Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં તોફાની વરસાદમાં લગ્નમંડપ ઊડયો, 7 વૃક્ષ ધરાશાયી : 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા PGVCLના 11 ફીડર બંધ

Sun, June 8 2025

રાજકોટમાં શુક્રવારે ભીમ અગિયારસના શુભ મુહૂર્તમાં ભાવનગર, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં મેઘ પધરામણી થયા બાદ શનિવારે પણ વૈષ્ણવોની અગિયારસના શુકનમાં રાજકોટમાં મેઘરાજાએ અચાનક ગાજવીજના કડાકા-ભડાકા સાથે ધમાકેદાર એન્ટ્રી કરી અડધો કલાક જેવા સમયગાળામાં પોણો ઈંચ જેવો વરસાદ વરસાવ્યો હતો. મેઘરાજાની ધમાકેદાર ઇનિંગથી શહેરના અનેક વિસ્તારોમાં રોડ ઉપર પાણી ચાલતા થયા હતા.



રાજકોટમાં શનિવારે સાંજના સમયે વીજળીના કડાકા-ભડાકા અને મીની વાવઝોડા સાથે પોણો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો ત્યારે તોફાની વરસાદમાં શહેરમાં 80 ફૂટ રોડ ઉપર એક લગ્નમંડપ ઉડી ગયો હતો. સાથે જ ભારે પવનને કારણે શહેરમાં સાત સ્થળે વૃક્ષ પડી જવા ઉપરાંત PGVCLના 11 ફીડર બંધ થઈ ગયા હતા. જેમાં પંચશીલ ફીડરમાં તાર તૂટી ગયો હતો તો ભોમેશ્વરમાં કેબલ બોક્સ તૂટી જતા અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

રાજકોટ શહેરમાં શનિવારે સાંજે અચાનક ગાજવીજ સાથે આવેલા વરસાદે પળવારમાં જ કેહર વરસાવ્યો હતો. સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં અચાનક કાળા ડિબાંગ વાદળ છવાયા બાદ 40 થી 50  કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા ભડાકા થતા શહેરના કોઠારીયા રોડ, એસટી વર્કશોપ, જલારામ ચોક, ધર્મજીવન સોસાયટી, ધારા સોસાયટી અને 80 ફૂટ રોડ, કૃષ્ણનગર, સ્વામિનારાયણ ચોક સહિતના અલગ અલગ સ્થળોએ સાત વૃક્ષ પડી ગયા હતા તેમજ 80 ફૂટ રોડ ઉપર એક લગ્નમંડપ પણ ધરાશાયી થઈ ગયો હતો. બીજી તરફ ભારે પવન સાથે વરસાદ આવતા રાજકોટ શહેરમાં PGVCLના અગિયાર ફીડર ઠપ્પ થઈ ગયા હતા.

આ પણ વાંચો : એલોન મસ્કની Starlinkને કેન્દ્ર સરકારે આપી મંજૂરી : કેટલી હશે સ્પીડ અને શું હશે કિંમત ? જાણો તમામ ડિટેલ્સ



જેમાં પંચશીલ સોસાયટી નજીક વીજ તાર તૂટી ગયો હતો તેમજ ભોમેશ્વર વિસ્તારમાં PGVCLનું કેબલ બોક્સ તૂટી જતા કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.વરસાદ અને તોફાની પવનને કારણે PGVCLના કોઠારીયા, ધારા, ભોમેશ્વર, ગાયકવાડી, ડિલક્સ અને પંચશીલ સહિતના ફીડર બંધ થયા હતા જેમાં સાંજના સાત વાગ્યા સુધીમાં 6 ફીડર ચાલુ કરાયા હતા જયારે અન્ય ફીડરમાં મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં એકલા રહેતા 70 વર્ષીય વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો : લૂંટના ઇરાદે પ્રેમી પંખીડાએ ઢીમ ઢાળી દીધું

Next

ટેક્સ બિલનો વિરોધ કરનારા નેતાઓને જો ફંડ આપશો તો ગંભીર પરિણામ આવશે, મસ્કને ટ્રમ્પની ખુલ્લી ધમકી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Union Budget 2026-27: શિક્ષણ ક્ષેત્રે મોટી ઘોષણા: ફાર્મા શિક્ષણ માટે 3 નવા રાષ્ટ્રીય સંસ્થાન સ્થાપવાની મહત્વની જાહેરાત
6 કલાક પહેલા
ભારતને AI અને ITનું વૈશ્વિક હબ બનાવવાનો મોટો પ્રયાસ: ડેટા સેન્ટર માટે 2047 સુધી ટેક્સ હોલિડેની જાહેરાત, વિદેશી ક્લાઉડ કંપનીઓને આકર્ષવા મોટું પગલું
6 કલાક પહેલા
સુરતના પ્રખ્યાત બિલ્ડરે રિવોલ્વરમાંથી ગોળી ધરબી કર્યો આપઘાતનો પ્રયાસ: પરિવારમાં ગમગીની, 4 દિવસ બાદ હતા લાડકવાયીના લગ્ન
7 કલાક પહેલા
વિદેશ અભ્યાસ કરતાં અનેક સ્ટુડન્ટને નાણામંત્રીએ આપી રાહત: TCS 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો, વિદેશી પ્રવાસ પેકેજોમાં પણ રાહત
7 કલાક પહેલા
Categories

નેશનલ

2844 Posts

Related Posts

લૂંટ કરવા આવ્યાની શંકાએ યુવાનું ઢીમ ઢાળી દીધું, છ શખ્સો સકંજામાં
ક્રાઇમ
2 વર્ષ પહેલા
શું તમને પણ આવ્યો છે આવકવેરા રીફંડ અંગેનો મેસેજ તો ચેતજો !! ટેક્સ વિભાગે કૌભાંડથી બચવાની આપી સલાહ
ટેક ન્યૂઝ
1 વર્ષ પહેલા
નરેન્દ્ર મોદી રાજકોટમાં ત્રણ કલાક રોકાશેઃ ઉદ્યોગપતિઓ સાથે બેઠક
ગુજરાત
2 મહિના પહેલા
બેડમિન્ટન સ્ટાર બી સાઈ પ્રણીતે લીધો સંન્યાસ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર