Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટની 129 સોસાયટીમાં આવતીકાલે પાણી વિતરણ નહીં થાય: 7 વોર્ડમાં પાર્ટવાઈઝ પાણીકાપ જાહેર કરતી મહાપાલિકા

Sat, February 28 2026

રાજકોટમાં હજુ ઉનાળાનો આજકાલનો તડકો પડવાનું શરૂ થયું નથી ત્યાં જ મહાપાલિકાએ પાણીકાપ ઝીંકવાનું શરૂ કરી દેતાં લોકોમાં દેકારો બોલી ગયો છે. જો કે ઉનાળા પહેલાં પાણી સંગ્રહિત કરતા તમામ સ્ત્રોતની સફાઈ કરવામાં આવી રહી હોવાને કારણે આ કાપ મૂકવામાં આવી રહ્યો હોવાનો બચાવ કરવામાં આવી રહ્યો છે ત્યારે આવતીકાલે રવિવારે કરી 129 સોસાયટીમાં પાણી વિતરણ કરવામાં આવશે નહીં કેમ કે પાણીના ટાંકાની સફાઈ કરવાની છે !

મહાપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા જી.એસ.આર. (પાણીના વિશાળ ટાંકા)ની સફાઈ કરવામાં આવનાર હોવાથી ઈસ્ટ ઝોનમાં સમાવિષ્ટ વોર્ડ નં. 4 (પાર્ટ), વોર્ડ નં. 5 (પાર્ટ), વોર્ડ નં. 6 (પાર્ટ) અને વોર્ડ નં. 15 (પાર્ટ) કે જ્યાં આજ-30 માંથી પાણી વિતરણ કરવામાં આવે છે તે તેમજ વેસ્ટ ઝોનમાં વોર્ડ નં. 8 (પાર્ટ), 11 (પાર્ટ) અને 13 (પાર્ટ) કે જે ચંદ્રેશનગર હેડવર્કસ આધારિત વિસ્તારો છે ત્યાં તા. 1-3-2026 ને રવિવારે પાણી વિતરણ કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો :Explainer: ઇઝરાયલ અને અમેરિકાએ શા માટે ઈરાન પર કર્યો મોટો હુમલો? યમન અને લેબનોન ઈરાનની તરફેણમાં,જાણો સૌથી મોટું કારણ

જ્યાં પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે તેમાં અલગ-અલગ 122 સોસાયટી ઉપરાંત વિસ્તારો સમાવિષ્ટ છે. સોસાયટીની વાત કરવામાં આવે તો વોર્ડ નં. 4 માં સિદ્ધિ સિદ્ધિ, ગાંધી સ્મૃતિ, મહાકાળી, શિવમ, ગાંધી, બોરીયા સહિતની સોસાયટી ઉપરાંત નંદનગર, ગંગેશ્વર મહાદેવ મેઈન રોડ, નંદનવન સહિતના વિસ્તારો સમાવિષ્ટ છે. આ ઉપરાંત વોર્ડ નં. 5 માં પ્રધ્યુમનનગર, બ્રાહ્મણીયાપરા, કેયુર પાર્ક, મોતીબાગ, નકુમબાગ સહિતના વિસ્તારો, વોર્ડ નં. 6 માં રણછોડ નગર, ચંપકનગર, શાંતિ પ્લોટ, ગઠિયાનગર, વોર્ડ નં. 15 માં માધાણીનગર, ભરતનગર, ખોડિયારપરા, અવધ પાર્ક, વોર્ડ નં. 8 માં લક્ષ્મીનગર, નંદ કિશોર સોસાયટી, રાધાનગર, વોર્ડ નં. 11 માં માધાણીનગર આવાસ યોજના, વિષ્ણુનગર આવાસ યોજના, વિરલ સોસાયટી, માધવીનગર-પાર્ટ અને વોર્ડ નં. 13 માં અડકા સોસાયટી, ચંદ્રેશનગર, અમરનગર, ઉદ્યોગનગર સહિતના કુલ 129 વિસ્તારો તેમજ સોસાયટીમાં પાણી મળશે નહીં.

Share Article

Other Articles

Previous

આવતીકાલે રાજકોટમાં યોજાશે DGPની સૌરાષ્ટ્ર લેવલની ક્રાઈમ કોન્ફરન્સ: 9 SP, 3 રેન્જ IG રહેશે હાજર, સાયબર ક્રાઈમ, ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દે ચર્ચા

Next

અમેરિકાના 7 લશ્કર અડ્ડો પર ઈરાને મચાવ્યો હાહાકાર… બહેરીન, કુવૈત, કતાર અને UAE સ્થિત અમેરિકન બેઇઝ પર મિસાઈલથી કર્યા હુમલા.

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
44 સેકન્ડ પહેલા
સોવરેન ગોલ્ડ બોન્ડમાં ટેક્સ નિયમોમાં 1 એપ્રિલથી થશે મોટો ફેરફાર: સેકન્ડરી માર્કેટ રોકાણકારોને હવે ટેક્સ ચૂકવવો પડશે
30 મિનિટutes પહેલા
Iran Israel War: અમેરિકા-ઇઝરાયલ દ્વારા ઈરાન પર મોટા હુમલા બાદ ભારતીયો માટે એડવાઈઝરી જારી; દૂતાવાસે એલર્ટ કરીને જુઓ શું કહ્યું?
43 મિનિટutes પહેલા
આવતીકાલે રાજકોટમાં યોજાશે DGPની સૌરાષ્ટ્ર લેવલની ક્રાઈમ કોન્ફરન્સ: 9 SP, 3 રેન્જ IG રહેશે હાજર, સાયબર ક્રાઈમ, ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દે ચર્ચા
1 કલાક પહેલા
Categories

નેશનલ

2940 Posts

Related Posts

પોલીસ ભરતી પરીક્ષા પેપર લીક કેસમાં 4 આરોપીઓની ધરપકડ
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટ સર્કિટ હાઉસના 40 જેટલાં કર્મચારીઓનો છેલ્લા દોઢ થી બે મહિનાથી પગાર નહીં મળતા ઉતર્યા હડતાલ પર જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
ટ્રમ્પે ટેરિફ સ્થગિત કરતાં પહેલા શેર ખરીદવાની સલાહ આપતા વિવાદ
ઇન્ટરનેશનલ
11 મહિના પહેલા
સલમાનને માફી આપી શકાય છે તેવું કોણે કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર