જોવા ન મળતાં પર્યાવરણ શાખાના સ્ટાફને પણ ઠપકો અપાયો હતો. જંકશન મેઈન રોડની મુલાકાત પૂર્ણ થયા બાદ ઓફિસમાં પણ ત્રણેય શાખાના અધિકારીઓનો ક્લાસ લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો:રાજકોટના રૈયાધારમાં યુવકની હ*ત્યામાં એક ફૂલ દો માલી જેવો ઘાટ હતો? મારી નાખવાનો ઈરાદો ન્હોતો-ત્રણેય આરોપીઓની કબૂલાત

કમિશનર દ્વારા જવાબદાર દરેક અધિકારીને ગેરકાયદેસર શાક માર્કેટ દૂર કરાવવા, ફૂટપાથ પર પેવિંગ બ્લોક ફિટ કરાવવા, હોટેલોએ કરેલુ દબાણ દૂર કરાવવા એક સપ્તાહનું અલ્ટીમેટમ આપ્યું હતું અને જો એક સપ્તાહમાં કાર્યવાહી પૂર્ણ નહીં કરાય તો પગલાં માટે તૈયાર રહેવા પણ કડક ભાષામાં આદેશ આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત તેમણે જ્યુબિલી ગાર્ડનમાં કાર્યરત જ્યુબિલી કમ્પોસ્ટ પ્લાન્ટ, જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્ર સહિતની મુલાકાત પણ લીધી હતી.

Share Article

Other Articles

Previous

ધો.10-12 બોર્ડની ઉત્તરવહીની ચકાસણી આવતીકાલથી શરૂ: રાજકોટમાં 26 મૂલ્યાંકન કેન્દ્રો સહિત રાજ્યમાં કુલ 454 પર પેપર થશે ચેક

Next

રાજકોટના રૈયાધારમાં યુવકની હ*ત્યામાં એક ફૂલ દો માલી જેવો ઘાટ હતો? મારી નાખવાનો ઈરાદો ન્હોતો-ત્રણેય આરોપીઓની કબૂલાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની પર ઇન્કમ ટેક્સ વિભાગની કાર્યવાહી: અધધધ..₹5786 કરોડની નોટિસ,જાણો શું છે મામલો
4 મિનિટutes પહેલા
ગાંધીનગર: UCC ડ્રાફ્ટને કેબિનેટની મંજુરી, લગ્ન નોંધણી ફરજિયાત,લિવ-ઇન રિલેશનશિપમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે
19 મિનિટutes પહેલા
આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ: જાણો ઘટ્ટ સ્થાપનાના મુહૂર્ત, માતાજીની પૂજા-ભોગની સંપૂર્ણ માહિતી
47 મિનિટutes પહેલા
અખાત્રીજ સમયે રાજકોટની સોની બજારમાં ગેસનું ગ્રહણ: વેપારીઓ-કારીગરોએ આપત્તિને અવસરમાં ફેરવી, ઇલેક્ટ્રિક હીટર બન્યો નવો વિકલ્પ
1 કલાક પહેલા
Categories

નેશનલ

2997 Posts

Related Posts

રાજકોટમાં વાહન ચાલકો બે-લગામ: 24 કલાકમાં હિટ એન્ડ રનની ત્રણ ઘટનામાં 3 લોકોના મોત,CCTVના આધારે તપાસનો ધમધમાટ શરૂ
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
વિશ્વભરમાં 7 વર્ષમાં 813 વિમાન દુર્ઘટના, 1500 મુસાફરોના મોત : જાણો કેવા કેવા સંજોગોમાં થાય છે પ્લેન ક્રેશ
ઇન્ટરનેશનલ
9 મહિના પહેલા
ચીનની શું થઈ છે આર્થિક દશા ? વિકાસ દર કેટલો પાછળ ? જુઓ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
પશ્ચિમ બંગાળ ભાજપના 61 વર્ષના નેતા દિલીપ ઘોષના ઘરે ઢોલ ઢબુકયા
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર