Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

VIDEO : કંડલાથી મુંબઈ જતી ફ્લાઈટનું વ્હીલ તૂટીને નીચે પડી જતાં મુસાફરોના જીવ તાળવે ચોટયા, મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ  

Fri, September 12 2025

મુંબઈ એરપોર્ટ પરથી મોટા સમાચાર આવી રહ્યા છે. 12 સપ્ટેમ્બરના રોજ અહીં એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી., શુક્રવારે, એક વિમાને કંડલાથી મુંબઈ માટે ઉડાન ભરી હતી. સ્પાઈસજેટના Q400 વિમાને સફળતાપૂર્વક ઉડાન ભરી હતી, ત્યારબાદ એવું જોવા મળ્યું હતું કે વિમાનનું બહારનું વ્હીલ રનવે પર મળી આવ્યું હતું. આ ઘટના બાદ હંગામો મચી ગયો હતો. જોકે, વિમાને મુંબઈની સફર ચાલુ રાખી હતી. મુંબઈ એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અહીં વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું હતું. હાલમાં, વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.

મોટી દુર્ઘટના ટળી

સ્પાઇસજેટના આ વિમાનમાં 75 મુસાફરો સવાર હતા. કંપની દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 12 સપ્ટેમ્બરના રોજ કંડલાથી મુંબઈ જઈ રહેલા સ્પાઇસજેટ Q400 વિમાનનું એક બાહ્ય વ્હીલ ટેકઓફ પછી રનવે પર મળી આવ્યું હતું. વિમાને મુંબઈની સફર ચાલુ રાખી અને સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું. સરળ ઉતરાણ પછી, વિમાન ટર્મિનલ પર પહોંચ્યું અને બધા મુસાફરો સામાન્ય રીતે નીચે ઉતર્યા.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)


વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ

છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર બપોરે 3:51 વાગ્યે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. વિમાનને રનવે 27 પર લેન્ડ કરવામાં આવ્યું હતું અને રાહતની વાત એ હતી કે બધા મુસાફરો અને ક્રૂ સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત હતા.

આ પણ વાંચો :સરકારી દવાના છ બોક્સ જ પલળ્યા! રાજકોટમાં GMSCL ગોડાઉનની તપાસ પૂર્ણ : કોન્ટ્રાકટર વિરુદ્ધ પગલાં લેવાય તેવી શક્યતા

આ આગાઉ પણ અનેક ફ્લાઇટમાં નાની-મોટી ખામી હોવાની ઘટનાઓમાં છેલ્લા થોડા સમયમાં વધારો થયો છે ત્યારે કંડલાથી મુંબઈ વ્હીલ રણવે પર મળી આવવા મામલે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું, ‘કંડલા એટીસીએ કંઈક પડતું જોયું. ઉડાન પછી અમે પાઇલટને આ અંગે જાણ કરી અને પડી ગયેલી વસ્તુ લાવવા માટે એટીસી જીપ મોકલવામાં આવી હતી. જ્યારે ATC ટીમ ત્યાં પહોંચી, ત્યારે જમીન પર ધાતુની રિંગ અને એક પૈડું મળી આવ્યું હતું.’
આ પણ વાંચો :ચેતજો! રાજકોટમાં વેપારીએ વૉટસએપ પર RTOનું ઈ-ચલણ ડાઉનલોડ કર્યું’ને લાખો રૂપિયા સ્વાહા! જાણો શું છે મામલો

બધા મુસાફરો સુરક્ષિત

 તમને જણાવી દઈએ કે ટેકઓફ દરમિયાન વિમાનનો કોઈપણ ભાગ અલગ થઈ જવો સુરક્ષાની દૃષ્ટિએ ખતરનાક બની શકે છે. જોકે, પાઇલટની સમજદારી અને ક્રૂ સભ્યોની તત્પરતાને કારણે વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. એરલાઇને ખાતરી આપી છે કે મુસાફરોની સલામતી તેમની ટોચની પ્રાથમિકતા છે અને આ બાબતની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. રાહતની વાત એ હતી કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને બધા મુસાફરો સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાને પહોંચી ગયા છે.

Share Article

Other Articles

Previous

વિકએન્ડ એન્જોય વિથ OTT : ‘કૂલી’ થી ‘સૈયારા’ સુધી આ 7 ફિલ્મ-વેબ સીરિઝ OTT પર થશે રીલીઝ,તમને આપશે ભરપૂર મનોરંજન

Next

સરકારી દવાના છ બોક્સ જ પલળ્યા! રાજકોટમાં GMSCL ગોડાઉનની તપાસ પૂર્ણ : કોન્ટ્રાકટર વિરુદ્ધ પગલાં લેવાય તેવી શક્યતા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
VIROSH wedding: તેલૂગુ રીતિ-રિવાજો સાથે લગ્નના બંધનમાં બંધાયા રશ્મિકા-વિજય,વરમાળા વખતે કપલ થયું ઈમોશનલ
11 કલાક પહેલા
T-20 વર્લ્ડકપનો સેમિ ફાઈનલ-ફાઈનલ ક્યાં રમાશે તે નક્કી નથી, તે પહેલાં ટિકિટનું વેચાણ શરૂ! ક્રિકેટરસિકો પણ મુંઝાયા
12 કલાક પહેલા
ધો.10નું ગુજરાતીનું પેપર પૂર્ણ: ટેક્સ્ટબુક આધારિત પ્રશ્ન પૂછાતા  વિદ્યાર્થીઓમાં ખુશી, 5 માર્કસનું વ્યાકરણ અઘરું
12 કલાક પહેલા
NCERTના પુસ્તક ઉપર પ્રતિબંધ: સુપ્રીમ કોર્ટે અપનાવ્યું અત્યંત આક્રમક વલણ, કેન્દ્ર સરકારને આકરી ફટકાર લગાવી કહ્યું-જવાબદારી નક્કી કરો
12 કલાક પહેલા
Categories

નેશનલ

2934 Posts

Related Posts

રાજકુમાર જાટ કેસ: આરોપી ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પૂર્ણ, 15 ડિસેમ્બરે HCમાં રિપોર્ટ
ગુજરાત
3 મહિના પહેલા
એલન મસ્કે શું રચ્યો નવો ઇતિહાસ ? શું થયું ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ઓનલાઈન ગેમિંગ બિલને રાજ્યસભામાં પણ લીલીઝંડી :  દર વર્ષે 45 કરોડ લોકોને રૂપિયા 20 હજાર કરોડનું નુકસાન
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
સાઉદીના પ્રિન્સની પેલેસ્ટાઇનને સોનેરી સલાહ,’ ભારત જેવા બનો’
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર